Garavi Gujarat USA

હવે સમજવતા જેવી વતાત

-

અમુક દવાઓ શરીરમાં આલ્કોહોલ કેવી રીતે શોષાય છે તેમાં દખલ કરી શકે છે અને કેટલીક દવાઓ તેની અસરોને અને નશાને વધારી શકે છે.

એવી જ રીતે આલ્કોહોલ કેટલીક દવાઓ પાચનતત્રં માં કેવી રીતે શોષાય છે તેમાં દખલ કરીને તેને ઓછી અસરકારક બનાવી શકે છે. કેટલાક ડકસ્સાઓમાં, આલ્કોહોલ દવાની ઉપલબ્ધતામાં વધારો કરે છે, જે તમારા લોહીમાં દવાને ઝેરી સ્તર સુધી વધારી શકે છે. એટલે આલ્કોહોલ અને દવાઓનું મમશ્રણ પણ ખતરનાક બની શકે છે.

તમે મપ્રસ્સ્રિપ્શન દવા લો છો અથવા દરરોજ ચોક્કસ દવાનો ઉપયોગ કરો છો, તમારા ડૉક્ટરને પૂછો કે શું તમારા માટે દારૂ પીવો યોગ્ય છે. જ્યાં સુધી તમે અમુક મનયમોનું પાલન કરશો (ઉદાહરણ તરીકે, આલ્કોહોમલક પીણું પીતા પહેલા તમારી દૈમનક માત્રા લીધા પછી ઓછામાં ઓછા ચાર કલાક રાહ જુઓ) ત્યાં સુધી તમે

B. A.

મયા્વડદત માત્રામાં સુરમષિત રીતે વપરાશ કરી શકો છો.

અને તમારી પીવાની ટવે મવશે પ્રમામણક બનો. જો તમે મનયમમત ધોરણે આલ્કોહોલનું સેવન કરો છો તેની માત્રા મવશે તમે જૂઠું બોલો છો તો તમારા ડૉક્ટર ચોક્કસ દવા સૂચવવાના જોખમો અને ફાયદાઓનો ચોક્કસ મનણ્વય કરી શકતા નથી.

C. વધુમાં, જો તમને હૃદય રોગ અથવા હાઈ બ્લડ પ્રેશર (હાયપરટેન્શન) જેવી અંતગ્વત સ્વાસ્્થ્યની સ્સ્થમત હોય, તો તમારી દવાઓ સાથે આલ્કોહોલ ભેળવવાથી તમને ગૂંચવણોનું જોખમ થઈ શકે છે.

દવાઓની યાદી મોટી છે અને મૂંઝવણભરી છે. એટલે ખૂબ જ જરૂરી દવા અંગે જણાવું છું.

શરદી-ખાંસી, ઉંઘની દવા, એમપલેપસી, માનમસક શાંમતની દવાઓ સાથે દારૂ વધારે જોખમી હોય છે.

તેની અસર વધુ તીવ્ર બને છે, અને તમારા મનણ્વય અને ધ્યાન આપવાની ષિમતા ઘટી જશ.ે

વધારે માત્રામાં જો દારૂનું સેવન કરવામાં આવે અને આ દવાઓ પણ ચાલતી હોય તો શ્સન મરિયામાં ગંભીર નુકસાન થઈ શકે છે.

Blood thinner (લોહી પાતળું કરવાની દવા). તમે લોહી પાતળું કરવાની દવા લો છો, દારૂ તમારા આંતડરક રક્તસ્ાવનું (સ્બ્લડડંગ) જોખમ વધારી શકે છે.

Chloestero­lની દવા. કોલેસ્ટ્ોલના સ્તરને ઓછું કરવા માટે સૂચવવામાં આવેલી દવાઓ (સ્ટેડટન્સ તરીકે ઓળખાય છે) ફ્લમશંગ, ખંજવાળ, પેટમાં રક્તસ્ાવ અને યકૃતને (મલવર) નુકસાન પહોંચાડી શકે છે. આ દવાઓને

B.

આલ્કોહોલ

સાથે ભેળવવાથી

જોખમો અને આડઅસરો

વધુ ખરાબ થઈ શકે છે, ખાસ

કરીને જો તમને લીવરની બીમારી

હોય તો.

કફ સીરપ-ડેક્સ્ટ્ોમેથોફા્વન (DXM) નામનું ઘટક કેટલીક ઉધરસ દબાવનારી દવાઓમાં ખતરનાક બની શકે છે, કારણ કે તે ભારે ઘેન અને શ્સન ડડપ્રેશનનું કારણ બની શકે છે. આ સંયોજન ઓવરડોઝનું કારણ બની શકે છે જે જીવલેણ હોય શકે છે.

સંમધવાની દવાઓ- જો તમે સંમધવા માટે દવાઓ લો છો, તો એ જાણવું અગત્યનું છે કે તેને આલ્કોહોલ સાથે ભેળવીને ખાવાથી પેટમાં અલ્સર અને પેટમાં રક્તસ્ત્રાવ તેમજ લીવરની સમસ્યાઓનું જોખમ વધી શકે છે. (મેટ્ોનીડાઝોલ) નામની એસ્ન્ટબાયોડટક લેતી વખતે થોડી માત્રામાં પણ આલ્કોહોલ પીવાથી ગંભીર પ્રમતમરિયા આવી શકે છે, જેનાથી તમે ઉબકા અને ઉલ્ટીથી અત્યંત બીમાર થઈ શકો છો. તમે શરૂ કરો તે પહેલાં અને ફ્લેમગલ બંધ કયા્વ પછી તમારે ત્રણ ડદવસ સુધી આલ્કોહોલ લેવાનું ટાળવું જોઈએ.

A.

લેતી વ ખ તે આલ્કોહોલ પીવો સલામત છે કે નહીં, તો

1. જ્યાં સુધી દવાનો ડોઝ પૂણ્વ ન થાય ત્યાં સુધી દારૂ પીવો જોઇએ નહીં.

2. દારૂ પીવાની જીદ હોય જ તો દારૂ પીધાના 4થી 5 કલાક પછી દવા લેવી જોઇએ.

3. દારૂ પીધો હોઈ તો ડ્રાઇવ કરવું જોખમી છે. એમાં પણ જો કોઈ દવા લીધી હોઈ તો વધારે તકેદારી રાખવી પડશે.

દવા અને દારૂ બંને લીધા હોય અને જો નીચેના કોઈપણ ચચન્હો જોવા મળે તો તરત જ દવાખાને જવું તેનાથી જીવ બચશે.

1. બહુ ચક્કર આવે કે ઘેન આવ્યું હોય. 2. ખૂબ જ ઉલટીઓ થતી હોય.

3.હાથ બહુ જ ધ્ુજે અને આડી અવળી વાતો કરતા હોઇએ

4. બ્લડપ્રેશર ખૂબ જ વધી ગયું હોય 5. ખૂબ જ માથું દુઃખે અને ઊલટીઓ થાય

6. શ્ાસોશ્ાસની મરિયાઓ ધીમી કે બંધ જેવી લાગે

7. દારૂ પીનારને ગભરામણ, ઉલટી, છાતી ભારે લાગે

8. પેટમાં સખત દુઃખે, ઉલટી થાય અને પીઠમાં પણ દુઃખે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States