Garavi Gujarat USA

વવશ્વમાં સૌથી વધણુ કામગરા લોકોમાં ફ્રેન્્ચ મોખરે

-

ટ્વશ્વમાં સૌથી વધુ અને પ્રેિરમાં કામ કરવાની વાત જ્યારે પ્ણ થાય છે ત્યારે અમેડરકા અને ટ્રિટનનું નામ સૌથી પહેલા મગજમાં આવે છે. જોકે, કોરોનાકાળમાં વક્ક ફ્ોમ હોમના કાર્ણે મોટાભાગના દેિોમાં કામકાજના સમયમાં વધારો જોવા મળ્યો. આ દરટ્મયાન લોકોમાં આખો ડદવસ મેઈલ ચેક કરતા રહેવુ, કામને લઈને એલટ્ય રહેવાની આદત થઈ ગઈ છે.

ભારતમાં પ્ણ આની અસર જોવા મળી પરંતુ તેમ છતાં સૌથી વધારે કામ કરનાર લોકોના દેિોમાં અમેડરકા, ટ્રિટન અને ભારત કે ચીન નથી પરંતુ તેમાં ફ્ાન્સનું નામ સૌથી મોખરે છે. જોકે અમેડરકી લોકોએ પ્રેિરમાં શ્ેષ્ઠ કામ કરવાના કલ્ચરને િેવલપ કયુ્ય છે પરંતુ સૌથી વધારે કામ કરવાના મામલે ફ્ાન્સના લોકો સૌથી આગળ છે.

ફ્ાન્સના ૧૦માંથી ૪ વેપારી લોકો રેગ્યુલર રિેક માટે લાંબા સમય સુધી કામ કરે છે અને તેમનો વર્ટ્ંકગ ટાઈમ અમડે રકા, ચીન અને ટ્રિટનની સાથેસાથે વૈટ્શ્વક સરેરાિથી પ્ણ ૨૫ ટકા વધારે છે. આ વાતની જા્ણકારી એક સવવેમાં આપવામાં આવી છે. તાજેતરમાં કરવામાં આવેલા આ સવવેમાં એ

જા્ણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે કયા દેિના લોકો વધારે કામ કરે છે. અન્ય તમામ દેિોની સરખામ્ણીએ ફ્ાન્સના લોકોમાં પોતાના કામને લઈને વધારે ટ્ચંતા હતી.

દુટ્નયાના દેિોની સરખામ્ણીએ ફ્ાન્સના લોકોમાં આટ્થ્યક અસ્સ્થરતા અને સંગઠનની સ્સ્થટ્તમાં સુધારો લાવવાની ઈચ્છાએ તેમના કામના સમયને વધારવામાં યોગદાન આપ્યુ. ફ્ાન્સના કામ કરવાના સ્થળે લાગુ પોટ્લસી અને ત્યાંની વર્ટ્ંકગ લાઈફસ્ટાઈલ તમને દંગ કરી દે તેવી છે. ૨૦૧૭માં ફ્ાંસે ડિસ્કનેક્ટ કરવાના અટ્ધકાર વાળો કાયદો લાગુ કયયો હતો. આવો કાયદો લાગુ કરનાર તે દુટ્નયાનો પહેલો યુરોપીય દેિ બની ગયો હતો. આ કાયદા અનુસાર કામ કરવાના નક્ી કલાકો બાદ કમ્યચારીઓને મેઈલ કરવા કે ફોન કરવા પર પ્રટ્તબંધ હતો. ફ્ાન્સ બાદ અન્ય અમુક દેિોએ આ કાયદાને લાગુ કયયો. ફ્ાન્સમાં લેબર કાયદા અનુસાર િેસ્ક પર લંચ કરવાની મનાઈ છે. જોકે, કોરોના મહામારી દરટ્મયાન આ કાયદાને સસ્પેન્િ કરી દેવાયો હતો કાર્ણ કે ત્યારે પડરસ્સ્થટ્તઓ બદલાઈ ગઈ હતી.

Newspapers in English

Newspapers from United States