Garavi Gujarat USA

2019માં ભાર્ત-પાકિસ્્તાન પરમાણુ યુદ્ધની અણી પર હ્તાઃ પોમ્્પપયો

-

અમેરિકાના ભૂતપૂર્્વ પ્ેસિડન્્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ્ટોચના િાજદ્ાિી માઈક પોમ્મ્પયોએ તેમના તાજેતિમાં પ્કાસિત થયેલા િંસ્મિણોમાં દાર્ો કયયો છે કે ભાિત અને પારકસ્તાન 2019માં પિમાણુ યુદ્ધની નજીક આર્ી ગયા હતા અને અમેરિકાની દિસમયાનગીિીથી મ્સ્થસત ર્ણિી અ્ટકી ગઈ હતી.

પોમ્મ્પયોએ દાર્ો કયયો હતો કે 2019માં તેઓ તેમના તત્કાસલન ભાિતીય િમકક્ષ િુષ્મા સ્ર્િાજ િાથે ર્ાતચીત ઉંઘમાંથી જાગ્યા હતા. િુષ્મા સ્ર્િાજે તેમને કહ્યં હતું કે બાલાકો્ટ િસજ્વકલ સ્ટ્રાઈકના પગલે પારકસ્તાન પિમાણુ હુમલાની તૈયાિી કિી િહ્યં છે અને ભાિત તેનો જર્ાબ આપર્ાની તૈયાિી કિી િહ્યં છે.

પોમ્મ્પયોએ લખ્યું છે કે "મને નથી લાગતું કે સર્શ્વ બિાબિ જાણે છે કે ભાિત-પારકસ્તાનની દુશ્મનાર્્ટ ફેબ્ુઆિી 2019માં પિમાણુ ભડકામાં કેર્ી િીતે ફેલાઈ ગઈ હતી. િત્ય એ છે કે, મને પણ ચોક્કિ જર્ાબ ખબિ નથી; હું જાણું છું કે તે ખૂબ નજીક હતું."

અમેરિકાના ભૂતપૂર્્વ સર્દેિ પ્ધાને જણાવ્યું છે કે તેમણે િુષ્મા સ્ર્િાજ િાથે ર્ાતચીત કિી હતી. િુષ્મા સ્ર્િાજને "માનતા હતા કે પારકસ્તાનીને તેના પિમાણુ

િસ્ત્ો હુમલા મા્ટે તૈયાિ કિર્ાનું િરૂ કિી દીધું છે. ભાિત પણ તેના જર્ાબની તૈયાિી કિી િહ્યં છે. મે આ મુદ્ાને ઉકેલ મા્ટે એક સમસન્ટનો િમય માંગ્યો હતો. ભયાનક પરિણામ ્ટાળર્ા મા્ટે અમે તે િાત્ે જે કયુું તે અન્ય કોઈ િાષ્ટ્ર ન કિી િક્યું હોત."

િુષ્મા સ્ર્િાજની ્ટીકા કિતી ર્ટપ્પણીઓમાં પોમ્મ્પયોએ લખ્યું છે ભાિતની સર્દેિ નીસતની ્ટીમમાં િુષ્મા સ્ર્િાજ મહત્ર્પૂણ્વ ખેલાડી ન હતા. તેમના બદલે, મેં િાષ્ટ્રીય િુિક્ષા િલાહકાિ અસજત ડોભાલ િાથે ર્ધુ નજીકથી કામ કયુું હતું. ડોભાલ ર્ડાપ્ધાન નિેન્દ્ર મોદીના સર્શ્વાિુ. અને નજીકના િાથી છે.

ઉષ્મા સ્ર્િાજે મે 2014થી મે 2019િુધી પ્થમ મોદી િિકાિમાં સર્દેિ પ્ધાન તિીકે િેર્ા આપી હતી. ઓગસ્્ટ 2019માં તેમનું અર્િાન થયું હતું.

ભાિતના હાલના સર્દેિ પ્ધાન એિ જયિંકિની પ્િંિા કિતા પોમ્મ્પયોએ લખ્યું છે કે માિા બીજા ભાિતીય િમકક્ષ િુબ્હ્મણ્યમ જયિંકિ હતા. મે 2019માં અમે ભાિતના નર્ા સર્દેિ પ્ધાન તિીકે "J" નું સ્ર્ાગત કયુું. આનાથી ર્ધુ િાિા િમકક્ષને હું અપેક્ષા ન િાખી િકું.. હું આ વ્યસતિને પ્ેમ કરું છું. તેઓ અંગ્ેજી િસહત િાત ભાષાઓ બોલે છે અને તેઓ માિા કિતાં કંઈક અંિે સર્િેષ છે. જયિંકિ "પ્ોફેિનલ, તક્કિંગત તથા તેમના બોિ અને તેમના દેિનો ઉગ્ િંિક્ષક" છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States