Garavi Gujarat USA

કરેણના ફૂલનું ર્હ્્ત્્વ

- : આસ્્થથા : જ્્યયોતિષાચા્ય્ય્ય ડયો. હેમેમીલ પી. લાઠી્યા

ફૂ લ એ વૃક્ષની શોભા છે ઉપરાંત માનવ જીવન ને વવવવધ રીતે ઉપયોગી થાય છે ક્યાંક પૂજનમાં તો ક્યાંક ઉપચાર માં તો ક્યાંક ઘરના આંગણમાં જે વ્યવતિ ને સૂય્ય ગ્રહ સંબંવધત કોઈ પીડા હોય જેવી કે નીચસ્થ અવસ્થા, રાહુ, કેતુ, શવન જેવા ગ્રહો સાથે યુવત સંબંધ ધરાવે કે કોઇપણ વવપરીત અવસ્થામાં હોય તો સૂય્યદેવ ને જળ અપ્યણ કરતી વખતે તેમાં આ ફૂલ રાખી અપ્યણ કરાય અથવા ફૂલ ને અપ્યણ કરતા મંત્ર જાપ કરવામાં આવે તો સૂય્યગ્રહ સંબંવધત પીડા દૂર થાય છે કરેણ ફૂલ ભગવાન ને અપ્યણ કરવા માટે પોતાના ઘરના વૃક્ષના ફૂલ નહીં પણ અન્ય જગ્યાએ વૃક્ષ હોય તેના ફૂલ અપ્યણ કરવા તેવું કેટલાક વવદ્ાનો જણાવતા હોય છે.

ભગવાન વશવને કરેંણ ના ફૂલ વરિય છે જે વ્યવતિ ભગવાન વશવની માગ્યદશ્યન હેઠળની કોઈ પૂજા ભવતિ કરે તો ભોલેનાથ તેની ભવતિથી ખુશ થાય છે લાલ કરેણના ફૂલ ભગવાન શ્ી વવષ્ણુ ને ખૂબ વરિય છે, ચાતુમા્યસ કે અવધકમાસ દરવમયાન આ ફૂલ વડે તેમની પૂજા કરવાથી મનુષને તેની કારકકદદી (નોકરી કે ધંધો) સફળતા અને સ્સ્થરતા મળે છે, અને જો લક્મી નારાયણની પૂજા આ ફૂલ વડે કરવામાં આવે તો લક્મીજીની કૃપાથી ધન વૈભવમાં વધારો થાય છે, તેવીજ રીતે આ ફૂલ વડે માગ્યદશ્યન મુજબ વવષ્ણુ સહસ્ત્ર કે સ્તોત્ર પાઠ કરવામાં આવેતો શત્રુ સામે રક્ષણ પણ મળે છે

ઉપરાંત માગ્યદશ્યન મુજબ વવવવધ પૂજા આ ફૂલ વડે કરવામાં આવે તો અકાળમૃત્યુ ભય ટળે છે, તંત્ર મંત્રના વવવવધ નકારાત્મક રિભાવ સામે રક્ષણ થાય છે તેમજ કુંડળીમાં અનેક દોષ એવા છે કે તેમનું વનવારણ, શાંવત થાય છે, વવવવધ યંત્ર વસવધિ માટે અને તેની નાની ડાલી માગ્યદશ્યન મુજબ લાવી પોતાના શટ્યના વખસ્સામાં રાખવાથી માન સ ન્ મ ા ન મ ાં વધારો થાય છે, આત્મબળ પણ વધે છે તેવું કેટલાક વવદ્ાનો પાસેથી જાણવા મળે છે, કુદરત આશીવા્યદ રૂપ વવવવધ વસ્તુ માનવ જીવન ના કલ્યાણ માટે આપેલી છે તેમાં વવવવધ ફૂલ પણ મુલ્યવાન છે અને તને જો માગ્યદશ્યન

મુજબ ઉપયોગી કરીયે તો જીવન સુખમય બને છે. મો. + ૯૧ ૯૪૨૭૯ ૬૯૧૦૧

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States