Garavi Gujarat USA

અ સમિ ્ડે ઇન ધ કંપની ઓફ ઘોસ્્ટસસઃ હસલેક્ટે્ડ પોએમ્સ

- : અવલોકન : યજ્ઞેશઞેશ પંડ્ંડ્યા

ચીનના ખ્્યાતનામ કવવઓમાંથીએક વાંર્ ્યીનનો આ એક ટદ્વભાષી કાવ્્ય સંગ્રહ છે. જવેનો અનુવા્દ એન્ડ્ી્યા વલન્ર્નફેલ્ટરે ચાઇનીઝમાંથી અનુવા્દ ક્યયો છે. અનવે તવેની પ્સ્તાવના એ્ડોવનસ દ્વારા લખવામાં આવી છે. આ કાવ્્યો 1981 (જ્્યારે તવેમની ઉંમર ૧૯ વષ્ગ હતી) ત્્યારથી ૨૦૨૧ સુિીનાં ્દરવમ્યાન લખા્યવેલાં છે. તવેમાં ૪૦ વષ્ગનાં આ ર્ાળામાં આિુવનક ચીની કવવતાઓ મારફત જવે કંઈ કહેવા માર્વે છે તવેનો પ્ડઘો સાંઘાઈના કવવએ પાડ્ો છે.

વાંર્ વ્યન લખવે છે, "મારી કવવતાઓ ઘો્ડાની પીઠ પર અસ્પષ્ટપર્વે ચોંટેલા મીઠાનાનાના-નાના ટુક્ડા જવેવી છે." આ ટદ્વભાષી આવૃવતિ એ્ડોવનસ દ્વારા પ્સ્તાવના સાથવે, એન્ડ્ી્યા વલંર્નફેલ્ટર દ્વારા અંગ્રવેજીમાં અનુવાટ્દત-અનુવાટ્દત આ મહત્વપૂર્્ગ ચાઇનીઝ કવવની કકૃવતનો પ્થમ વ્્યાપક સંગ્રહ છે.

વાંર્ વ્યનનવે વચનના ભૂર્ભ્ગ સાવહષ્ત્્યક ચળવળ દ્વારા પ્વેટરત જૂથ વમસ્ટી કવવઓ પછીના કવવઓના અગ્રર્ી સભ્્ય તરીકે ઓળખવામાં આવવે છે. વમસ્ટી કવીઓએ 1970 ના ્દા્યકાના ચીનના કલાત્મક મોરેઝ(mores)નો પ્વતકાર ક્યયો હતો. આ સંગ્રહમાં 1980થી શરૂઆતના સમ્યર્ાળાના અવતવાસ્તવવા્દ અનવે ્ડીપ ઈમવેજ રોમવેષ્ન્ટટકઝમ કે જ્્યારે તવેઓએ પોસ્ટ મોરેસ તરીકે શરૂઆત કરી અનવે પછી નવેવુંના ્દા્યકામાં તત્કાવલન સમસ્્યાઓ તરફ વળ્્યાં અનવે ત્્યાર પછીની તવેમની રચનાઓ જવેમાં શાંઘાઈ વશ્યાળો ક્વેટોવાઈસમાં વશ્યાળો, વા્દળી પ્ડછા્યાઓ વર્વેરે પ્કકૃવત અનવે વ્્યંર્ તરફ વળતી ્દેખા્ય છે, જવે તવેની 40 વષ્ગની કારટક્દદીનવે ્દશા્ગવવે છે. આ કવવતાઓમાં તવેઓ વમયોન્ટના લીલાછમ લૉનથી શાંઘાઈમાં બરફ વર્રના વશ્યાળા સુિી સફરનું માર્્ગ્દશ્ગન આપવે છે.

ઋતુઓનું મંથન આ પુસ્તકનવે આર્ળ િપાવવે છે, જ્્યારે ્યીનની પવન, ર્રમી અનવે પ્કાશ પ્ત્્યવેની સંવવે્દનશીલતા વાચકોનવે તવેમના માર્્ગમાં રોકે છે. આ કાવ્્ય સંગ્રહની કવવતાઓ આંતટરક જીવનનવે ભૌવતક અનવે આધ્્યાષ્ત્મક ક્વેરિો વચ્વેના કવવના એન્કાઉન્ટઅરનવે રજૂ કરે કરે છે.

વલન્ર્નફેલ્ટર નોંિવે છે તવેમ, પ્કાશ અનવે પ્ડછા્યાઓની આંતરપ્વરિ્યા અનવે બહુસ્તરી્યતા ્યીનના કા્ય્ગપ્ર્ાલીના કેન્રિમાં છે જવે રિશ્્ય કલામાં, તવેની વસવદ્ધઓનો પ્્દવશ્ગત કરે છે. ્યીનની ફોટોગ્રાફી, ઘર્ીવાર સમકાલીન કળા અનવે લવેખકો સાથવેની તવેમની સર્ાઈનું ્દસ્તાવવેજીકરર્ કરે છે, તવે ચીન અનવે આંતરરાષ્ટી્ય સ્તરે બંનવેમાં પ્્દવશ્ગત કરવામાં આવી છે.

વાંર્ વ્યનનો જન્મ 1962માં

શાંઘાઈમાં થ્યો હતો અનવે તવેર્વે 1980ના ્દા્યકામાં કવવતા પ્કાવશત કરવાનું શરૂ ક્યુું હતું. 2012 થી શાંઘાઈના વમનશેંર્ મ્્યુવઝ્યમમાં આંતરરાષ્ટી્ય "પોએટ્ી કમ્સ ટુ િ મ્્યુવઝ્યમ" વાંચન શ્વેર્ી શલાવી છે જવે ચીનમાં સૌથી લાંબી ચાલતી કવવતા શ્વેર્ી છે. વાંર્ વ્યનના 2015ના સગ્રં હ, લાઇમલાઇટે ચીનના બવે ટોચના કાવ્્ય પુરસ્કારો જીત્્યા હતા અનવે તવેમની કવવતાનો અન્્ય ભાષાઓ ફ્ન્ે ચ, જાપાનીઝ અનવે પોવલશમાં અનુવા્દ થ્યો છે.

એન્ડ્ી્યા વલન્ર્નફલ્ે ટર, વસનોફોન સાવહત્્યના અનુવા્દક, કવવ અનવે વવદ્વાન છે. તવેર્ીના અનુવા્દોમાં 'િ ચવેષ્ન્જંર્ રૂમઃ વસલવેક્ટે્ડ પોએટ્ી ઓફ ઝાઈ ્યોંર્વમંર્' (ઉતિરી કેવલફોવન્ગ્યા બુક એવો્ડ્ગ વવજવેતા), વાંર્ વ્યનની 'ઘોસ્્ટ્સ વસટી સી', હોન લાઈ ચુની 'િ કાઈટ ફેવમલી', લી પીકવાહની 'વલવલ્યન લી' 'ફેરવવેલ મા્ય કન્ક્્યુવબન' અનવે 'િ લાસ્ટ વપ્ન્સવેસ ઓફ મંચુટર્યા'નો સમાવવેશ થા્ય છે. , અનવે વમ્યાં વમ્યાંની 'કેન્્ડી અનવે વવેવનવશંર્ એક્ટ'. વલંર્નફેલ્ટરની કવવતા પ્લુમ, એવશ્યન સીએચએ અનવે અન્્ય જન્ગલમાં પ્કાવશત થઈ છે. તવે સાન ફ્ાષ્ન્સસ્કો ્યુવનવવસ્ગટીમાં સાવહષ્ત્્યક અનુવા્દ અનવે એવશ્યા-પવેવસટફકનું સાવહત્્ય અનવે ટફલ્મ બંનવે શીખવવે છે. એ્ડોવનસ જવેમર્વે આ પુસ્તકની પ્સ્તાવન લખી છે, તવે ઘર્ા કાવ્્ય સંગ્રહોના લવેખક છે, ઓવવ્ડ અનવે સવેન્ટ-જ્હોન પસસેના અનુવા્દક છે અનવે ઓ્ડસે ્ડવેસ આટ્ગસ એટ ્ડવેસ લવેટ્વેસ, ર્ોએથવે પુરસ્કાર અનવે PEN/નાબોકોવ સવહતના ઘર્ા સન્માનો પ્ાપ્ત ક્યા્ગ છે.

Book: A Summer Day in the Company of Ghosts: Selected Poems Author: Wang Yin Publisher: NYRB Poets Price: £12.99

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States