Garavi Gujarat USA

સોરાયસીસ જડમૂળથી મટે ?

-

રોગ થવા માટે જવાબદાર કારણો ધવશે વ્યધતિગત રીતે જાણી, પ્રકૃધત અનુસાર થોડો લાંબો સમય ડાયેટ થેરાપી, સંશોિન-શમન જેવા કમ્મ સાથે યોગ્ય દવાઓથી સોરાયસીસ મટાડવો શક્ય છે. અનુભવ ધસદ્ધ : માધિતીના યુગમાં યોગ્ય સ્ત્ોતથી રોગ મટાડવા માટે આવશ્યક માધિતી મેળવવાની સાથે યોગ્ય માગ્મદશ્મન િેઠળ સારવાર કરાવવી જ યોગ્ય છે, ખતરા- અખતરાથી દૂર રિેવું. સોરાયધસસ જેવા ક્ોધનક રોગ મટાડવા માટે શરીરની ઇમ્યુધનટી જળવાય , સ્ટ્ેસ દૂર થાય, પાચન બરાબર થાય, કબજીયાત ન રિે, દરરોજ યોગ્ય પ્રમાણમા પાણી પીવાની કાળજી રાખવાથી દવાઓનું અસરકારક પરરણામ મળે છે. બીજા એક સિં ોિનમાં એન્ટીઓષ્ક્સડન્ટથી ભરપરૂ ગાજર, િેિ િુટસ, લસણ, ડગંુ ળી, કોબીચ, બ્ોકોલી, ફ્લાવરનો સમાવિે ખોરાકમાં વિુ માત્રામાં કરવાથી દદદીઓને રાહત રહી.

આવા અનકે ખોરાક સબં ઝં િત સિં ોિનો થયા છે. થઇ રહ્ાં છે. આયવુ વેદ પધિઝત અનસુ ાર િોતરાવાળી મગની પાતળી દાળ, માત્ર િી-જીરૂ-મથે ીહીંગ-લીમડાના પાનનો વઘાર, િાણાજીરૂ, હળદર, ઝસિં વ ઉમરે વ.ું સાથે દિૂ ી, પરવર, તફુ રયા, ગલકા જવે ા તરુ ા િાક ઉપર મજુ બના વિાર-મસાલા સાથે ગળેલો સાદો ભાત અથવા ઘઉં-જવની રોટલી, કુદરતી ગળ્યા તાજા, ઋતુ મજુ બનાં િળો, મગનું પાણી, ઉકાળીને ઠંડુ કરેલું પાણી જવે ો સાદો ખોરાકની કાળજી તથા વમન-ઝવરેચન જવે ા સિં ોિન પછી દવા આપવામાં આવે છે. રોગની તીવ્રતા ઘટતી જાપ તમે -તમે વદૈ યઝુ તિપવૂ ક્મ ખોરાકમાં િેરિાર સચૂ વે છે, આને પફરણામે પાચન સવ્ુ યવષ્સ્થત થઇ, 'આમ' દોષ દરૂ થવાથી િરીરના સ્ત્રોતસો િધિુ થાય છે. જને ી સારી અસર વ્યાઝિક્ષમતા પર પણ થાય તે સ્વાભાઝવક છે.

આથી દવાથી રોગ દરૂ કરવાના પ્રયત્ોની સાથે સરીરની રોગ સામે ટક્ર લેવાની િઝતિ જોડાવાથી રોગ પર કાબૂ મળે છે. આપને હેલ્‍થ, આયુર્વેદ સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો ડો. યુર્ા અય્યરને \XYDL\HU#KRWPDLO FRP પર પૂછી શકો છો.

Newspapers in English

Newspapers from United States