Garavi Gujarat USA

કેનેડામાં ઇન્ન્ડયન હાઇ કહમશને વોક-ઈન એન્્લલકેશન વ્યવસ્્થા ફરી શરૂ કરી

-

કેનેડામાં કોતર્ડ મહામારીના કારણે ત્રણેક ર્ર્લાથી સ્થતગત રહટેર્ી ભારતના પ્રર્ાસ મા્ટટેની ર્ોક-ઇન એસ્પ્ર્કેશનની વ્ર્ર્સ્થા ઇસ્ન્ડર્ન હાઇ કતમશને ફરીથી શરૂ કરી છટે. 1 ફેબ્ુઆરીથી શરૂ થર્ેર્ી આ વ્ર્ર્સ્થામાં અરજદારોને ભારતના પ્રર્ાસની મંજૂરી સંબંતિત ડોક્્ટુમેન્ટ્સ રજૂ કરર્ા દટેર્ાશે.

ગત મંગળર્ારટે ઓટ્ાર્ામાં ઇસ્ન્ડર્ન હાઈ કતમશન દ્ારા આ અંગેની જાહટેરાત કરર્ામાં આર્ી હતી. આ સુતર્િા BLS દ્ારા સંચાતર્ત કેન્દ્ો પર 1 ફેબ્ુઆરીથી ઉપર્બ્િ થઇ છટે, અને આ અંગેના હટેતુ મા્ટટે BLSને કરારબદ્ધ કરર્ામાં આર્ેર્ છટે.

હાઇ કતમશને એક તનર્ેદનમાં જણાવ્ર્ું હતું કે, "તર્ઝા, OCI, પાસપો્ટલા તથા અન્ર્ કોન્સ્ર્ુર્ર સતર્લાસીઝ મેળર્ર્ા ઇચ્છતા તમામ અરજદારો તેમની અરજીઓ અને તે સંબંતિત ડોક્ર્ુમેન્ટ્સ આપર્ા મા્ટટે આ ર્ોક-ઇન વ્ર્ર્સ્થાનો ઉપર્ોગ કરી શકે છટે. આ વ્ર્ર્સ્થાનો ઉપર્ોગ અગાઉથી એપોઇન્્ટમેન્્ટ ર્ીિા ર્ગર કરી શકાર્ છટે.

મુસાફરીના ડોક્ર્ુમેન્્ટસ ઇસ્ર્ુ કરર્ા મા્ટટે મો્ટી સંખ્ર્ામાં અરજીઓ પડતર હોર્ા છતાં પણ આ જાહટેરાત કરર્ામાં આર્ી છટે. ઇસ્ન્ડર્ન હાઈ કતમશનર સંજર્ કુમાર ર્માલાએ ડીસેમ્બરમાં ઓર્રસીઝ તસ્ટીઝન ઓફ ઈસ્ન્ડર્ા (OCI) કાડલાની ર્િતી માંગનો મુદ્ો ઉઠાવ્ર્ો હતો, કારણ કે નર્ેમ્બરમાં અરજીઓની સંખ્ર્ા ર્િીને 49,000 થઈ ગઈ હતી જે અગાઉના ર્ર્લા આ જ મતહનામાં 26,000 હતી.

OCI કાડલાની ર્િતી માગનું મુખ્ર્ કારણ કેનેડામાં ભારતીર્ મૂળના ર્ોકોની ર્િી રહટેર્ી ર્સ્તી છટે. અત્ર્ારટે કેનેડાની સંસ્થાઓમાં ભારતમાંથી અંદાજે 240,000 તર્દ્ાથથીઓ અભ્ર્ાસ કરટે છટે, જ્ર્ારટે 2021માં, 127,933 કાર્મી રહટેઠાણની મંજૂરી મેળર્નારાઓમાં ભારતીર્ો પ્રથમ સ્થાને હતા.

ર્ોક-ઇન અરજદારો મા્ટટેની આ વ્ર્ર્સ્થા અગાઉની સતર્લાસનો એક ભાગ જ છટે, જે કોરોના ર્ાઇરસની પડરસ્સ્થતતને કારણે સ્થતગત થઇ હતી. કેનેડડર્ન નાગડરકો મા્ટટે ઈ-તર્ઝા પ્રોગ્ામ ડીસેમ્બરમાં ફરી શરૂ થર્ો છટે, જોકે દસ ર્ર્લાની મસ્ર્્ટપર્ એન્ટ્ી ્ટૂડરસ્્ટ તર્ઝા સ્કીમ રીન્ર્ૂ કરર્ાની કોઈ સમર્ મર્ાલાદા નક્ી નથી, જે 2020માં કોતર્ડ-19 મહામારી શરૂ થઈ ત્ર્ારટે સ્થતગત કરર્ામાં આર્ી હતી.

તનર્ેદનમાં જણાવ્ર્ા મુજબ, "આ ર્ોક-ઇન સતર્લાસીઝ, એપોઇન્્ટમેન્્ટ અને પોસ્્ટર્ વ્ર્ર્સ્થાની સાથે ર્િારાની સેર્ા તરીકે શરૂ કરર્ામાં આર્ી રહી છટે, જે આગળના સમર્માં પણ ઉપર્બ્િ રહટેશે."

જે ર્ોકોએ અરજીઓ આપર્ા મા્ટટે અગાઉથી જ એપોઈન્્ટમેન્્ટ બુક કરાર્ી હતી તેમને પણ હાઇ કતમશને તર્નંતી કરી છટે, અને તેઓ હર્ે તેમની એપોઈન્્ટમેન્્ટના સમર્ રદ કરી ર્ોક-ઈન સુતર્િાનો ઉપર્ોગ કરી શકે છટે.

Newspapers in English

Newspapers from United States