Garavi Gujarat USA

ઇલર્નોયમાં ફેબ્રુઆરી મલહનાને ‘પંજાબી ર્ેંગ્વેિ મંથ’ જાહેર કરાયો

-

ઇત્લનલો્યમાં પંજાબી ભાર્ા બલો્લિા રહેવાસીઓના ્યલોગિાનને ધ્્યાનમાં રાખીને ગવન્ડર જે. બી. પ્રીટ્્ડ્કરે આ વર્્ડના ફરેબ્ુઆરી મતહનાને પંજાબી ્લેંગ્વેજ મંિ િરીકરે જાહેર ક્યફો છે.

તિકાગલોસ્સ્િિ પંજાબી કર્ચર્લ સલોસા્યટી (PCS)ની એક પ્રેસ રી્લી્ડ્ના જણાવ્્યા પ્રમાણે, આ તનણ્ડ્ય ્યુનાઈટે્લ્ નિે ન્સ ઈન્ટરનેિન્લ મધર ્લેંગ્વેજ ્લ્ેને અનુરૂપ ્લેવામાં આવ્્યલો છે, જે UNESCO દ્ારા મંજૂર કરા્યે્લ છે િેની 21 ફરેબ્ુઆરીએ વૈતવિક વાતર્્ડક ઉજવણી િિે. િે અંિગ્ડિ ભાર્ાકી્ય અને સાંસ્કૃતિક વૈતવધ્્યિાની જાગૃતિને પ્રલોત્સાહન આપવા અને િમામ ભાર્ાઓની જાળવણી અને સંરક્ષણને પ્રલોત્સાહન આપવામાં આવે છે.

પંજાબી કર્ચર્લ સલોસા્યટીના જણાવ્્યા મુજબ, અમેદરકામાં 750,000િી વધુ પંજાબી બલો્લાનારા ્લલોકલો વસે છે અને 50 હજારિી વધુ પંજાબીઓ ઇત્લનલો્યમાં રહે છે.

પંજાબી કર્ચર્લ સલોસા્યટી ઓફ તિકાગલોના

પ્રેતસ્લ્ેન્ટ ભૂતપન્િર તસંઘ ધાત્લવા્લે જણાવ્્યું હિું કરે, મેટ્લો તિકાગલો તવસ્િારમાં પંજાબી ્લેંગ્વેજ મિં ની ઉજવણી માટે તવતવધ પ્રવૃતત્ઓ અને કા્ય્ડક્મલોનું આ્યલોજન કરવામાં આવ્્યું હિું. કલો્લેજ ઓફ ્લ્ુપેજ ખાિે 25 માચ્ડના રલોજ રંગ્લા પંજાબ કા્ય્ડક્મ ્યલોજાિે.

PCSના જણાવ્્યા મજુ બ તવવિમાં 9મી સૌિી વધુ બલો્લાિી ભાર્ા પજાં બી છે, જને લો ઉદ્દભવ 7મી સિીની આસપાસ સાઉિ એતિ્યામાં અતવભાતજિ ભારિ અને પાદકસ્િાનના પજાં બ પ્રાિં માં િ્યલો હિલો અને તવવિભરમાં 113 તમત્લ્યનિી વધુ ્લલોકલો, મખ્ુ ્યત્વે પજાં બના મળૂ વિની એવા તહન્િઓુ , તસખલો, મસ્ુ સ્્લમલો અને તક્તચિ્યનલો આ ભાર્ા બલો્લે છે.

ભારિ, પાદકસ્િાન, ્યુનાઇટે્લ્ દકંગ્્લ્મ અને કરેને્લ્ામાં સત્ાવાર ભાર્ાઓમાં િેને સ્િાન આપવામાં આવ્્યું છે. આ ઉપરાિં ઉપરલોક્ત મ્લેતિ્યા, પૂવ્ડ આતફ્કન િેિલો, ્યુએઇ, ન્્યૂ્ડ્ી્લેન્્લ્ અને ઓસ્ટ્ેત્લ્યામાં નોંધપાત્ર સંખ્્યામાં પંજાબીઓ વસે છે, િેમ પ્રેસ રી્લી્ડ્માં જણાવવામાં આવ્્યું છે.

Newspapers in English

Newspapers from United States