Garavi Gujarat USA

રકુલપ્રીત સેક્સ એજ્્યયુકેશનનરી હિમા્યતરી

-

બોભલવૂડ એક્ટ્ેસ રુકલપ્ીત ભસંહી 'ડૉક્ટિ જી'્માં છેલ્ે જોવા ્મળી હીતી. ટૂંક સ્મય્માં તે 'છતિીવાલી' જોવા ્મળવાની છે. આ બંને જ ફિલ્્મો ્મભહીલાઓના િીપ્ોડક્ટીવ હીેલ્થને લઈને છે. એક પોટશાલ સાથે ચચાશા દિભ્મયાન િકુલ પ્ીતે સ્કકૂલો્માં યૌન ભર્ક્ષણના ્મહીત્વ અંગે વાત કિી અને કહ્યં કે આપણે દિેક યૌન ભર્ક્ષણના ્મહીત્વને સ્મજીએ છીએ પિંતુ તેને નજિ અંદાજ કિી લઈએ છે.

િકુલ પ્ીત ભસંહીે એક ઈન્ટિવ્યુ દિભ્મયાન કહ્યં હીતું કે તેની નવી ફિલ્્મ 'છતિીવાલી'નું ટ્ેલિ કહીે છે કે આ જરૂિી છે અને આથી આ પુસ્તકો અને ભસલેબસનો િાગ છે. એક્ટ્ેસે કહ્યં કે, જ્મે જે્મ હીું ્મોટી થતી ગઈ, હીું ભવચાિતી હીતી કે સેક્સ એજ્યુકેર્ન સ્મયની જરૂિત છે અને આ ્મહીત્વપૂણશા પણ છે. સેક્સ એજ્યુકેર્ન ત્મને પ્ાકૃભતક ્માનવ પ્ગભતને સ્મજવા્માં ્મદદ કિે છે. આપણે તેનાથી િાગી ર્કીએ ત્મે નથી. તેણે વધુ્માં કહ્યં હીતું કે, હીું તે સ્મયે 9્મા ધોિણ્માં હીતી. તે સ્મયે અ્મને પણ ્મભહીલાના િીપ્ોડક્ર્ન ભવષય પિ ર્ીખવાડવા્માં આવતા, અ્મે લોકો પણ ર્િ્મના ્માયાશા િાહી જોઈ િહ્ા હીતા કે ક્યાિે ક્ાસ ખત્મ થાય. િકુલ પ્ીત ભસંહીે સેક્સ એજ્યુકેર્ન ્માટેની યોગ્ય ઉં્મિ અંગે પણ વાત કિી હીતી. તેણે કહ્યં કે લોકોને ભર્ભક્ષત કિવાની કોઈ યોગ્ય ઉં્મિ હીોતી નથી. બાળક 13-14 વષશાની ઉં્મિ્માં યુવાવસ્થા્માં હીોય છે અને આ યોગ્ય સ્મય છે કે તે્મને સેક્સ એજ્યુકેર્ન અંગે જાણ કિવા્માં આવે. આ સ્મય તે્મને દિેક વસ્તુને ભર્ભક્ષત કિવાનો યોગ્ય સ્મય છે. જો તે્મને આ અંગેની સંપૂણશા જાણકાિી હીર્ે તો તેઓ કોઈ ખોટા કદ્મ નહીીં ઉઠાવે.

થોડા ફદવસ અગાઉ 'છતિીવાલી'નું ટ્ેલિ લોન્ચ થયું હીતું. આ ફિલ્્મથી િકુલ પ્ીત ભસંહીને ઘણી આર્ા છે. તેણે તેને પોતાનો ડ્ી્મ પ્ોજેક્ટ કહ્ો છે. તેણે કહ્યં છે કે ્માિી ્મહીેનત િંગ લાવર્ે. આજના ભપતૃસત્ાત્્મક સ્માજ્માં દિેક ઘિ્માં એક સાન્યાની જરૂિ છે, જે બાધાઓને તોડીને આગળ વધે છે. ફિલ્્મ્માં િકુલ સાન્યાના પાત્્માં જોવા ્મળે છે. ફિલ્્મ્માં સાન્યા કોન્ડો્મ િેક્ટિી્માં ક્ોભલટી કંટ્ોલની હીેડ છે. તેની સા્મે અભિનેતા સુભ્મત વ્યાસ છે. તેજસ પ્િા ભવજયે આ ફિલ્્મને ફડિેક્ટ કિી છે અને િોની સ્ક્કૂવાલાએ તેને પ્ોડ્ુસ કિી છે. 'છતિીવાલી' ફિલ્્મ 20 જાન્યુઆિીના િોજ OTT પ્લેટિો્મશા પિ િીભલઝ થઈ છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States