Garavi Gujarat USA

'ગાંધી ગોડસે - એક યુદ્ધ'

-

મહાત્મા ગાંધીની હત્્યા સાથે જોડા્યેલી રાજકુમાર સંતોષી દિગ્િર્્શશિક દિલ્મ 'ગાંધી ગોડસે- એક ્યુદ્ધ' ની કથા કાલ્્પર્નક ર્િચાર સાથે ્શરૂ થા્ય છે. જો મહાત્મા ગાંધી બચી ગ્યા હોત તો? ્શું થ્યું હ્શે... ર્નમાશિતાઓએ દિલ્મમાં આ સંભાિનાઓને િ્શાશિિિાનો પ્ર્યાસ ક્યયો છે. તે દિલ્મની ્શરૂઆત એ ધારણા સાથે કરે છે કે ગાંધીજીને ગોળી મારિામાં આિી હ્શે ્પરંતુ તે બચી ગ્યા હ્શે. હિે તેઓ ્શું કરે છે...આ બાબતોને ઉજાગર કરિામાં આિી છે. તેમાં બતાિિામાં આવ્્યું છે કે કેિી રીતે મહાત્મા ગાંધી ગોડસેને માિ કરે છે. તે તેની જેલમાં મુલાકાત લે છે. બંને ્પોત્પોતાની ર્િચારધારા ્પર િલીલ કરે છે. તેને કેન્દદ્રમાં રાખીને દિલ્મની િાતાશિ લખિામાં આિી છે.

'ગાંધી ગોડસે એક ્યુદ્ધ'માં મૂળ ગુજરાતી િી્પક અંતાણીએ ગાંધીજીની ભૂર્મકા ભજિી છે અને ર્ચન્દમ્ય

માંડલેકર ગોડસેના રોલમાં છે. રાજકુમાર સંતોષીએ ્પોતાની દિલ્મ દ્ારા ગાંધીની બીજી બાજુ બતાિી છે. દિલ્મની ્શરૂઆત ભારત અને ્પાદકસ્તાનના ભાગલાથી થા્ય છે. િે્શમાં ભાગલાની ્પીડા છે. 'ગાંધી ગોડસે એક ્યુદ્ધ' કેટલીક મહત્િ્પૂણશિ ઘટનાઓને આિરી લે છે, જેમ કે ર્હન્દિુમુસ્સ્લમ િચ્ે ્શાંર્ત માટે ગાંધીજીના

આમરણાંત ઉ્પિાસ અને તેને સમાપ્ત કરિાની ્શરતો. ગાંધી ર્િરુદ્ધ ગોડસેની ચચાશિ 1948થી ચાલી રહી છે.

આ દિલ્મ એ સામાર્જક મુદ્ાઓને ્પણ સ્્પ્શશે છે જ્્યારે ગાંધીજીએ ગ્ામ સ્િરાજની સ્થા્પના કરી હતી. તે િર્લતોના સમથશિનમાં અર્ભ્યાન ્શરૂ કરે છે. ઘણી ઘટનાઓ દ્રશ્્ય દ્ારા િ્શાશિિિામાં આિી છે. દિલ્મમાં એ ્પણ બતાિિાનો પ્ર્યાસ કરિામાં આવ્્યો છે કે તે સમ્યે લોકોની લાગણીઓ અને કથાઓ સાથે કેિી રીતે િેરિાર કરિામાં આવ્્યાં હતાં. આ ર્સિા્ય જિાહરલાલ નેહરુની ભૂર્મકામાં ્પિન ચો્પરા, બાબાસાહેબ આંબેડકર, મૌલાના આઝાિ, સરિાર ્પટેલ બધાએ દિલ્મમાં ્યોગિાન આપ્્યું છે.

ભારત-્પાદકસ્તાનના ભાગલા િરર્મ્યાનની ઘણી ઘટનાઓ જાણે િરી િખત જીિંત થઈ હો્ય તેમ િ્શાશિિિામાં આિી છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States