Garavi Gujarat USA

રાતિ ભતવષ્્ય (િા. 13થી ફેબ્ુઆરી 2023) 19

ડો. હેમિલ પી લાઠીયા

-

મષે (અ.લ.ઈ)

શાંવત રાખવી, તમારા શબ્દપ્ર્યોગ અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છ,ે વાહન ધીમે ચલાવવંુ તેમજ ઉતાવવળ્યા વનણ્ત્ય ના લેવા્ય તેનું ધ્્યાન રાખવું, આરોગ્્ય બાબતે થોડું સાચવવું, થોડી આળસવૃવતના કારણે કામ ના થવાની મનમાં ફરર્યાદ રહે તેવું બની શકે છે.

તમથનુ (ક.છ.ઘ)

કુટુંબ, વમત્રો સાથે સમ્ય પસાર થા્ય અને ક્્યાંક નાણાકી્યખચ્ત થઈ શકે છે, પ્રવાસનું આ્યોજન થા્ય તેમાં તમે થોડા ઉત્સાવહત રહો, અગત્્યના કામ માટે ક્્યાંક વાતા્તલાપકે વમલનમુલાકાતમાં તમારા મનમાં રહેલા કોઈ પ્રશ્નનો કોઈ રસ્તો આપમેળે મળે તેવું બની શકે છે.

તિહં (મ.ટ)

સપ્ાહ સામાન્્ય રીતે પસાર થઈ જા્ય, તમારા કામમાં વ્્યસ્તતાથી થાક લાગવાની લાગણી અનુભવા્ય અને આરામ કરવાની વૃવત જાગે, ફરવાકે મુસાફરીમાં ઉત્સાહની સાથે થાક પણ અનુભવો, કોઈ જગ્્યાએ કામકાજ અથથે વમલન મુલાકાત કરવાની હો્યતો શાંવત અને ચોકસાઈ રાખવી ્યોગ્્ય છે.

િલુ ા (ર.િ)

આ સપ્ાહ સારો અને મસ્તીમજાક વાળો કહી શકા્ય, તમારી ક્્યાંક જૂનીઓળખાણ તાજી થા્ય અને તમે કરેલા ભૂતકાળના કોઈ કામની કદર થા્ય, અગત્્યના કામની કોઈ વાતા્તલાપકે વમલનમુલાકાત તમારા માટે આજે કરવી ્યોગ્્ય છે જેમાં તમને સારો પ્રવતસાદ મળે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.

ધન (ભ.ફ.ધ.ઢ)

આ સપ્ાહ સાધારણ રીતે પસાર થા્ય પરંતુ કોઈ કામનું આ્યોજન હો્યતો તેમાં થોડો વવલંબ થઇ શકે છે પરંતુ કામ સારી રીતે થ્યાની લાગણી પણ અનુભવા્ય, ખરીદી કરવા જાવ ત્્યારે ધા્યા્ત કરતા પણ વધુ ખચ્ત થા્ય તેવું બની શકે છે પરંતુ પસંદગીની ખરીદીનો સંતોષ પણ થા્ય.

કુંભ (ગ.િ.િ.ષ)

કોઈ કામમાં વ્્યસ્ત રહેવાથી થાકની લાગણીનો અનુભવ થા્ય, કોઈ કામ પરાણે કરતા હોવ તેવું લાગ્્યા કરે, ખરીદી કરવા પાછળકે કોઈ સામાવજકકા્ય્ત કરવા પાછળ નાણા અને સમ્યનો વ્્ય્ય થા્ય, વ્્યવહારુ અવભગમ અપનાવો અને શાંવત જાળવવી ઇચ્છની્ય છે.

વૃષભ (બ.વ.ઉ)

સારો ઉત્સાહ જોવા મળી શકે છે, તમારા કોઈ નવીનકામનું આ્યોજન થા્ય, જુનામતભેદ ભૂલવાની તક મળે, કોઈ અગત્્યની વાતચીત ચાલતી હો્ય તેમાં તમને સારો પ્રવતભાવ જોવા મળી શકે છે અને તેમાં અન્્યની મદદકે માગ્તદશ્તન તમને સારો ટેકો આપી શકે છે.

કક્ક (ડ.હ)

સાવચેતી રાખવી, ખોટા વાદવવવાદથી દુર રહેવું જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, આરોગ્્ય બાબતે સાચવવું, મનમાં ને મનમાં કોઈવાતનો અજંપો રહ્ા કરે અને તેને કારણે તમારા રોજીંદા વ્્યવહાર અને વત્તન પર તેની થોડી અસર વતા્તઈ શકે છે, વાદવવવાદથી દુર રહેવું.

કન્્યા (પ.ઠ.ણ)

વમત્ર અને પરરવચત સાથે કોઈ લાભની વાત કરવાની તક મળી શકે છે, ઘણા વખત થી કોઈ ચીજવસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવતા હોવતો તેપણ ફળીભૂત થા્ય તેવા સંજોગો બની શકે છે, આગળના કોઈ અધૂરાકામ પુરા કરવા માટે પ્ર્યત્ન કરવાથીતે કામને પણ ગવત મળી શકે છે.

વૃતચિક (ન.્ય)

આ સપ્ાહ સારો અને મસ્તીમજાક વાળો કહી શકા્ય, તમારી ક્્યાંક જૂનીઓળખાણ તાજી થા્ય અને તમે કરેલા ભૂતકાળના કોઈ કામની કદર થા્ય, અગત્્યના કામની કોઈ વાતા્તલાપકે વમલનમુલાકાત તમારા માટે આજે કરવી ્યોગ્્ય છે જેમાં તમને સારો પ્રવતસાદ મળે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.

મકર (ખ.જ)

અચાનક મુસાફરી થઈ શકે છે, ધા્યુુંકામ થવાથી ખુશીની લાગણીનો અનુભવ થા્ય, વવદ્ાથથીઓ ને સ્પધા્તત્મકપરીક્ાની તૈ્યારીમાં વધુ સમ્ય ફાળવો ્યોગ્્ય છે, તમારા કોઈપણ કામકાજમાં અન્્યનો સાથ સહકાર સારો મળી શકે, ્યુવાવગ્ત માટે ક્્યાંક નવીનઓળખાણ પણ થા્ય.

મીન (દ.ચ.ઝ.થ)

હરવાફરવામાં અને વમલનમુલાકાતમાં સમ્ય વધુ પસાર થઇ શકે છે. નોકરીઅંગે કોઈ પસંદગીની જગ્્યાએ વાતચીતકે વમલનમુલકાત કરવાની હો્ય તેમાં તમારા કોઈ અંગત વવશ્ાસુવ્્યવતિની મદદકે માગ્તદશ્તન તમને લાભ અપાવે, ક્્યાંક સારી વાત આપલે કરવાની તક પણ મળે તેવા ્યોગ છે.

Newspapers in English

Newspapers from United States