Garavi Gujarat USA

ઃ આચમન ઃ હથેળીમાં માન સન્માન પ્રતિષ્ાના યોગ

-

જીવનમા દરેક લોકો કે જેઓ વ્્યવસા્યમાં નાના કે મોટા કોઇપણ કામ કરતા હો્ય, કે ગૃહણીઓ ગૃહકા્ય્તમા વ્્યસ્ત હો્ય, ્યુવા કે વવદ્ાથથી હો્ય તેઓને મનમા એક ઈચ્છા હો્ય છે કે તેઓ ને કોઈ રીતે માન આદર જળવા્ય કે કોઈ બાબતે સન્માન મળે અને તેની પ્રવતષ્ા વધે અને તેઓને તે બાબતે આત્મસંતોષ મળે,

હથેળીમા અનાવમકા આંગળીની નીચે સૂ્ય્ત પવ્તત આવેલો હો્ય છે જેનો અભ્્યાસ કરતા તે કેટલો ઉપસેલો છે કે દબા્યેલો છે અને તેનો ઢોળાવ કઈ રદશા તરફ રહેલી છે તે જોવામાં આવે છે ઉપરાંત તેના ઉપર એક રેખા બનતી હો્ય તે ખાસ જોવા્ય છે તેને સૂ્ય્તરેખા તરીકે ઓળખા્ય છે આ સૂ્ય્ત રેખાની સ્સ્થવત પરથી માન, જશ જેવી બાબતનો અભ્્યાસ થા્ય છે ઉપરાંત વધુ સહા્ય હેતુ મણીબંધ રેખા જે હથેળીની નીચે કાંડાના ભાગમા આવેલી હો્ય છે તેને પણ ધ્્યાનમાં લેવા્ય છે, ઉપરાંત જો ભાગ્્યરેખા બળવાન હો્ય તો ઉત્તમ ્યોગ કહી શકા્ય.

હથેળીમા ઉપરોતિ બાબત વધુ સ્પસ્ટ હો્ય તેટલા માન, જશના ્યોગવાળું ઉપરાંત ક્્યાંકથી એટલે કે કોઈ સામાવજક, ધાવમ્તક, રાજકી્ય વગેરે જેવી સંસ્થા માંથી જાહેરમાં પણ માન મળે, કે મેડલ મળવાના ્યોગ બની શકે છે, જો ્યોગ મધ્્યમ જણા્ય એટલે કે રેખાઓ બહુ સ્પષ્ટ ન હો્ય તો પણ તમારો આદર જળવા્ય કે તમારા કામની કદર પ્રત્્યક્ કે પરોક્ રીતે થા્ય તેવું બની શકે છે જેમાં વડીલ અને ગૃવહણીઓ ને પણ તેમની વ્્યવહારુ આવડત કે કોઈ કામ બાબત કદર થતી જોવા મળે છે.

હથેળીમાં જો ઉપરોતિ બાબત સ્પસ્ટ ન હો્ય સૂ્ય્ત રેખા કોઈ રેખા વડે છેદાની હો્ય એટકે ક્ોસ થતી હો્ય, સૂ્ય્ત પવ્તત બળવાન ન હો્ય અને મણીબંધ રેખા સ્પષ્ટ ન હો્ય તો જશ ન મળવાની ફરર્યાદ મનમાં રહે છે, ઘણીવાર તેઓ લાગણી અનુભવતા હો્ય છે કે તેમના કરેલા કામની કદર થતી નથી, અનુભવ પરથી એક વાત એવી પણ નોંધવામાં આવી કે જેઓની સૂ્ય્ત રેખા અનાવમકા આંગળીના મૂળ માંથી થોડી આંગળી તરફ ઉપર જતી હો્ય ત્્યારે તેઓની કદર તેમની ગેરહાજરીમાં થતી હો્ય છે એટલે કે નોકરીમાં તેઓ નોકરી છોડી દીધા બાદ તે કંપની ને તેમના કામની બાબત નજરે પડતી હો્ય છે, ઘરમાં વડીલ કે ગૃવહણી ના કામમા પણ આવું વધુ જોવા મળતું હો્ય છે કે જ્યારે તેઓ તે કામ અંગે વનવૃત કે અન્્ય ને કરવા દે ત્્યારે તેમના કામની કદર તે વખતે થતી જોવા મળે છે કે “આ કરતા તેઓ વધુ સારી રીતે કરે છે,” એટલે મોડેમોડે કે તેમની તે કામ બાબત ગેરહાજરી ના કારણે કામ અંગે કદર થા્ય

જશ મળવો, કામની કદર થવી એ આત્મસંતોષ અને કામ બાબતે પ્રોત્સાહન મળવા જેવી બાબત ગણી શકા્ય જે દરેક લોકો ને આની ઈચ્છા મનમાં રહેતી જોવા મળતી હો્ય છે.

ડો. હેમિલ પી લાઠીયા િો. +૯૧ ૯૪૨૭૯ ૬૯૧૦૧

Newspapers in English

Newspapers from United States