Garavi Gujarat USA

ધૂંટણનો દુઃખાવો-સોજો મટાડવા શું કરવું?

ઘૂંટણનાં સાંધા પર વધુ પડતાં વજનની આડઅસર ઘટાડવા શરીરનું વજન પ્રમાણસર હોય તે જરૂરી છે

- ડો. યુવુવા અય્યર આયુર્ુર્વેદવેદિક દિઝિ‌ઝ‌ઝિયન

રચનાની દૃષ્ટિએ ઘૂંટણનો સાંધો જટીલ છે. શરીરનાં અન્્ય સાંધાઓ કરતા સૌથી વધુ કા્ય્યરત સાંધો છે. હલન-ચલન અને ઉભા રહેવા દરમ્્યાનપણ ઘૂંટણનો સાંધો ગતત અને ષ્્થથતત બંને માટે મહત્વપૂણ્ય કામ કરે છે. આજની આધુતનક શૈલીથી જીવાતા જીવનમાં ઘૂંટણનાં સાંધામાં ધસારો અને દુઃખવાની ફરર્યાદ વધુ જોવા મળે છે. * ઘુંટણનાં સાંધા તવશે સમજીએ ઘૂંટણનો સાંધો શરીરનો ખૂબ મહત્તવપૂણ્ય સાંધો છે. જ્્યાં એકથી વધુ હાડકા જોડતા હો્ય તેને સાંધો Joint કાઢે છે. ઘૂંટણમાં થા્યબોન, શીન, ફીબ્્યુલા અને તનકેપ જોડાઈ અને હલન-ચલન થઇ શકે તેવો સાંધો બને છે. ઘૂંટણનાં સાંધામાં હાડકાઓને બાંધતા સ્ા્યુઓ, ટેન્ડન્સ અને સાંધામાં ષ્સ્ગ્ધતા જળવા્ય તેવું સા્યનોતવ્યલ ફ્્લ્યુડ હો્ય છે. આથી જ ઘૂંટણમાં સોજો આવે. દુખાવો થા્ય, ઘૂંટણના હલન-ચલનથી કેપમાં ઘસારો થા્ય તેવી તકલીફ થતી જોવા મળતી હો્ય છે.

સામાન્્ય ભાષામાં તો ઘૂંટણનો દુખાવો કહેવા્ય પરંતુ ઘૂંટણનો દુખાવો સાંધાના ક્યા ભાગમાં તકલીફથી થા્ય છે. તે જાણવું અને તેને અનુરૂપ ઉપચાર કરવો જરૂરી છે. આથી સામાતજક પ્રસંગ કે અન્્ય પ્રસંગે ઘૂંટણની તકલીફથી પીડાતા હોવ તેઓ ઘૂંટણનો દુખાવો મેથી ખાવાથી મટી જા્ય છે. સાચી વાત છે? અથવા તો ઘૂંટણ દુખતા હો્ય તો ચાલવાની કસરત કરવાથી તકલીફ થા્ય ખરું ને ? આવા પ્રશ્ો પુછતાં હો્ય છે. પ્રશ્ પુછનારની આતુરતા સમજી શકા્ય, પરંતુ તેઓને થતા ઘૂંટણના

દુખાવા માટેના કારણ તવશે સમજ્્યા વગર તનદાન ,ઉપચાર તવશે જવાબ આપી શકા્ય નહીં. આથી જ માકકેટમા ઘૂંટણનો દુખાવા માટે ચમત્કારરક ઉપચાર તરીકે વહેંચાતી દવાઓથી દદદીઓને ફા્યદો થતો નથી. ઘૂંટણની રચનામાં જોડા્યેલા સ્ા્યુમાં ઈ, ચાલ, સોજો હો્ય કે તનકેપમાં ઈજા થઇ હો્ય, રડસપ્લેસમેન્ટ થ્યું હો્ય, સા્યનોતવ્યલ ફ્્લ્યુડ ઘટી ગ્યું હો્ય, વ્્યતતિનું વજન વધવાથી, અ્યોગ્્ય રીતે ચાલવા, ઉઠવા-બેસવા, રમત-ગમત જેવી અન્્ય તરિ્યાઓથી હાડકામાં ઘસારો અથવા અલા્યન્મમેન્ટમાં તક્ીફ થઇ હો્ય શકે છે. આથી જ ્યોગ્્ય પરરક્ા, વ્્યતતિગત જીવનશૈલી ઉપરાંત જરૂર જણા્ય તો રતિ પરરક્ણ કરી અને તનદાન થા્ય છે. રતિમાં રૂમેટોઈડ આથ્યરાઈટીઝ ફેક્ટરની હાજરી હો્ય, ્યુરરક એતસડનું પ્રમાણ વધુ હોઈ શકે. આ બધી જ બાબતો- ષ્ક્તનકલ જજમેન્ટ તથા પ્રકૃતત પરરક્ણને આધારે ઘૂંટણનાં સોજા, દુખાવા કે ઘસારા માટે ઉપચારરિમ નક્ી થા્ય છે. * ઘટૂંટૂ ણનાં રોગ માટેે સામાન્્ય ઉપચાર - સાવધાની:

જેે રીતેે બારી-બારણામાં તમજાગરા કામ કરે છે. લગભગ તેવું જ કામ ઘૂંટૂંટણનો સાંધો પણ કરેે છે. ઉભા રહેવા દરમ્્યાન કોઇપણ સ્ ા ્યુ ન ાં વપરાશ વગર માત્ર સાંધો જ આધાર આપે છે.ે શરીર નીચે નમે,ે બેસે, ઉઠે ત્્યારેે ઘૂંટણ વપરા્ય છે.ે. ચાલવા કે દોડવા દરમ્્યાન થડકારો ન આવે તેે માટેે ઘૂંટંટૂ ણ વપરા્ય છે. થડકારો ઝીલી અનેે શોક એબઝોરબર તરીકે કામ કરતાં કરુ ચાષ્્થથ -તમતન્થકસ અને આટદીક્્યુલર કાટદીલેજ કુશન જેવું કામ કરે છે. સાંધામાં જોડા્યેલા તવતવધ હાડકાઓનું ચલન માં ઘસારા વગર થવામાં મદદ કરે છે. આ ઉપરાંત તમતન્થકસ નાં કાટદીલેજ સાથે જોડા્યેલી નવ્યસ શરીરનું બેલેન્સ જાળવવામાં તથા નીચેના બંને રટબ્્યુલા અને રફમર હાડકાઓમાં વજન ્યોગ્્ય રીતે વહેંચા્ય તેનંુ તન્યમન આ નવ્યસ કરે છે. આ ઉપરાંત હાડકાઓને એકબીજા સાથે બાંધતા લીગામેન્ટ તથા હાડકા અને લીગામેન્ટને જોડતાં ટન્ે ડન્સથી ઘંૂટણનો સાંધો સરળતાથી જોડા્યેલો અને કા્ય્યરત રહે છે. ઘૂંટણમાં થતો દુખાવો મટાડવા ્યોગ્્ય માગ્યદશ્યન મુજબ દવા, પંચકમ્ય, રફઝી્યોથેરાપી, શેક પૈકી તમારાં કેસમાં શું થોગ્્ય રહેશે તે ડોક્ટરને નક્ી કરવા દેવું. • પ્રકૃતતગત માફક આવતાં ખોરાક સાથે એરડભૃટિ હરડે જેવા સાદા ઔષધથી પાચન જાળવવાથી ‘આમ' થતો અટકાવવો જરૂર જણા્ય તો આ્યુવમેરદ્ય પદ્ધતતથી લંઘન, સંસજ્યનરિમની મદદથી શરીરમાં હલકાપણું આવે તથા શરીરનંુ વજન વધુ પડતું હો્ય, સતત એકધારી પ્રવૃતતિ જેમકે દોડવું, જોતગંગ, સા્યકતલંગ વધુ લાંબો સમ્ય કરવામાં આવે, ઘૂંટણનો ટેકો લઇ સોફા કે ખુરશી પર બેસતી વખતે આખા શરીરનું વજન કોઈ એક પગનાં ઘૂંટણ પર મૂકી બેસવાની ટેવ, કોઈ એક પગ ઉપર જ વધુ વજન આવે તે રીતે વધુ લાંબો સમ્ય ઉભા રહી કામ કરવાની ટેવ હો્ય કે પછી ઉબડ-ખાબડ ર્થતાઓ પર, પથરાળ જમીન પર ્યોગ્્ય પગરખાં વગર ચાલવા દરમ્્યાન શરીરનું બેલેન્સ જાળવવા પગ ત્રાંસો મૂકવાથી સ્ા્યુ કે લીગામેન્ટમાં જોર પડવા જેવા કારણોની આડઅસર ઘૂંટણ પર થતી હો્ય છે. સાંધાનો સોજો દૂર થા્ય તેવા ઉપચાર માટે વદૈ ની સલાહ લેવી. • શલ્લકી, ગળો, અશ્વગધં ા, પનુ નવ્ય ા, હળદર જવે ા આ્યવુ મેરદ્ય વાન્થપતતક દવાઓ ખબૂ જ સરળતાથી લઈ શકા્ય છે. આ બધા ઔષધો સ્ા્ય,ુ લીગામન્ે ટનો સોજો ઘટાડવાની સાથે સાધં ામાં રહેલાં કશુ તનગં આપતા હાડકાઓ તથા ચીકાશમાં વા્યનુ કારણે થતી તવકતૃ ત દરૂ કરી ત્્યાં કોષોને પનુ ર્જીતવત કરવાનો ગણુ ધરાવે છે.

અનુભવ સિદ્ધ

વધતી ઉંમર સાથે હાડકામાં થતાં ઘસારા માટે તથા અ્યોગ્્ય પોષણથી હાડકા નબળા પડ્ા હો્ય ત્્યારે ખોરાકમાં ગા્યનું દૂધ, ઘી, ખજૂર, લીલા શાકભાજીનો તન્યતમત ઉપ્યોગ કરવો, માત્ર તવટામીન્સ અને કે્લ્શ્્યમની દવા પર આધાર રાખવો નહીં. આપને હેલ્‍થ, આયુર્વેદ સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો ડો. યુર્ા અય્યરને ai r@ o mail.com પર પૂછી શકો છો.

 ?? ??
 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States