Garavi Gujarat USA

સંબંધોમથાં મથાન, મર્થાયાદથા જરૂરરી

-

કૃપા કરીને ખશ્ુ ્બબૂ અલગ તારવો નહીીં, ફૂલોની વચ્ે થાકીને રંગો સતબૂ ા હીતા.

- શ્્યામ સાધુ

ફૂલો ્સાથે એનો રંગ અને ખશ્ુ ્બબૂ એવા વણાયલે ા હોય છે ર્ે, ઘણી વાર દરબૂ થી આવતી ખશ્ુ ્બબૂ પરથી એ ફૂલ ર્યું છે તને ો ખ્યાલ આવી શર્ે છ.ે નજીર્ જઇને એના રંગ અને રૂપ જોઇને આપણી ર્લ્પના મજુ ્બનું જ એ ફલૂ હતંુ ર્ે નહીં તને ી ખાતરી ર્રી શર્ાય છે.

થોડો વવચાર ર્રો તો નથી લાગતું ર્ે આ જ રીતે માણ્સનો પણ માણ્સને અદં ાજ આવી શર્ે. જમે ઘણી ્સદું ર ખશ્ુ ્બબૂ પરથી ફૂલની નજીર્ જવાની પણ જરૂર નથી પડતી. તવે જ વ્યવતિનું પણ છ.ે ગલુ ા્બના ફૂલોની ્સવુ ા્સ દરબૂ થી જ એ ફૂલ ગલુ ા્બ જ છે એવી ખાતરી ર્રાવે છે. મનઃચક્ુ ્સમક્ એનો ગલુ ા્બી રંગ, ્સદું ર આર્ાર ખડો થાય છે. ઇંગ્લન્ે ડમાં તો ગલુ ા્બ માત્ર ગલુ ા્બી જ રહ્ા નથી. અહીં તો અનર્ે રંગે ખદુ ગલુ ા્બ રંગાયલે છે. પણ ર્મન્સી્બે ઘણાં ઓછા ગલુ ા્બમાં ગલુ ા્બી જવે ી ્સવુ ા્સ ભરી હોય છે.

આવું જ વ્યવતિનું છ.ે અહીં પણ વ્યવતિઓના રંગ જદુ ા જોવા મળે છે. પણ ્સવુ ા્સ તો ્બહુ ઓછી વ્યવતિઓની જાણવા મળે છે. અહીં રંગ અને ખશુ ્બબૂ એર્ ્સાથે જતા નથી. અહીં એવી વ્યવતિ શોધે પણ ભાગ્યે જ જડશે જ્યારે ્સતીશ નર્ા્બની પવં તિઓ દ્ારા ર્હેવાનું મન થાય છઃે

આખં ોની આસપાસ ઊડં છે પતગં ગ્યા,ં પાપં ણ જો પટપટાવું તો રંગાઇ જાઉં છ.ંુ

ર્ેવો ગલુ ા્બી ખ્યાલ. પણ એ ખ્યાલ માત્ર ર્લ્પનામાં જ ્સારો લાગે છ.ે જીવનમાં એવું નથી ્બની શર્ત.ું એર્ વ્યવતિ ્બીજી વ્યવતિની નજીર્ જવા પ્રયા્સ ર્રે છે. પરતં એ રીતે જવાથી ્સ્બં ધં જલદી ્બધં ાતો નથી. અને એર્ ્સનાતન ્સત્ય છે ર્ે જે ્સ્બં ધં જલ્દી ્બધં ાય છે તે ્સ્બં ધં જલ્દી તટબૂ પણ છે. દરેર્ વ્યવતિ પોતાની આ્સપા્સ એર્ ર્ૂંડાળંુ રચે છે. ઘણી વાર તો એને પણ ખ્બર નથી હોતી ર્ે એણે જ એ ર્ૂંડાળંુ રચ્યું છે. પોતાની આ્સપા્સ વાડ ઊભી ર્રે છે. કર્લ્ા જવે ી કદવાલ ઊભી ર્રે છે. એ દરવાજા પર એવું જ તોતીંગ તાળંુ મારે છ.ે અને એની ચાવી પણ એ પોતાની પા્સે જ રાખે છે. ર્દાચ એના ખ્યાલ વવના.

વવચાર ર્રો - ્બીજા એની નજીર્ ર્ઇ રીતે જઇ શર્ે? દરેર્ને પોતાનું ખાનગીપણું હોય છે. દરેર્ને પોતાનું એર્ાતં જોઇએ છે. દરર્ે ને એવી પળો જોઇએ છે જ્યારે એ પોતાની જાત ્સાથે વાતો ર્રી શર્.ે તથે ી જ જો ર્ોઇ એની ્સીમાનું ઉલ્ઘં ન ર્રીને ખ્બબૂ જલદી જલદી એની વનર્ટ જવા, એની ્સાથે ગાઢ ્સ્બં ધં ્બાધં વા પ્રયત્ન ર્રે ત્યારે ર્દાચ એ ્સ્બં ધં ્બધં ાય છે એવું જણાશ.ે પરતં એ ર્દી ગાઢ ્સ્બં ધં ્બનતો નથી.

તથે ી એર્્બીજાની નજીર્ જવું હોય તો હમં શે અતં ર ્સાચવીન,ે મયાદકા ાને માન આપી, લાગણી ્સાચવીને ્સ્બં ધં ્બાધં વામાં આવે તો તે ્સ્બધં લા્બં ો ટર્ે છે. પ્રમે ર્રશો તો પ્રમે પામશો. એર્્બીજાના ્બનવું હોય તો એર્્બીજાની લાગણીને ્સાચવો, એર્-્બીજાની માન-મયાદકા ા ્સાચવો, એર્્બીજાની ર્દર ર્રો. એર્્બીજાની લાગણી દભુ ાવવાથી દરબૂ રહો. નજીર્ આવો પણ માનપવબૂ ર્કા આવો. લાગણી ્બતાવો પણ અતં ર રાખો, કદલ ખોલીને વાત ર્રો પણ કદલ હાથમાં જ રાખીને વતતો. જઓુ એ કદલ તમને મળે છે ર્ે નહીં. "મરીઝ"ના શબ્દોમા.ં જે જણા દિલથી મળે તો એક મજલીસ છે "મરીઝ" દિલ ગવના લાખો મળે એને સભા નથી કહીેતા - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આર્ાકાઇવ્્સ)

Newspapers in English

Newspapers from United States