Garavi Gujarat USA

ભારતર્ાં ફેિબુક ગ્ુપ્િના ર્ાધ્યર્થી લઘુર્તીઓ સવરૂદ્ ઉપયધોગ ર્ા્ટે ગરેરકાયદે શસ્ત્ધોના વરેપારનધો આક્રેપ

-

ભારતમાં ધાર્મમિક લઘુમતીઓ ર્િરૂદ્ધના હુમલાઓ ઉપર નજર રાખતા એક ગ્ુપના સ્્થાપકના ધ્્યાન ઉપર આિેલી એક ચોોંકાિનારી બાબત એિી છે કે, ફેસબુક ્યુઝસમિ દ્ારા એ માધ્્યમનો ઉપ્યોગ કરી એક કહેિાતા ઉગ્િાદી ર્હંદુ સંગઠનના સભ્્યો માટેના મંચો ્થકી લોકોને હેન્્ડગન્સ, રાઈફલો, શોટગન ત્થા બુલેટના િેચોાણની ઓફર કરા્ય છે.

એક દાિા મુજબ આ ગ્ુપના સ્્થાપક રકકબ હમીદ ના્યકના ધ્્યાન ઉપર આ રીતે શસ્ત્ોના િેચોાણની ઓફર કરતી આઠ પોસ્ટ આિી છે, જેમાં્થી કેટલીક તો છેક ગ્યા િર્મિના એર્રિલ્થી ફેસબુક ઉપર મુકા્યેલી હતી. ના્યકે ફેસબુકની માર્લક કંપની – મેટા પ્લેટફોર્સમિ ઈન્કો. ને આ િર્મિના જાન્્યુઆરીના અંર્તમ તબક્ે આિી િાંધાજનક અને મેટા દ્ારા જાહેરમાં દશામિિિામાં આિેલી કંપનીની નીર્તનું ઉલ્ંઘન કરતી પોસ્્ટ્સ ર્િર્ે જાણ કરિાનું શરૂ ક્યુું હતું. મેટાની નીર્ત મુજબ ફેસબુકના ઉપ્યોગકતામિઓ માટે ખાનગી વ્્યર્તિ તરીકે ફેસબુક પ્લેટફોર્સમિ ઉપર્થી શસ્ત્ો કે તેમાં ઉપ્યોગ માટેનો દારૂગોળો ખરીદિા કે િેચોિાનું કૃત્્ય રિર્તબંર્ધત છે.

અમેકરકન અખબાર ધી િોલ સ્ટ્ીટ જનમિલના અહેિાલ મુજબ પહેલા તો ફેસબુકે ના્યકની રજૂઆત છતાં આિી ફેસબુક પોસ્્ટ્સ હટાિિા ઈનકાર ક્યયો હતો. મેટાએ એિું જણાવ્્યું હતું કે, તે કંપનીના ર્ન્યમોનો ભંગ કરતી ન્થી. પણ િોલ સ્ટ્ીટ જનમિલે એિી પોસ્્ટ્સ ર્િર્ે પૂછપરછ ક્યામિ પછી ફેસબુકે એ પોસ્્ટ્સ હટાિી દેતાં એિું જણાવ્્યું હતું કે, તે કંપનીની નીર્તઓ ર્િરૂદ્ધની છે. મેટાની એક મર્હલા રિિકત્ાએ જો કે, એ પોસ્્ટ્સ પહેલા શા માટે નહોતી હટાિાઈ તેિા રિશ્નનો જિાબ આપ્્યો નહોતો.

મેટા સામે ભારતમાં માનિાર્ધકાર ગ્ુપ્સે એિી ટીકા કરી છે કે તે પોતાના પ્લેટફોર્સમિ ઉપર ભારતમાં પુરતા રિમાણમાં ર્ન્યમ પાલન કરાિિામાં ર્નષ્ફળ રહ્યં છે. ઉપ્યોગકતામિઓની સંખ્્યાની દ્રષ્ટિએ ભારત મેટા (ફેસબુક) નું સૌ્થી મોટું

માકકેટ છે, ત્્યાં 300 ર્મર્લ્યન્થી િધુ લોકો ફેસબુકનો અને 400 ર્મર્લ્યન્થી િધુ લોકો િો્ટ્સએપનો ઉપ્યોગ કરે છે.

ભારતમાં રીિોલ્િર, બંદૂક િગેરે જેિા શસ્ત્ો અને દારૂગોળાનું િેચોાણ ક્ડક ર્ન્યંત્ણો ધરાિે છે, તેના ર્ન્યમો મુજબ તે ખરીદનારા ઓછામાં ઓછા 21 િર્મિના હોિા જોઈએ અને તેની પાસે હર્્થ્યારો રાખિા માટે લા્યસન્સ હોિું જોઈએ. હર્્થ્યારો િેચોનારાઓ પાસે પણ લા્યસન્સ હોિા ફરર્જ્યાત છે.

ફેસબુક ઉપર સમાન ર્િચોારસરણી ધરાિતા લોકોના મંચોને ગ્ુપ્સ તરીકે ઓળખિામાં આિે છે અને ર્િશ્વ ર્હન્દુ

પકરર્દ કે િીએચોપીની ્યુિા પાંખ – બજરંગ દળ સા્થે સંકળા્યેલા હોિાનો દાિો કરતા ગ્ુપ્સના પેજ ઉપર આિી શસ્ત્ોના િેચોાણની જાહેરાતો મુકા્યેલી જોિા મળી હતી. િીએચોપી સત્ાધારી ભાજપ જે પકરિારની સભ્્ય છે તે આરએસએસ સા્થે જ સંકળા્યેલી છે.

આ મુદ્ે જનમિલના અહેિાલ મુજબ બજરંગ દળને 2018માં અમેકરકાની કેન્દ્રી્ય ગુપ્તચોર સંસ્્થા – સીઆઈએ દ્ારા ઉગ્િાદી ધાર્મમિક સંગઠન તરીકે ઓળખાિિામાં આવ્્યું હતું. ધાર્મમિક રીતે રિેકરત હત્્યાના ગુનાસર બજરંગ દળના સભ્્યોને ભૂતકાળમાં ભારતમાં કસૂરિાર ઠેરિા્યા છે અને તેમને કેદની સજા પણ ્થ્યેલી છે.

બજરંગ દળ અને િીએચોપીના એક રિિકત્ાએ િોલ સ્ટ્ીટ જનમિલના અહેિાલના રિર્તભાિમાં જણાવ્્યું હતું કે, બજરંગ દળ ર્િર્ેનું અમેકરકાની સરકારનું તારણ ગેરમાગગે દોરા્યેલું છે, તેના કોઈ સભ્્યો શસ્ત્ો ખરીદે નહીં કે તેઓ ર્હંસામાં પણ માનતા ન્થી. તો આરએસએસ અને ભારતના િ્ડારિધાનના કા્યામિલ્યને આ મુદ્ે રિર્તભાિ માટે ર્િનંતી કરાઈ હતી પણ તેઓએ કોઈ રિર્તભાિ આપ્્યો નહોતો.

જનમિલ દ્ારા ર્નહાળિામાં આિેલી ફેસબુક પોસ્્ટ્સ મુજબ બજરંગ દળ સા્થે સંકળા્યેલા ફેસબુક ગ્ુપ્સના ્યુઝસગે

મુષ્સ્લમો સામે શસ્ત્ોનો ઉપ્યોગ કરિાની ધમકીઓ આપેલી હતી.

ફેસબુક માટે ઈષ્ન્્ડ્યા એક મહત્તિની માકકેટ છે, કારણ કે એક અબજ (િન ર્બર્લ્યન) ્થી િધુ લોકોની િસર્ત ધરાિતા દુર્ન્યાના એક માત્ બીજા દેશ ચોીનમાં ફેસબુકને ર્બઝનેસની મંજુરી જ ન્થી અપાઈ. અને 2020માં જ ફેસબુકે ભારતમાં એક ટેર્લકોમ ઓપરેટર સા્થે ભાગીદારીમાં 5.7 ર્બર્લ્યન ્ડોલસમિના નિા મૂ્ડીરોકાણની જાહેરાત પોતાના કારોબારના ર્િસ્તરણ માટે કરિાની જાહેરાત કરી હતી. આ રીતે, ફેસબુકનું ર્િદેશોમાં સૌ્થી મોટું મૂ્ડીરોકાણ ભારતમાં છે.

િોલ સ્ટ્ીટ જનમિલના જ અહેિાલ મુજબ 2020માં ફેસબુક એિા તારણ ઉપર આિી હતી કે, જેમાં બજરંગ દળને સંભિત રીતે ખતરનાક સંસ્્થા ગણાિાઈ હતી, જેના ઉપર ફેસબુકમાં રિર્તબંધ મુકાિો જોઈએ. પણ ખુદ ફેસબુકની સીક્્યોકરટી ટીમે કંપનીને આપેલા રીપોટમિ મુજબ બજરંગ દળ ઉપર રિર્તબંધ મુકિાનું પગલું ખુદ ફેસબુક માટે જોખમી બની રહેિાની શક્્યતા છે, તેના્થી કંપનીની ઈષ્ન્્ડ્યામાં કારોબારની તકો તેમજ તેના સ્ટાફ ઉપર સલામતી માટે પણ મુશ્કેલી ઉભી ્થઈ શકે છે. આ રીપોટમિ પછી ફેસબુકે બજરંગ દળ સામે કોઈ કા્યમિિાહી કરી ન્થી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States