Garavi Gujarat USA

હાિથી િેઈનસ્ટીનના દુષ્કમ્મર્ી પીરિત મવહલિાએ તેની ્સામે નુક્સાનીનો કે્સ ક્યયો

-

લોસ એન્જલસમાં િુરુિારે દાખલ કરિામાં આિેલા એક કેસ મુજબ, ઓ્ટકાર વિજેતા જાણીતા ભૂતપૂિ્સ વનમા્સતા હાિથી િેઈન્ટટેઇન દ્ારા દસકા અિાઉ પોતાના પર દુષ્કમ્સ આચરિા બદલ એક મવહલાએ તેની સામે નુકસાનીનો દાિો કયયો છે. બીિલથી વહલ્સની હોટલના રૂમમાં જેનું નામ જાહેર કરિામાં આવ્યું નથી, તે મવહલા પર હુમલો કરિા બદલ િેઈન્ટટેઇનને િત રડસેમ્બરમાં દોવર્ત ઠેરિિામાં આવ્યો હતો. 70 િર્થીય હાિથી સેક્સ િુનાઓ માટે ન્યૂયોક્કમાં 2020માં દોવર્ત ઠયયો હતો અને તે 23 િર્્સની જેલ સજા ભોિિી રહ્ો છે.

લોસ એન્જલસમાં આ મવહને કદાચ કેસની સુનાિણી થઇ શકે તેમ છે, અને તેને િધુ 18 િર્્સની જેલ થઇ થિાની સંભાિના છે. જો તેઓ આ બંને કેસમાં અપીલ કરે તો પણ "પલ્પ રફકશન"ના વનમા્સતાનું બાકીનું જીિન જેલમાં વિતે તેિી સંભાિના િધી િઇ છે. મવહલાએ િુરુિારે શારીરરક શોર્ણ, ખોટી જેલ સજા, ઇરાદાપૂિ્સક લાિણીસભર તકલીફ અને બેદરકારીનો આરોપ લિાિીને હાિથી સામે અ્ટપષ્ટ નુકસાનીનો દાિો કયયો હતો.

આ કેસમાં જણાિિામાં આવ્યું છે કે, "િેઈન્ટટેઇને દુષ્ટ કૃત્ય કયુું હતું, અને

અમેરરકામાં વ્યાપક લે-ઓફ્સની મોસમમાં ઘણા ભારતીય પ્ોફેશનલ્સ બેરોજિાર બનતા બે ભારતીય અમેરરકન સં્ટથાઓએ એચ1-બી વિઝાધારકોનો ‘ગ્ેસ પીરરયડ’ બે માસથી િધારી એક િર્્સ કરિા ઓનલાઇન અરજીનું અવભયાન શરૂ કયુું છે. આમ થશે તો એચ-1બી વિઝાધારક 60 રદિસના બદલે એક િર્્સમાં નિી નોકરી શોધી શકશે.

ફાઉન્ડેશન ફોર ઇસ્ન્ડયા એન્ડ ઇસ્ન્ડયન ડાય્ટપોરા ્ટટડીઝ ગ્લોબલ પ્ોફેશનલ એસોવસયેશને અમેરરકાના પ્ેવસડેન્ટ, ગૃહપ્ધાન તથા વસટીઝનવશપ ઇવમગ્ેશન સવિ્સસના િડાને ઓનલાઇન અરજી કરીને ગ્ેસ પીરરયડ એક િર્્સ

તે દ્ેર્, અત્યાચાર અને છેતરવપંડી સાથે કરિામાં આવ્યું હતું, આમ તેની સામે વશક્ષાત્મક નુકસાનને યોગ્ય ઠેરિિામાં આવ્યું હતું." ન્યૂયોક્કમાં તે દોવર્ત ઠયા્સ પછી, વસવિલ ટ્ાયલમાં ડઝનેક મવહલાઓને 17 વમવલયન ડોલરનું ઇનામ આપિામાં આવ્યું હતું, જેમણે આ ભતૂ પૂિ્સ પ્ોડ્ુસર પર શોર્ણનો આરોપ મૂક્યો હતો. જોકે, જ્યારે આ કેસ દાખલ કરિામાં આવ્યો હતો ત્યારે ફરરયાદી મવહલા ત્યાં હાજર નહોતી.

િેઈન્ટટેઇનના િત્સન અંિેની અફિાઓ િર્યોથી હોલીિૂડમાં ફેલાઈ હતી, પરંતુ તે હોલીિૂડના માંધાતા હોિાથી બહુ ઓછા લોકોએ તેની સામે પડકાર ફેંક્યો હતો.

2017થી ડઝનેક મવહલાઓએ આક્ષેપ કયયો છે કે તેઓ િેઈન્ટટેઈનના વહંસક િત્સનનો વશકાર બની છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States