Garavi Gujarat USA

ન્્યયૂ્યોક્કમાં મૃત જાહેિ ર્્યાના ત્રણ કલિાક બાદ વૃદ્ા બેઠી ર્ઇ ગઇ

-

કરિા અનુરોધ કયયો છે. 2200થી િધારે હ્ટતાક્ષર સાથેની અરજીમાં ચૂંટાયેલા પ્વતવનવધઓને આિી વિનંતીને ટેકો આપિા તથા જરૂર પડે તો હાઉસ ઓફ રીપ્ેઝન્ટેટીિમાં વબલ લાિિા અનુરોધ

ન્યૂયોક્કમાં િત સતિાહે એક વિવચત્ર ઘટના બની હતી. 82 િર્્સની એક વૃદ્ાને હો્ટપીટલિાળાઓએ મૃત જાહેર કયા્સના ત્રણ કલાક બાદ તેની અંવતમવિવધ સમયે ફ્યુનરલ હોમમાં જીવિત જોિા મળતાં ડાઘુઓમાં ખળભળાટ વ્યાપી િયો હતો.

પ્ાતિ માવહતી અનુસાર, ન્યૂયોક્કના લોંિ આઈલેન્ડના પોટ્સ જેફરસનમાં આિેલા નવસ્સિ હોમે ૮૨ િર્થીય વૃદ્ાને મૃત ઘોવર્ત કરી હતી. જે બાદ તેમને નજીક આિેલા ઓબી ડેવિસ ફ્યુનરલ હોલમમાં લઈ જિામાં આિી હતી. ત્યાં પહોચ્યાના અડધા કલાક બાદ મવહલા બેઠી થઈ જતા હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ સજા્સયો હતો. આ મામલાની િંભીરતાને જોતા ન્યૂયોક્કના તંત્રએ સમગ્ મામલાની તપાસ અટનથી જનરલને સોંપી દીધી છે. કરાયો છે.

લે-ઓફ ટ્ેકર.કોમના અહેિાલ પ્માણે જાન્યુઆરીમાં 91000ને લે-ઓફ અપાયા છે અને હજુ તેમાં િધારો થઇ શકે. આમ થતાં એચ1-બી વિઝાધારકો અને તેમના પરરિારોની હાલત કફોડી બનશે. 70 ટકા ્ટટાટ્સઅપ્સના ્ટથાપકો ઇવમગ્ન્્ટ્સ છે. પસ્્લલક કંપનીના 50 સીઇઓ ભારતીય મૂળના છે આિા સંજોિોમાં અમેરરકાના લાંબા િાળાના વહતોને નુકશાન થશે. દરવમયાન, ફેસબુકના ઓિરસીઝ ઇસ્ન્ડયા ગ્ુપે ભારત સરકારને અરજી કરીને અમેરરકામાં લેઓફ અપાયેલા ભારતીય ટેક િક્કફોસ્સને કામે રાખિા જણાવ્યું છે. સત્ાિાળાઓએ આ વૃદ્ાનું નામ જાહેર કયુું નથી. અમેરરકામાં આ પહેલો રક્ટસો નથી જ્યારે મૃત ઘોવર્ત મવહલા જીવિત થઈ હોય. થોડા રદિસ પહેલા ૬૬ િર્થીય મવહલાને આયોિાના હોસ્્ટપટલે મૃત ઘોવર્ત કરી હતી. ત્યારબાદ આ મવહલા શબગૃહમાં રાખેલા બેિની અંદરથી જીિતી મળી આિી હતી.

આયોિાના રડપાટ્સમેન્ટ ઓફ ઇન્્ટપેક્શન એન્ડ અપીલ્સ દ્ારા પ્કાવશત એક રરપોટ્સ અનુસાર, ત્યારબાદ મવહલાને ફરી હોસ્્ટપટલમાં દાખલ કરિામાં આિી હતી. જ્યાં થોડા રદિસ બાદ તે મૃત્યુ પામી હતી. રરપોટ્સમાં કહેિામાં આવ્યું છે કે, લાપરિાહીના આરોપસર હોસ્્ટપટલ પર રૂવપયા ૮,૨૫,૦૦૦નો દંડ ફટકારિામાં આવ્યો છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States