Garavi Gujarat USA

અમેરિકાએ કેનેડિાની ્સિિહદે ઉડિતો પદાર્્થ તોડિી પાડ્ો

-

અમેરિકા્ના યુદ્ધ લવમા્નોએ કે્નેડા્ની સિિદે િેઇક િુિો્ન્ના આકાશમાં 20,000 ફૂટ્ની ઉંચાઇએ ઉડતો અજાણ્યો પદાિનિ તોડી પાડ્ો છે. બાઇડે્ન વિીવટીતંત્ર્ના એક અલધકાિીએ પોતા્ની ઓળખ જાિેિ ્નિીં કિતાં જણાવ્યું િતું કે, તોડી પડાયેિા અજાણ્યા પદાિનિ્ની જાસૂસી ક્મતા લવર્ે કાંઇ કિી શકાય તેમ ્નિી પિંતુ આ પદાિનિ ્નાગરિક ઉડ્ડય્ન માટે જોખમરૂપ અવશ્ય િતો. અમેરિક્ન સત્ાવાળાઓએ િેઇક લમલશગ્ન ઉપિ િવાઇસીમા ્નજીક િોડો સમય બંધ િાખી્ને એફ-16 ફાઇટિ જેટ્ની મદદિી આ પદાિનિ તોડી પાડ્ો િતો. પ્રેલસડેન્ટ બાઇડે્ન્ના આદેશિી છેલ્ા એક સપ્ાિમાં ચાઇ્નીઝ બિૂ્ન સલિત આવા ચાિ ઉડતા પદાિયો તોડી પડાયા છે.

અમેરિક્ન એિોસ્પેસ કમાન્ડ ્નોિાડે અજાણ્યા પદાિનિ્નું પગેરું ચાંપી જમી્ન ઉપિ્ના જ્નજીવ્ન્ને અસિ ્ના િાય તે િીતે સિોવિ ઉપિ પદાિનિ્ને તોડી પાડી્ને પદાિનિ્નો કાટમાળ ભેગો કિવા્ની તકો વધાિી છે. દિલમયા્નમાં કે્નેડા્ના સીપી-140 પેટ્ોિ લવમા્ન્ની સાિે બચાવ ટુકડી કે્નેડીય્ન (USA) લવસ્તાિમાં તોડી પડાયેિા પદાિનિ્નો કાટમાળ ભેગો કિવા્ના કામમાં િાગેિી છે.

અમેરિક્ન ફાઇટિ લવમા્નોએ કાિ્ના કદ્નો ઉડતો પદાિનિ તોડી પાડ્ોોઃ એ અગાઉ, ગયા સપ્ાિે અમેરિકા્ના ફાઇટિ લવમા્નોએ અિાસ્કા્ના આકાશમાં 40,000 ફૂટ્ની ઉંચાઇએ ઉડી િિેિા ્ના્ની કાિ્ના કદ્નો અજાણ્યો પદાિનિ તોડી પાડ્ો છે. વ્િાઇટ િાઉસ્ના પ્રવતિા જો્ન કીબનીએ જણાવ્યું િતું કે, આ અજાણ્યા પદાિનિ્નો ઉડ્ડય્ન િેતુ તિા મૂળ સ્પષ્ટ ્નિી પિંતુ તે ્નાગરિક ઉડ્ડય્ન માટે ભયરૂપ િોવાિી તોડી પડાયો િોવા્નું કીબનીએ જણાવ્યું િતું. ગત સપ્ાિે પ્રેલસડેન્ટ બાઇડે્ન્ના આદેશિી ચી્ન્નું જાસૂસી બિૂ્ન તોડી પડાયું િતું. દિલમયા્નમાં પેન્ટાગો્ન્ના પ્રવતિા લબ્ગેડીયિ જ્નિિ િાઇડિે જણાવ્યું િતું કે, ચાઇ્નીઝ બિૂ્ન્ને તોડી પાડવામાં જે એફ-22 િેપ્ટિ લવમા્ન અ્ને એઇમ-9 એક્સ લમસાઇિ્નો ઉપયોગ િયો િતો તે જ પ્રકાિે આ પદાિનિ તોડી પડાયો છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States