Garavi Gujarat USA

ખટપટ પૂરજોશમાં

-

એ હાલમાં સૌથી ચચાજા તો સવાલ છે.

આજે અમૂલની ચૂંટણી પહેલાં ભાજપે મોટો ખેલ પા્ડીીને 3 સહકારી ડ્ડીરેક્ટરોને ભાજપમાં જોડ્ા છે. કમલમ ખાતે અમુલ ્ડીેરીના 3 ડ્ડીરેક્ટરે પ્રદેશ અધ્્યક્ સી.આર.પાટીલના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતી્ય જનતા પાટટીમાં જો્ડીા્યા હતા. જેમા જુવાનબસંહ ચૌહાણ, તારાપુર અમુલ ્ડીેરીના ડ્ડીરેકટર સીતાિેન પરમાર, કપં્ડીવજ અમુલ ્ડીેરીના ડ્ડીરેકટર શારદાિેન પટેલ તેમજ કપ્ડીવંજના અમુલ ્ડીેરીના ડ્ડીરેકટર ઘેલાભાઇ ઝાલા જો્ડીા્યા હતા. આમ હવે 15માંથી 13 ડ્ડીરેક્ટરો હવે ભાજપ શાબસત પેનલમાં જો્ડીાઈ ગ્યા છે.

એટલે ભાજપ હવે અમૂલના ચેરમેન નક્ી કરશે. ગુજરાતા સહકારી ક્ેત્રમાં કોંગ્ેસનો દિદિો હતો. જે દિદિાને અબમત શાહે એસ્ક્ટવ થઈને હવે લગભગ પૂરો કરી દીધો છે ફે્ડીરેશનમાં પણ મોટાભાગની ્ડીેરીઓના ચેરમેન ભાજપ પ્રેડરત છે. ગત સપ્તાહે કમલમમાં રામબસંહ પરમારે પણ હાજર રહીને એક સમ્યના સાથીઓને હસતા મોંઢે આવકા્યાજા હતા. ગુજરાતના

સહકારી રાજકારણમાં અમૂલ સંલગ્ન રાજકારણ સૌથી ટોચ પર હો્ય છે. દૂબધ્યું રાજકારણ એટલું ફેલા્યેલું છે કે ગુજરાતના 18 હજાર ગામ્ડીાઓને સીધી અસર કરે છે. હાલમાં સૌથી મોટી ચચાજા આણંદની અમૂલ ્ડીેરીના ચેરમેન રામબસંહ પરમારની થઈ રહી છે. અમૂલના ચેરમેન રામબસંહ પરમારને બવધાનસભાની ચૂંટમીમાં ડટડકટ મળી નહોતી પણ દીકરા ્યોગેન્દદ્રને રામબસંહ પરમારે ધારાસભ્્ય િનાવી દીધો હતો.

આમ ભાજપે ડટડકટ આપી રામબસંહ પરમારનું કોંગ્ેસમાંથી કેસડર્યા કરવાનું ઋણ ચૂકવી દીધું છે. હવે ભાજપમાં પણ અંદરો અંદર સહકારી રાજકારણમાં ્ડીખા શરૂ થ્યા છ.ે કોંગ્ેસમાંથી આણંદના પૂવજા ધારાસભ્્ય કાંબત સોઢા પરમારે બવધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે કારમી હારના 50 ડદવસમાં કમલમ જઈને ખેસ પહેરી લેતાં સૌને આશ્વ્યજા થ્યું છે. આ રાજરમત પાછળ દૂધનું સહકારી રાજકારણ જવાિદાર છે. એવું કહેવા્ય છે કે રામબમંહ પરમારને હવે ડરબપટ કરવા ઈચ્છતું નથી. એટલા માટે વધુ એક કોંગ્ેસીને ભાજપમાં લવા્યા છે.

Newspapers in English

Newspapers from United States