Garavi Gujarat USA

સંસદમાં સીધી અરજી કરી કોઇ મુદ્ાની ચચાચા કરાવવાનો લોકોને હક આપો

-

દેશના નાગરરકો સીધા સંસદમાં અરજી કરી અનરે ્તરેમના દ્ારા ઉઠાવવામાં આવરેલા મુદ્ા પર ગૃહમાં ચચાચા કરાવી શકે ્તરેવી માગણી કર્તી સુપ્ીમ કો્ટચામાં એક અરજી કરવામાં આવી છે. નાગરરકોનરે આવા અસધકારો આપવા મા્ટે ્યોગ્્ય વ્્યવસ્થા્તંત્ ઉિું કરવા આવરે ્તરે મા્ટે કેન્દ્ર અનરે અન્્યનો આદેશ આપવામાં આવરે ્તરેવી અરજદારે માગણી કરી છે.

આ અરજી શુરિવારે જસ્સ્્ટસ કે એમ જોસરેફ અનરે બી વી નાગરથનાની બનરેલી બેંચ સમક્ષ સુનાવણી મા્ટે આવી હ્તી. આ કરણ ગગચા નામના વ્્યસક્એ વકીલ રોહન જરે આ્લવા દ્ારા આ અરજી કરાઈ છે. સુપ્ીમ કો્ટટે આ અરજીની એક નકલ કેન્દ્રના વકીલનરે આપવાની ્તાકીદ કરી હ્તી અનરે આ મામલરે ફેબ્ુઆરીમાં સુનાવણી

કરવાનું નક્ી ક્યુું હ્તું.

અરજદારે જણાવ્્યું છે કે સંસદમાં સીધી અરજી કરીનરે કોઇ મુદ્ાની ચચાચા કરાવવાનો નાગરરકોનરે બંધારણના કલમ 14, 19(1)(a) અનરે 21 હેઠળ મૂળિૂ્ત અસધકાર મળેલો છે. નાગરરકો અ્યોગ્્ય અવરોધ અનરે મુશ્કેલી વગર સંસદમાં પો્તાનો અવાજ રજૂ કરી શકે ્તરે રદશામાં પગલાં લરેવાની કેન્દ્ર અનરે અન્્યોની જવાબદારી છે. અરજીમાં કહેવામાં આવ્્યું છે કે દેશના એક સામાન્્ય નાગરરક ્તરીકે લોક્તાંસત્ક પ્સરિ્યામાં િાગ લરેવાની વા્ત આવરે ત્્યારે અરજદાર લાચારી અનુિવરે છે. લોકો એક વખ્ત મ્તદાન કરે અનરે પ્સ્તસનસધઓનરે ચૂં્ટી કાઢે ્તરે પછી લોકો મા્ટે લોકશાહી પ્સરિ્યામાં િાગ લરેવાનો કોઇ અવકાશ રહે્તો નથી. સામાન્્ય નાગરરકો

ચૂં્ટા્યરેલા પ્સ્તસનસધઓ સાથરે જોડાઈ શકે ્તરેવી કોઇપણ ઔપચારરક પદ્ધસ્તની સંપૂણચા ગરેરહાજરી છે. ્તરેથી નાગરરકો દ્ારા ઉઠાવવામાં આવરેલા મુદ્ાની સંસદમાં ચચાચા થા્ય ્તરે સસુ નસચિ્ત કરવા પગલાં લરેવાની જરૂર છે. આવી વ્્યવસ્થાના અિાવરે ચૂં્ટા્યરેલા પ્સ્તસનસધઓ અનરે નાગરરકો વચ્ચરે શુન્્યવકાશ ઊિો થા્ય છે.

કા્યદા ઘડવાની પ્સરિ્યામાં લોકો સામરેલ થઈ શક્તા નથી. લોકશાહીમાં સંપૂણચા િાગીદારીના લોકોના મૂળિૂ્ત હકો ગંિીર સચં્તાનો સવષ્ય છે. આ મુદ્ાનો ્તાકીદે ઉકેલ લાવવાની જરૂર છે.

અરજદારે જણાવ્્યું હ્તું કે સંસદમાં નાગરરકો સીધી અરજી કરી શકે ્તરેવી સબ્્ટનમાં એક સસસ્્ટમ છે અનરે ્તરે ઘણા વષયોથી સારી કામગીરી કરી રહી છે.

Newspapers in English

Newspapers from United States