Garavi Gujarat USA

ભારતમાં 2014 પછીથી મેડિકલ કોલેજની સંખ્્યા 387 વધી 654 થઈ

-

ભારતમાં 2014 પછીથી મરે ડકલ કોલજે ની સખ્ં યા 69 ટકા વધીને 654 થઈ છે. 2014માં પહેલા મરે ડકલ કોલજે ની સખ્ં યા 387 હતી. મરે ડકલ કોલજે ની સખ્ં યામાં વધારાની સાથે MBBS બઠે કોની સખ્ં યામાં પણ 94 ટકાનો વધારો થયો છે. આ સમયગાળામાં MBBS બઠે કોની સખ્ં યા 51,348થી વધી 99,763 થઈ છે.

નવી ઓલ ઈન્ન્દડયા ઈન્દસ્ટીટ્ટુ ઓિ મરે ડકલ સાયન્દસ (AIIMS)ની સ્થાપના માટે કેન્દદ્રીય ક્ત્ે ની યોજના હેઠળ 22 એઇમ્સને મજં રૂ ી આપવામાં આવી છે અને તમે ાથં ી 19માં અડં રગ્જ્ે યએુ ટ અભ્યાસક્રમો શરૂ થયા છે.

રાજ્યસભામાં રાજ્યકક્ાના કેન્દદ્રીય આરોગ્ય

પ્રધાન ભરતી પ્રહવણ પવારે લહે ખત જવાબમાં જણાવ્યું હતું કે પોસ્ટગ્જ્ે યએુ ટ (પીજી) મરે ડકલ બઠે કની સખ્ં યામાં પણ 107 ટકાનો વધારો થયો છે, જે 2014 પહેલા 31,185 હતી. હવે આ બઠે કોની સખ્ં યા વધીને 64,559 થઈ છે.

તમે ણે જણાવ્યંુ હતું કે દેશમાં ડોક્ટસન્ષ ી સખ્ં યામાં વધારો કરવા સરકારે મરે ડકલ કોલજે ની સખ્ં યામાં વધારો કયયો છે અને તને ાથી એમબીબીએસ બઠે કોની સખ્ં યા પણ વધી છે. સરકારે દેશમાં મરે ડકલ બઠે કોની સખ્ં યામાં વધારો કરવા સખ્ં યાબધં પગલાં લીધા છે. કેન્દદ્ર સરકારની સ્કકીમ મારિત રડન્સ્ટ્ક્ટ કે રેિરલ હોન્સ્પટલ્સને અપગ્ડે કરીને નવી મરે ડકલ

કોલજોે શરૂ કરાઈ છે. સરકારે મજં રૂ કરેલી 157માથં ી 94 કોલજોે કાયર્ષ ત પણ બની છે.

મત્ં ીએ જણાવ્યંુ હતું કે, રાજ્ય અથવા કેન્દદ્ર સરકાર દ્ારા સચં ાહલત હાલની મરે ડકલ કોલજોે ને મજબતૂ અથવા અપગ્ડે કરવા માટે કેન્દદ્ર દ્ારા પ્રાયોહજત યોજના MBBS અને PG બઠે કોની સખ્ં યા વધારવા માટે અમલમાં મકૂ વામાં આવી છે. પ્રધાનમત્ં ી સ્વાસ્્થ્ય સરુ ક્ા યોજના (PMSSY) હેઠળ સરકારી મરે ડકલ કોલજે ને અપગ્ડે કરીને સપુ ર સ્પહે શયાહલટી બ્લોક્સનું હનમાણ્ષ કરવા માટે કુલ 75 પ્રોજક્ે ટને મજં રૂ ી આપવામાં આવી છ,ે જમે ાથં ી 60 પણૂ થયા છે.

Newspapers in English

Newspapers from United States