Garavi Gujarat USA

પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામરે ભારતનો ઈલનંગ, 132 રનરે લિજય

-

ઓસ્ટ્રેલિયાએ ભારતમાં ભારત સામરે ટેસ્ટ મરેચમાં એક ઈલિંગમાં સૌથી ઓછા સ્કકોરિકો િામકોશીભયયો િવકો રેકકોર્્ડ કયયો હતકો અિરે િાગપુરમાં રમાયરેિી પ્રથમ ટેસ્ટ મરેચમાં ભારતરે પ્રવાસી ટીમિરે એક ઈલિંગ અિરે 132 રિરે હરાવી દીધું હતું. ઓસ્ટ્રેલિયા માટે વધારે શરમજિક બાબત તકો એ રહી હતી કે, ટેસ્ટ મરેચ ત્ીજા જ દદવસરે પુરી થઈ ગઈ હતી અિરે ઓસ્ટ્રેલિયા બીજી ઈલિંગમાં તકો 33મી ઓવરમાં જ ફક્ત 91 રિ કરી ઓિઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી રલવન્દદ્ર જાર્રેજાએ ઓિ રાઉન્દર્ દેખાવ સાથરે પ્િરેયર ઓફ ધી મરેચ એવકોર્્ડ મરેળવ્યકો હતકો. જાર્રેજા અિરે અલવિિિા વરેધક સ્સ્પિ આક્રમણ સામરે ઓસ્ટ્રેલિયાિા બરેટ્સમરેિ વામણા સાલબત થયા હતા, તકો ભારત તરફથી ઓપિર સુકાિી રકોલહત શમા્ડએ સદી તથા એ પછી ટકોચિા ક્રમિા અન્દય બરેટ્સમરેિિી લિષ્ફળતા છતાં જાર્રેજા, અલવિિ અિરે અક્ષર પટેિરે બરેદટંગમાં પણ પકોતાિી ક્ષમતા વધુ એકવાર સાલબત કરી હતી.

ઓસ્ટ્રેલિયાિા સુકાિી પરેટ કલમન્દસરે ટકોસ જીતી પહેિા બરેદટંગ કરવાિકો લિણ્ડય િીધકો હતકો, પણ તરે યકોગ્ય સાલબત થયકો િહકોતકો. ભારતિા ફાસ્ટ બકોિસસે તરેિા બન્રે ઓપિસ્ડિરે ફક્ત એક-એક રિમાં પરેવરેલિયિ ભરેગા કયા્ડ હતા. િબુશરેિરે 49 અિરે સ્ટીવિ સ્સ્મથરે 37 રિ કરી ટીમિરે કઈંક સદ્ધર સ્સ્થલતમાં મુકી હતી, પણ એ પછી ફરી શરૂ થયરેિકો ધબર્કકો પ્રવાસીઓ અટકાવી શક્યા િહકોતા અિરે 64મી ઓવરમાં ટીમ 177 રિમાં ઓિઆઉટ થઈ ગઈ હતી. જાર્રેજાએ 47 રિમાં પાંચ અિરે અલવિિરે 42 રિમાં ત્ણ લવકેટ િીધી હતી.

જવાબમાં ભારતિા સુકાિી રકોલહત શમા્ડએ

શાિદાર સદી (120) કરી હતી અિરે એ પછી અક્ષર પટેિરે 84, જાર્રેજાએ 70 તથા મકોહમદ શમીએ પણ 37 રિ કરી ટીમિરે 400 રિિા મજબૂત સ્કકોર સુધી પહોંચાર્ી દીધી હતી. 223 રિિી પહેિી ઈલિંગિી મહત્તવિી િીર્ પછી ભારતીય બકોિસસે બીજી ઈલિંગમાં તકો ઓસ્ટ્રેલિયાિી બરેદટંગ ક્ષમતાિી પ્રલતષ્ા સાવ ધૂળધાણી કરી િાખી હતી. તરેિા ફક્ત ચાર બરેટ્સમરેિ બરે આંકર્ાિા સ્કકોર સુધી પહોંચી શક્યા હતા, જરેમાં સ્ટીવિ સ્સ્મથિા અણિમ 25 ટીમિકો શ્રેષ્ સ્કકોર હતકો. ઓપિસ્ડ પહેિીિી જરેમ જ બીજી ઈલિંગમાં પણ લિષ્ફળ રહ્ા હતા.

બીજી ઈલિંગમાં ભારત તરફથી અલવિિરે પાંચ, જાર્રેજા અિરે શમીએ 2-2 તથા અક્ષર પટેિરે એક લવકેટ િીધી હતી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States