Garavi Gujarat USA

ભારતમાં સતત છઠ્ઠી વખત વ્્યાજદરમાં વધારો

-

ભારતીય રરઝર્્વ બેન્્કકે બુધર્ારે તેના રેપો રેટ અથર્ા ધધરાણદરમાં સતત છઠ્ી ર્ખત ર્ધારો ્કયયો હતો અને ર્ધુ વ્યાજદરના દ્ાર ખુલ્ા રાખ્યા હતા. રરઝર્્વ બેન્્કકે જણાવ્યું હતું ્કકે દેશમાં ફુગાર્ો હજુ પણ ઊંચો છે. મોટા ભાગના એનાધિસ્્ટ્સ માનતા હતા ્કકે વ્યાજદરમાં આ છેલ્ો ર્ધારો છે. દેશમાં ગયા ર્ર્્વના માચ્વ પછીથી વ્યાજદરમાં 2.50 ટ્કાનો ર્ધારો થયો છે.

તાજેતરના સપ્ાહમાં ધર્શ્વભરની સેન્ટ્રિ બેન્્કોએ વ્યાજદરમાં ર્ધુ ર્ધારો ન ્કરર્ાના સં્કકેત આપ્યા છે, ્કારણ ્કકે ્કન્્ઝયુમર ફુગાર્ો ઘટ્ો છે અને વ્યાજદરમાં સતત ર્ધારાથી આધથ્વ્ક વૃધધિને નુ્કસાન થયા છે.

મોનેટરી પોધિસી ્કધમટી મુખ્ય ધધરાણ દર અથર્ા રેપો રેટને 0.25 ટ્કા ર્ધીને 6.50 ટ્કા ્કયયો હતો. સધમધતના છમાંથી ચાર સભ્યો વ્યાજદરમાં ર્ધારાની તરફકેણમાં ર્ોરટંગ ્કયુું હતું.

RBI ગર્ન્વર શધતિ્કાંત દાસે સધમધતના ધનણ્વયની જાહેરાત ્કરતી ર્ખતે જણાવ્યું હતું ્કકે, "મુખ્ય અથર્ા અન્્ડરિાઇંગ ફુગાર્ાની સ્સ્થરતા ધચંતાનો ધર્ર્ય છે. આપણે ફુગાર્ામાં ધનણા્વય્ક ઘટા્ડો જોર્ાની જરૂર છે. અમારે ફુગાર્ાને ઘટા્ડર્ાની અમારી પ્રધતબધિતામાં અ્ડીખમ રહેર્ું પ્ડશે."

દાસે જણાવ્યું હતું ્કકે જો ફુગાર્ાના દરને બાદ ્કરર્ામાં આર્ે તો ર્ાસ્તધર્્ક વ્યાજદર મહામારીના પહેિાના સ્તર ્કરતાં નીચા છે અને સરપ્િસ ધિધવિર્ડટી ર્ધુ છે. આરબીઆઈએ મહામારીને િગતા સહાય્ક પગિાં િઇને બેંર્કંગ ધસસ્ટમમાં તરિતા સરપ્િસને િગભગ 9-10 ધટ્રધિયન રૂધપયાથી ઘટા્ડીને 2 ધટ્રધિયન રૂધપયા ($24.19 ધબધિયન)ની નીચે િાર્ી દીધી છે.

ભારતનો ફુગાર્ાનો દર ર્ડસેમ્બર 2022માં ઘટીને 5.72 ટ્કા થયો હતો, જે અગાઉના મધહને 5.88 ટ્કા હતો. રરઝર્્વ બેન્્કને ફુગાર્ાને 2થી 6 ટ્કાની રેન્જમાં રાખર્ાનો િક્યાં્ક ધનધા્વરરત ્કયયો છે. જો્કકે ફૂ્ડ અને ફ્યુઅિનો ફુગાર્ો હજુ પણ 6.1 ટ્કા જેટિો ઊંચો છે. 2023ના નાણા્કીય ર્ર્્વમાં ભારતમાં ફુગાર્ો 6.5 ટ્કા રહેર્ાનો અંદાજ છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States