Garavi Gujarat USA

ગોદરેજનઠી અરજી ફગાવઠી દઇ િાઇકોર્ટે બુિેર્ ટ્ેનને હરિમ પ્ોજેક્ર્ ગણાવ્્યો

-

ગોદરેજ એન્્ડ બોયસ ્કંપનીની અરજી ફગાર્ી દેતા બોમ્બે હાઇ્કોટટે ગુરુર્ારે જણાવ્યું હતું ્કકે મુંબઈ-અમદાર્ાદ બુિેટ ટ્રેન દેશનો ધરિમ પ્રોજેક્ટટ છે તથા તે રાષ્ટીય મહત્તર્નો અને જાહેર ધહતનો પણ પ્રોજેક્ટટ છે. આ પ્રોજેક્ટટ માટે મુંબઈના ધર્ક્ોિીમાં મહારાષ્ટ સર્કાર અને NHSRCLએ હાથ ધરેિી જમીન સંપાદનની ્કામગીરીને ગોદરેજે પ્ડ્કારી હતી.

હાઇ્કોટટે જણાવ્યું હતું ્કકે આ પ્રોજેક્ટટ તેના પ્ર્કારનો પ્રથમ છે તથા ખાનગી ધહત સામે જાહેર ધહત ર્ધુ મહત્તર્નું છે. એ્ક વ્યધતિના મૌધિ્ક અધધ્કારો અને સામુધહ્ક મૌધિ્ક અધધ્કારો અંગેના સંઘર્્વના ર્કસ્સામાં અદાિતે બે ધર્રોધાભાસી અધધ્કારોને સંતુધિત ્કરતી ર્ખતે ધર્શાળ જાહેર ધહત ક્ટયાં છે તે તપાસર્ું પ્ડે છે.

સામૂધહ્ક ધહત સર્યોપરી છે. આ ્કકેસ અરજદાર દ્ારા દાર્ો ્કરાયેિ ખાનગી ધહત જાહેર ધહત પર પ્રબળ નથી. જાહેર જનતાનું ધહત આ દેશના રિીમ પ્રોજેક્ટ્ટ્સને પ્રોત્સાહન આપે છે.

્કોટટે જણાવ્યું હતું ્કકે અમારી દૃસ્ટિએ બુિેટ ટ્રેન પ્રોજેક્ટટ રાષ્ટીય મહત્ર્નો એ્ક ઇન્ફ્ાસ્ટ્રક્ચર પ્રોજેક્ટટ છે, તેનાથી મોટી સંખ્યામાં િો્કોને ફાયદો થશે.

મુંબઈ અને અમદાર્ાદ ર્ચ્ેના ્કુિ 508.17 ર્કિોમીટરના રેિ

ટ્રે્કમાંથી િગભગ 21 ર્કિોમીટરનો ટ્રે્ક અં્ડરગ્ાઉન્્ડ રાખર્ાની યોજના છ.ે ભૂગભ્વ ટનિનો એ્ક એન્ટ્રી પોઇન્ટ ધર્ક્ોિી (ગોદરેજની માધિ્કીની)માં જમીન પર પ્ડે છે. રાજ્ય સર્કાર અને નેશનિ હાઈ સ્પી્ડ રેિ ્કોપયોરેશન ધિધમટે્ડ (NHSRCL)એ દાર્ો ્કયયો હતો ્કકે ્કંપની જાહેર મહત્ર્ના સમગ્ પ્રોજેક્ટટમાં ધર્િંબ ્કરી રહી છ.ે ્કોટટે ્કહ્યં હતું ્કકે ર્ાજબી ર્ળતર ધારાની જોગર્ાઈઓ હેઠળ રાજ્ય સર્કાર જમીન સંપાદન ્કામગીરી ્કરી શ્કકે છે. ્કોટટે ગોદરેજની એર્ી દિીિ પણ ફગાર્ી દીધી હતી ્કકે શરૂઆતમાં રૂ.572 ્કરો્ડનું ર્ળતર નક્ી ્કરાયું હતું, પરંતુ પછીથી રૂ.264 ્કરો્ડ ્કરાયું છે. ્કોટટે જણાવ્યું હતું ્કકે ખાનગી મંત્રણાના તબક્ામાં નક્ી ્કરાયેિા ર્ળતરને અંધતમ ગણી શ્કાય નહીં, ્કારણ ્કકે ખાનગી મંત્રણા આખરે ધનષ્ફળ રહી હતી.

સત્તાર્ાળાએ જણાવ્યું હતું ્કકે ધર્ક્ોિી એરરયામાં ગોદરેજ એન્્ડ બોયસ ્કંપનીની માધિ્કીની જમીન ધસર્ાય મુંબઈ-અમદાર્ાદ બુિેટ ટ્રેન પ્રોજેક્ટટ માટેના સમગ્ િાઇનની જમીન સંપાદન ્કામગીરી પૂરી થઈ છે. ધર્ક્ોિીમાં ગોદરેજની માધિ્કીની જમીન સંપાદનના મુદ્ે 2019થી સર્કાર અને ્કંપની ર્ચ્ે ્કાનૂની ધર્ર્ાદ ચાિે છે.

Newspapers in English

Newspapers from United States