Garavi Gujarat USA

્તુર્કી અને િીરરયાના ભૂર્ંપમાં મૃત્યુઆંર્ 35,000ને પાર, ભાર્તીયનો મૃ્તદેહ મળ્યો

-

તુકકી-સીરરયામાં સોમિારે આિેલા ભૂકંપમાં મૃત્યુઆંક િધી 28,000 થયો હતો. યુએનના રાહત િ્ડા મારટજાન વગ્રરિથ્સે જણાવ્યું હતું કે મૃત્યુઆંક હાલના સ્તરથી બમણો થિાની આશંકા છે. હજુ ઘણા લોકો હજુ પણ લાપતા છે.

બીજી તરિ તુકકીમાં આિેલા વિનાશક ભૂકંપમાં માયાજા ગયેલા ભારતીય નાગરરક વિજય કુમારનો મૃતદેહ એક હોટલના કાટમાળમાંથી મળી આવ્યો હતો. તૂકકી સ્સ્થત ભારત દૂતાિાસે જણાવ્યું હતું કે વિજય કુમાર કારોબારના કામે તુકકી આવ્યા હતાં. છેલ્ાં પાંચ રદિસથી તેમની કોઈ માવહતી નહીં મળતી હોિાથી તેમને શોધિાની કામગીરી ચાલી રહી હતી. તેઓ અહીંના માલટ્ા વિસ્તારની જે હોટેલમાં રોકાયા હતાં તે ભૂકંપમાં ધ્િસ્ત થતાં તેમનું મૃત્યુ વનપજ્યું હતું. હોટેલનો કાટમાળ ખસે્ડિાની કામગીરી દરવમયાન તેમનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની

ઓળખવિવધ બાદ ભારતીય દૂતાિાસને ર્ણ કરાઈ હતી.

તબાહી અને વનરાશાના માહોલ

િચ્ે લગભગ 128 કલાક પછી બે મવહનાની એક બાળકીને કાટમાળમાંથી બહાર કાઢિામાં આિતા લોકો ઝુમી ઊઠ્ા હતા. અહીં કાટમાળ હટાિતા એક બે મવહનાની બાળકી હેમખેમ બહાર કાઢિામાં આવ્યા પછી ઘટનાસ્થળ પર તેને જોિા માટે સેંક્ડો લોકોની ભી્ડ જોિા મળી હતી અને તેને જોઈ લોકોએ તાળીઓ પા્ડી ખુશી વ્યક્ કરી હતી.

તુકકીમાં 7.8-ની તીવ્રતાના ભૂકંપ અને અનેક આફ્ટરશોક બાદ કહરાનમારસ, હટાઈ, ગવઝયાંટેપ અને નુરદાગી સવહતના સૌથી િધુ અસરગ્રસ્ત શહેરોમાં બહુમાળી ઇમારતો, ઘરો, મોલ્સ અને ઓરિસો ધૂળ અને કાટમાળમાં િેરિાઈ ગયા છે. યુએન સહાયના િ્ડા મારટજાન વગ્રરિથ્સે શવનિારે દવક્ણ તુકકી અને ઉતિર-પવચિમ સીરરયામાં આિેલા વિનાશક ભૂકંપને આ ક્ેત્માં છેલ્ા 100 િષજાની સૌથી ખરાબ દુઘજાટના ગણાિી હતી. ભૂકંપના સો કલાકથી િધુ સમય બાદ પણ કાટમાળમાંથી ઘણાં લોકોને જીિતા બહાર કાઢિામાં આવ્યા હતા.

યુનાઇટે્ડ નેશન્સ, સીરરયન રે્ડ ક્ેસન્ટ અને ઇન્ટરનેશનલ રે્ડ ક્ોસની મદદથી જરૂરતમંદોને સહાય પહોંચા્ડિામાં આિી રહી છે. તુકકીના પયાજાિરણ અને શહેરી આયોજન પ્રધાન મુરાત કુરુમના જણાવ્યા અનુસાર તુકકીમાં લગભગ 12,000 ઈમારતો તૂટી પ્ડી છે અથિા તો તેમને ભારે નુકસાન થયું છે. તુકકીના િાઇસ પ્રેવસ્ડેન્ટ િુઆત ઓકટેએ કહ્યં છે કે 10 લાખથી િધુ લોકોને અસ્થાયી આશ્રયસ્થાનોમાં રાખિામાં આવ્યા છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States