Garavi Gujarat USA

'ઓપરેશન દોસ્્ત' હેઠળ ભાર્તની ્તુર્કી, સિરરયાને મદદ

-

ભારતના વિદેશ પ્રધાન એસ જયશકં રે બધુ િારે જણાવ્યું હતું કે "ઓપરેશન દોસ્ત" હેઠળ ભારત ભકૂ ંપગ્રસ્ત તકુ કી અને સીરરયામાં રિલ્્ડ હોસ્સ્પટલ, દિાઓ, બચાિ ટીમ મોકલી રહ્યં છે. ભારત રાહત સામગ્રી અને બચાિ ટીમો સાથે અત્યાર સધુ ી ચાર વિમાનો મોકલ્યા છે.

જયશકં રે જણાવ્યું હતું કે "દરરોજ આપણે ભૌગોવલક રાજકીય પરરસ્સ્થવતઓમાં ઉતાર-ચઢાિ જોઈએ છીએ પરંતુ ભારતના દેશો સાથે સ્સ્થર સબં ધં ો છ.ે 'િસદુ િૈ કુટબું કમ'ની અમારી નીવત મજુ બ - ભારત માનિતા માટે હંમશે માટે ઊભું છ.ે અહીં ઉલ્ખે નીય છે કે તકુ કી હંમશે ા િવૈ વિક મચં પર ભારત વિરોધી િલણ અપનાિે છે, પરંતુ ભારતે મદદ કરીને માનિતાની વમશાલ કાયમ કરી છે. વિદેશ મત્ં ાલયના પ્રિક્ા અરરંદમ બાગચીએ વવિટ કયુંુ કે ભારતીય હિાઇ દળનું ચોથુ વિમાન રાહત સામગ્રી સાથે તકુ કી રિાના થયું છે. તમે ાં રિલ્્ડ હોસ્સ્પટલ, ભારતીય સને ાની તબીબી ટીમના 54 સભ્યો તમે જ અન્ય રાહત સામગ્રી છે.

ભકૂ ંપના કારણે મોટાપાયે વિનાશ સર્યજા ા બાદ દેશને મદદ કરિા બદલ તકુ કીએ ભારતને "દોસ્ત" ગણાવ્યું છે. ભારતમાં તકુ કીના રાજદતૂ રિરત સનુ લે નિી રદલ્હીનો આભાર માન્યો હતો અને કહ્યં હતું કે "જરૂરરયાતમાં રહલે ો વમત્ ખરેખર વમત્ હોય છે." તકુ કી અને વહન્દી ભાષામાં "દોસ્ત" એક સામાન્ય શબ્દ છે... ભારતનો ખબૂ ખબૂ આભાર.”

અગાઉ આપવતિગ્રસ્ત તકુ કીમાં ભારતે બે સી-17 ગ્લોબમાસ્કર વમવલટરી ટ્ાન્સપોટજા વિમાનોમાં રાહત સામગ્રી, એક મોબાઇલ હોસ્સ્પટલ તથા સ્પશ્ે યલાઇઝ્ટ સચજા એન્્ડ રેસ્્કયુ ટીમો મોકલી હતી. ભારતે 101 જિાનો સાથે નશે નલ ર્ડઝાસ્ટાર રરસ્પોન્સ િોસજા (NDRF)ની બે ટીમો મોકલી છે. આ બે ટીમ સાથે બે સચજા ્ડોગ્સ, ચીવપગં હેમર, કટીંગ ટલ્ૂ સ, પ્રાથવમક સારિારની દિાઓ અને કમ્યવુ નકેશન વસસ્ટમ પણ મોકલિામાં આિી છે. એન્ડીઆરએિની ટીમો તથા રાહત સામગ્રી સાથે ગાવઝયાબાદના વહં્ડન એરબઝે પરથી ભારતીય હિાઇદળ (IAF)ના બે C-17 વિમાનને ઉ્ડાન ભરી હતી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States