Garavi Gujarat USA

94 વર્્ષના ચંદુલાલ ્પારેખની ઘેર બેઠા વર્્ચુ્ષઅલ વોર્્ષમાં સારવાર થા્ચ છે

-

ઘણાં દદદીઓને ઓનલાઇન કે વર્્ચ્યયુઅલ એપોઇન્્ટમેન્્ટથી સંતોષ નથી ત્્ચારે NHS દદદીઓને ઘરે બઠે ા સારવાર આપવા મા્ટે ્ટેક્ોલોજી આધારરત હોમ બઝ્ે ્ડ ્ટકે નો ઉપ્ચોગ કરવાના સૌથી મો્ટા પ્ડકારને ઝીલી રહી છે. આ હેત્યને સર કરવા NHS એ 94 વષદી્ચ ચદં લ્ય ાલ પારેખની ઘેર બેઠા વર્્ચ્યયુઅલ વો્ડયુમાં સારવાર આપવાન્યં શરૂ ક્ચ્યું છે. આશા છે કે આવા વર્્ચ્યયુઅલ વો્ડયુની સારવાર વૃદ્ધ દદદીઓ મા્ટે સ્યલભ બનશે.

સરકારે તાજેતરમાં ઘોષણા કરી હતી કે તે આ વષયુના અંત સ્યધીમાં ઓછામાં ઓછા 10,000 દદદીઓને 'વર્્ચ્યયુઅલ વો્ડયુ'માં ઘરે સારવાર કરવા માંગે છે.

નોથયુ વેસ્્ટ લં્ડનના સ્્ટેનમોરમાં રહેતા ભૂતપૂવયુ એકાઉન્્ટન્્ટ ચંદ્યલાલ પારેખ લં્ડનની નોથયુવવક પાક્ક હોસ્સ્પ્ટલમાં ્ડા્ચાવબ્ટીસ મા્ટે વર્્ચ્યયુઅલ વો્ડયુમાં સારવાર મેળવનાર પ્રથમ વ્્ચવતિઓમાંના એક બન્્ચા છે. તેમના બ્લ્ડ સ્યગરના સ્તરને ચકાસવા મા્ટે તેઓ પોતાના આઈપે્ડ પર એક એસ્્લલકેશનનો ઉપ્ચોગ કરે છે જેના પર વનષ્ણાત નસસો દ્ારા રદવસમાં ઘણી વખત દૂરથી ધ્્ચાન રાખવામાં આવે છે.

્ડા્ચાવબ્ટીસ નસયુ કન્સલ્્ટન્્ટ શેરોન મેકકાથદીએ જણાવ્્ચ્યં હત્યં કે “મો્ટા ભાગના લોકો હોસ્સ્પ્ટલમાં વધ્ય સમ્ચ સ્યધી રહેવા માંગતા ન હોવાથી અમે આ રીતે મદદ કરીએ છીએ. દદદીઓની સ્સ્થવત સ્સ્થર થ્ચા પછી તેમને વર્્ચ્યયુઅલ વો્ડયુમાંથી રજા આપવામાં આવે છે. શરૂઆતમાં તેઓ અમને રદવસમાં ચારથી પાંચ રીર્ડંગ

મોકલી શકે છે. જો અમને કંઈપણ અવપ્ર્ચ જણા્ચ, તો અમે તેમને કૉલ કરીએ છીએ અને દવામાં ફરે ફાર વવશે સલાહ આપીએ છીએ.’’

્ડા્ચાવબ્ટીસ VWના દદદીઓ પોતાને મળેલ બ્લ્ડ ગ્લ્યકોઝ મી્ટરના રી્ડીંગને એક એસ્્લલકેશન દ્ારા ્લલ્ટે ફોમયુ પર અપલો્ડ કરે છે અને તેને દૂર રહે હોસ્સ્પ્ટલમાં વર્્ચ્યયુઅલી મોવન્ટર કરી શકા્ચ છે. આ ટ્રસ્્ટ હા્ટયુ ફેઇલ્્ચોર, શ્વસન રોગ, ચેપી ્ડા્ચાવબ્ટીસ મા્ટે વર્્ચ્યયુઅલ વો્ડયુ ચલાવે છ.ે જેમાં કાન, નાક અને ગળાના રોગો તેમજ એન્્ડ ઓફ લાઇફ કેર મા્ટે વધારાના વર્્ચ્યયુઅલ વો્ડયુન્યં આ્ચોજન કરા્ચ્યં છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States