Garavi Gujarat USA

બોલીવૂડમાં ‘પઠાણ’નો પાવર: બોક્્સ ઓફિ્સ કલેક્્શન 100 મમમલયન ડોલરને પાર

-

શાહરુખ ખાન અને ્દીક્પકા પા્દયુકમોણની ‘પઠાણ’ રિલ્્મને ક્વરમોધની વચ્ે અકલ્પની્ય સિળતા ્મળી છે. છેલ્ે ૨૦૧૮ના વર્્ષ્માં ‘ઝીરમો’ રિલ્્મના ધબ્ડકા પછી શાહરુખે લાંબા સ્મ્યનમો બ્ેક લીધમો હતમો. પાંચ વર્્ષ બા્દ રરલીઝ થ્યેલી શાહરૂખની ‘પઠાણ’એ રરલીઝના પહેલા ર્દવસથી જ ્ડંકમો વગાડ્મો છે. રરલીઝના બીજા વીક્માં આ રિલ્્મે ગ્લમોબલ બમોક્સ ઓરિસ પર 104 ક્્મક્લ્યન ્ડમોલરનમો આંક પાર ક્યયો છે.

આ આંક્ડા્માં ચીન ્માકકેટનમો સ્માવેશ થતમો નથી. ચીન ક્સવા્યના બમોક્સઓરિસ કલેક્શનને ધ્્યાને લેતાં 100 ક્્મક્લ્યન ્ડમોલરનયું કલેક્શન ્મેળવનારી પ્રથ્મ રિલ્્મ તરીકે ‘પઠાણ’ને સ્થાન ્મળ્્યયું છે. પઠાણને રરલીઝના ૧૩ ર્દવસ્માં જ 104 ક્્મક્લ્યન ્ડમોલર જેટલયું વલ્્ડ્ષ વાઈ્ડ કલેક્શન ્મળ્્યયું છે. ચીન્માં રરલીઝ ક્સવા્ય આ રેકમો્ડ્ષ બનાવનારી

પઠાણ પ્રથ્મ રિલ્્મ બની છે. પઠાણને ભારતભરના કલેક્શન્માં રૂ. 526 કરમો્ડથી વધયુની આવક થઈ છે, જે ક્હન્્દી રિલ્્મમો ્માટે રેકમો્ડ્ષ સ્માન છે.

આક્્મર ખાનની ્દંગલ, સલ્માનની બજરંગી ભાઈજાન ચીન્માં પણ રરલીઝ થઈ હતી. ચીન્માં આ બંને રિલ્્મમોને ્મળેલા રરસ્પમોન્સના કારણે 100 ક્્મક્લ્યન ્ડમોલરનયું કલેક્શન થ્યયું હતયું. જોકે, પઠાણ કરતાં આગળ અને પ્રથ્મ નંબરે રાજા્મૌક્લની બાહયુબક્લ 2 છે. બાહયુબક્લ 2ને રૂ. 510 કરમો્ડનયું લાઈિ ટાઈ્મ નેટ કલેક્શન ્મળ્્યયું છે. બાહયુબક્લને તેલયુગયુ્માં તૈ્યાર કરાઈ હતી અને બા્દ્માં ક્હન્્દી ્ડક્બંગ્માં રરલીઝ થઈ હતી. ક્હન્્દી બમોક્સઓરિસની વાત કરીએ તમો, પઠાણ કરતાં આગળ હવે ્માત્ બાહયુબક્લ 2 જ છે અને આવનારા ર્દવસમો્માં બાહયુબક્લને પણ પઠાણ પાછળ રાખે તેવી શક્્યતા છે. પઠાણની સિળતાથી ઉત્સાહ્માં આવીને પ્રમોડ્યુસર ્યશરાજ રિલ્્મસે ટાઈગર, પઠાણ અને કબીર જેવા કેરેક્ટસ્ષ સાથે સ્પા્ય ્યયુક્નવસ્ષ બનાવવાનમો ક્નણ્ષ્ય લીધમો છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States