Garavi Gujarat USA

Www.garaviguja­rat.biz

- : ફેશનફંડા : કલગી ઠાકર દલાલ

હેલ્લો ! તમે બધા કેમ છલો? મજામાં હશલો તેવી આશા રાખું છું. હું પણ મજામાં છું. ફેશન વવષય એટલલો મલોટલો છે કે તેમાં ખુબ જ વસ્તુઓ સમાવી શકાય. પણ જો તમે તે જ નેરલો માઇન્્ડે્ડ રીતે વવચારલો તલો, કપ્ડાં, મેક અપ, વાળ, નખ, ચંપલ વગેરે જેવી પ્રથમ નજરે દેખાતી વસ્તુઓને જ મલોટેભાગે લલોકલો ફેશન ગણતા હલોય છે. જયારે મારે આ વવષય પર લખવાનું છે તેવી જાણ થઇ ત્યારે મારા મગજમાં આ વસવાયના ફેશનને લગતા ઘણા વવચારલો આવ્યા. અને ત્યારબાદ મેં આ અંગે વાંચવાનું અને વચંતન કરવાનું ચાલુ કયુું. આપણે ફેશનને લગતી ઘણી બધી વાતલો કરી છે. ગત સપ્ાહે વેલેન્ટાઈન ્ડે ની ફેશનને લગતી વાતલો કરી, આશા છે કે ગમી હશે.

ફેશન ફફલલોસલોફી કે અહીં કપ્ડાંની ફફલલોસલોફી કહીયે તલો પણ ચાલે. આ વવશે હું લાંબા સમયથી વાંચું છું અને વવચારું છું. મને ઘણી નવી અને અચંબલો અપાવે આવી વાતલો જાણવા મળી તલો થયું કે મારે આ વાતલો તમારી સાથે શેર કરવી જોઈએ. હમણાં એક ફેશન શલો થયલો હતલો જેમાં મલો્ડેલને ન્યયૂ્ડ વૉક કરાવી ને તેની ઉપર લલોકલો ની સામે જ તેની ઉપર સ્પ્રે કરીને ઇન્સ્ટન્ટ ડ્ેસ બનાવી દીધલો. મને અચંબલો થયલો દરેક વસ્તુ નલો. કદાચ આ વસ્તુ કલોઈ માટે નવાઈ ના પમા્ડે પણ એક સેકન્્ડ માટે હું જરા ચલોકી ગઈ ખરી, દાદ દેવી પ્ડે તે મલો્ડેલ ને જેનામાં એટલલો કલોન્ન્ફ્ડેન્સ છે અને પેલા આફટટિસ્્ટ્સને કે આટલી ઝ્ડપથી તેમને ડ્ેસ લલોકલોની સામે બનાવી દીધલો. આપણે કલોઈ પણ ફેશન શલો જોઈએ તલો તેના થીમ ની વાત કરતા હલોઈએ છીએ, ફ્ડઝાઈનરની માનવસકતા ની વાતલો કરીયે છીએ. અરે આપણે કલોઈને મળીયે ત્યારે તેણે પહેરેલા કપ્ડાં માટે પણ આપણે એક સેકન્્ડ વવચારતા હલોઈએ છીએ તલો એને જ ફેશન ફફલલોસલોફી કહી શકાય.

ફફલલોસલોફી એટલે કલોઈ પણ વવષય પર તમારા માટે તથા જીવનના અથટિને જાણીને તે અંગેનલો વ્યવહાર હલોવલો. આમ તલો કલોઈ પણ ફફલલોસલોફી એ ખુબ જ વ્યવતિગત બાબત છે. જેમાંથી ફેશન બાકાત નથી. પણ જો આ વવચાર પર રલોશની નાખીયે તલો એવું કહી શકાય કે, કપ્ડાં એક રસ્તલો છે તમારી અંદરના વવચારલોને અને માન્યતાઓને રસ્તલો આપવાનલો, દુ વ ન ય ા સ ા મે

પ્રસ્તુત કરવાનલો. તમને થશે કે અચાનક ફેશન ફફલલોસલોફીની વાત શા માટે? તલો જુઓ, અત્યારના ફાસ્ટ, હાઇએન્્ડ અને કલોન્્પપફટફટવ દુવનયામાં આપણે આપણા મનને ઓળખવું જરૂરી છે. આપણે ઘણી વાર વાત કરી કે ફેશન કે મૉટે ભાગે કપ્ડાં તે તમારી પહેલી ઓળખ હલોય છે. તલો તમારી પલોતાની ઓળખ કેવી હલોવી જોઈએ તેની સમજ હલોવી જરૂરી છે.

ભારતમાં લગભગ બે દાયકા પહેલા તલો મલોટાભાગના લલોકલો એ હાઇએન્્ડ બ્ાન્્ડ્સનું નામ સાંભળ્યું નવહ હલોય અને એ અંગે ખાસ વવચાયુું પણ નવહ હલોય. પરંતુ આજકાલ માકકેટમાં અલગ-અલગ બ્ાન્્ડ્સની સાથે એક અલગ જ સ્ટેટસ જો્ડાઈ ગયું છે. હાઇએન્્ડ બ્ાન્્ડ અનુસાર 'ફેશન ફફલલોસલોફી' એક 'ટ્રુ આટટિ' જેવું છે, જે જોવાવાળાની દ્રન્ટિ પર ખુબ જ વનધાટિફરત છે. કંઈ પણ સાચું-ખલોટું નથી હલોતું, પરંતુ તમારી પસંદનું શું છે તે જરૂરી છે. કલોઈ માટે માત્ર સુંદર લાગવું જ જરૂરી હલોય છે. તલો કલોઈ માટે વસ્પપલ દેખાવ ભલે હલોય પણ ઈમલોશન જો્ડાયેલા હલોય છે. તલો ફેશન ફફલલોસલોફી આપણને અહીં મદદરૂપ થાય છે.

આપણા બધા પાસે થલો્ડા બેવઝક ગણાય તેવા જેમ કે બ્લેક કે વ્હાઇટ ટીશટટિ , શ્ટ્સટિ અને જીન્સ કે પછી બ્લેક ડ્ેસ, પાટટીવેર, ઇન્ન્્ડયન ટ્ેફ્ડશનલ વેર વગેરે કપ્ડાં હશે જ, પરંતુ કેટલા જીન્સ, કેટલા ટી-વશ્ટ્સટિ કે શ્ટ્સટિ, કેટલા ડ્ેસીસ રાખવા તે ખુબ જ વ્યવતિગત પસંદગી છે. આજકાલ આ જ માનવસકતા

પર ઘણી ચચાટિઓ થાય છે. આ

વાતલો માંથી બે વાતલો પર મારુ

ખાસ ધ્યાન ગયું જેની વાત

આપણે કરીશું. પહેલા વાત

કરીયે 'કેપ્સ્યુલ ક્લોઝેટ'

કે 'કેપ્સ્યુલ વલોડ્લોબ' ! આ શબ્દનલો ઉપયલોગ સયૂઝી ફલોક્સએ ૧૯૭૦માં કયયો હતલો. તે સમયે તેમણે આ શબ્દનલો ઉપયલોગ એવા જરૂરી કપ્ડાઓ માટે કયયો જે હંમેશા ફેશનમાં રહે છે અને તમે તે બધા કપ્ડાને અલગઅલગ કલોન્્પબનેશન માં પહેરી શકલો છલો. હવે, આ માનવસકતામાં તમે ઓછા ખચટિમાં તમારી પાસે જે છે તેને વમક્સ એન્્ડ મેચ કરી તમારા અઠવાફ્ડયાના સાત ફદવસના કપ્ડાં તૈયાર કરી શકલો છલો ! અત્યારે જે વમવનમવલન્સ્ટક લાઈફસ્ટાઇલની વાતલો થાય છે જેમાં આ કેપ્સ્યુલ વલોડ્લોબની રીત ને યલોગ્ય ગણી શકાય. કેપ્સ્યુલ વલોડ્લોબ એટલે તમારા વલોડ્લોબમાં રહેલા કપ્ડાંની સંખ્યા ઓછી હલોય તથા એવા કપ્ડાં જેના કલસટિ, ફ્ડઝાઇન અને પેટટિન એકબીજાની સાથે મેચ કરીને પહેરી શકાય અને નાની જગ્યામાં માવ્ડાવી

શકાય. આજકાલ કેપ્સ્યુલ વલોડ્લોબની માનવસકતા ધરાવતલો એક વગટિ જોવા મળે છે, જે વમવનમવલન્સ્ટક લાઇફસ્ટાઇલ ધરાવે

છે. આ રીતે

તમે તમારલો

દેખાવ નક્ી

કરી શકલો તથા

એક નક્ી

કરેલી રકમમાં

તમારું જીવન

ગલોઠવી શકલો.

બચત તલો થાય

જ છે પરંતુ વસ્પપલ વલવવંગ,હાઈથીંકીંગને જીવનમાં મુકવાનલો મલોકલો મળે

છે.

આ ઉપરાંત બીજો રસપ્રદ શબ્દ છે 'ક્લોસેટ ્ડીટલોક્સ'. આપણે ્ડીટલોક્સ શબ્દથી તલો પફરવચત છીએ જ. આજકાલ આપણા શરીરને ્ડીટલોક્સ કરવાના ખુબ ઉપાયલો તથા ફાયદા વવષે ચચાટિ થઇ રહી છે. પરંતુ કપ્ડામાં ્ડીટલોક્સ !!! આપણને બધાને જીવનમાં ઘણીબધી વખત એવું થતું હલોય છ કે આપણી પાસે હવે પહેરવા માટે કંઈજ નથી કે આપણા કબાટમાં કશું યલોગ્ય નથી ,જે તમે હવે પહેરી શકલો.આ વવચાર કપ્ડાં 'ના' હલોવાથી નવહ પરંતુ ક્યારેક વધુ પ્ડતા કપ્ડાં હલોવાથી પણ આવી શકે છે. એકવાર તમારલો કબાટ ખલોલીને જોજો, તમને એવા ઘણા કપ્ડાં મળશે જે તમે એકથી વધુ વાર પહેયાટિ નવહ હલોય. અને એવા એક-બે કપ્ડાં હશે જે તમે વારંવાર પહેયાટિ હશે. જે વારંવાર પહેરતા કપ્ડાં છે,તે તમારી પહેલી પસંદ હલોય છે. અને કદાચ જરૂફરયાત પણ. તલો ક્લોઝેટ ્ડીટલોક્સ આ જ વાતની પયૂરતી કરે છે. એકવાર સમય કાઢીને આપણે આપણા કબાટમાં નજર કરવી જોઈએ અબે તેમાંથી ઓછા પહેરતા કે વબલકુલ ના પહેરતા કપ્ડાને ્ડલોનેટ કરવા જોઈએ. આ વાતનલો મતલબ એ નથી કે જે છે એ બધું કાઢીને નવું લેવું,

ના. આ વાતનલો મતલબ છે કે જે જરૂરી છે કે નવહ તે વવચારવું. જે અત્યારની મફટફરઅવલસ્ટીક લાઈફમાં અનુકરણ કરવું ખુબ જ મુશ્કેલ છે. પણ પ્રયત્ન જરૂર કરી શકાય. આમ તલો, આ વાત વાંચવી કે સાંભળવી સારી લાગે. પરંતુ અમલમાં મુકવામાં થલો્ડી અઘરી છે. તમે જો જો આપણા દાદા-દાદીના કબાટમાં, જરૂર પયૂરતી વસ્તુઓ જ મળશે. જયારે અપને બધું સંગ્રહ કરવામાં માનતા થયા છીએ. ફરી અહીંયા કહેવા માંગીશ, કે કશું ખલોટું નથી હલોતું પરંતુ કંઈક કરવાથી વધુ ફાયદલો થાય તલો તે વધુ સારું હલોય છે. આ લેખ લખવાથી એ સાવબત નથી થતું કે લેખક પલોતે પણ આ લાઇફસ્ટાઇલ જીવે છે. હા, પ્રયત્ન ચલોક્સપણે કરતી રહુ છું અને આ કરવાનલો આગ્રહ પણ રાખીશ. પરંતુ આ રીત જો કલોઈ અપનાવી શકે તલો ખુબ સારું. કપ્ડાં તે પલોતાની વ્યવતિગત પસંદ છે. કલોઈને દરેક ઓકેઝન, મયૂ્ડ પ્રમાણેના કપ્ડાં ગમે અને કલોઈ તેને 'વેસ્ટ ઓફ મની' અને 'વેસ્ટ ઓફ ટાઈમ' મને છે. ફેશન પણ વ્યવતિગત છે. પણ ફેશનનલો એક જ રુલ ગણી શકાય કે સારા લાગવું જરૂરી છે, ક્પફટટિની સાથે.

બીજા બધા વવષયલોમાં ફફલલોસલોફીમાં જેમ અલગ-અલગ વવચારલો જો્ડાયેલા હલોય છે, તેમ જ ફેશન ફફલલોસલોફીમાં પણ અલગ-અલગ વવચારલો જો્ડાયેલા છે. પરંતુ જો એ બધાને ટયૂંકમાં કહેવું હલોય તલો, તમારી અંદર રહેલા વવચારલોને પ્રસ્તુત કરવા માટેનલો ખુબ સારલો રસ્તલો છે ફેશન.

 ?? ??
 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States