Garavi Gujarat USA

સુખ અનષે શાંતતની શોધ

-

સુખ અને શાંમતની વ્યાખ્યા િાણસે - િાણસે જિુ ી જિુ ી િોય છે. સુખ અને શાંમતની શોધિાં િાનવ જીવન પૂરેપૂરું ખચાયાઇ જાય તો પણ ઘણાને તેની પ્ામપ્ત ્થતી ન્થી. તેનો અ્થયા એ છે કે, તેઓ તેની શોધ ખોટી રીતે, ખોટા િાગગે કરી રહ્ા છે.

સુખ આપણા્થી િાત્ ચાર આંગળ ્થેટું િોય છે, છતાં આપણે તે પાિી શકતા ન્થી. કાં તો એને ઓળખી શકતા ન્થી. ઘણી વાર એ સાિે્થી પાસે આવે છે. પણઆપણે તેને િાણી શકતા ન્થી અને સતત િુઃખનાં રોિણાં રડ્ા કરીએ છીએ. સુખ આમગયાના પ્કાશ જેવું છે. િુઃખોના અંધકાર વચ્ે એક જરાક જરાક ઝબક્યા કરે છે પણ એ ચિકારો આપણને ઓછો પડે છે. સુખ અને શાંમત િાણસની ભીતર રિેલાં છે. એને બિાર આવવાની તક આપો, તો જ એનો અનુભવ કરી શકાશે. આિ છતાંય િાણસ એને બિાર શોિવા િોડ્ા કરે છે. જેિ કસ્તૂરી શોધવા મૃગ િોડ્ા કરે છે પણ કસ્તૂરી તો એ મૃગની ભીતર જ િોય છે. િાણસનું પણ કંઇક એવું જ છે. એની શોધ કરવા િોડવાના બિલે જે તિારી પાસે છે, એને ઓળખો, એને અનુભવો.

સુખ અને િાનમસક અનુભવ છે, જે અનુકૂળ વસ્તુ કે સ્સ્્થમત્થી પ્ાપ્ત ્થાય છે. તેના્થી ઊલટું િુઃખ અનુકૂળ વસ્તુની અપ્ામપ્ત કે પ્મતકૂળ સ્સ્્થમત્થી ઊપજે છે. મનરપેક્ષ દૃસ્ષ્ટ્થી જોઇએ તો કોઇ પણ કિયા કે તેનું ફળ ન સુખપ્િ િોય કે ન િુઃખિાયક. સુખ કે િુઃખ, શામં ત કે અશાંમતનો અનુભવ આપણા કિયા પ્ત્યેની આસમક્ત્થી ્થાય છે. િાટે ભગવદ્ ગીતાના સંિેશ િુજબ કિયા પ્ત્યે આસમક્ત રાખ્યા મવના કિયા કરવું. સફળતા કે મનષ્ફળતા ભગવાન પર છોડી િો, એ્થી િુઃખિ સ્સ્્થમતિાં િુકાવું જ નિીં પડે.

િુશ્કેલી કે િુઃખ એ સુખની સા્થે જ જોડાયેલું છે, એ એક િાળાના અનેક િણકા જેવું છે. સુખનો િણકો આગળ જાય, પણ બીજો િણકો સુખનો જ આવે એવું ન્થી. ક્યારેક િુઃખનો િણકો પણ આવી જાય, પણ એ આગળ જવાનો જ છે. િણકો બિલાતો જ રિે છે.

અને કિાચ િુઃખ આવે તો એ સિયિાં મવચમલત ્થયા મવના, બુમદ્ અને િનને સ્સ્્થર રાખી તે સ્સ્્થમતિાં્થી બિાર આવવાનો િાગયા શોધવાનો િોય છે. િન, બમુ દ્ સ્સ્્થર રાખે તો સ્સ્્થમતપ્જ્ઞ કિેવાય છે. સ્સ્્થમતપ્જ્ઞ વ્યમક્ત િુશ્કેલીિાં પણ શાંમતનો અનુભવ કરી શકે છે.

આલીશાન બંગલો કે રૂમપયાના ઢગલા િાણસને સુખશાંમત આપી શકતા ન્થી. આજે િાણસ જ્યારે વધુ ભોગવાિી બનતો જાય છે, ત્યારે સુખ અને શાંમત તેના્થી વેંત છેટાં રિી ગયાં છે. ભોગ અને આસમક્ત જ િરેક િુઃખનું િૂળ છે. એ સુખ અને અશાંમત મસવાય કશું જ પેિા ન્થી કરતાં. વળી સુખ તો એવું અત્તર છે જે તિે બીજા પર પણ છાંટો તો એ પણ િિેંકી ઊઠશે. સુખ અને શાંમત સદ્જ્ઞાન, સદ્ચદરત્ અને આત્િજાગૃમત્થી જ પ્ાપ્ત ્થાય છે. પ્ાપ્ત વસ્તુ કે સ્સ્્થમતિાં જ સંતોષ િાણવો, એ સુખ પ્ામપ્તની િોટી ચાવી છે.

Newspapers in English

Newspapers from United States