Garavi Gujarat USA

Www.garaviguja­rat.biz

- : ભાવાનુવાદ : રાજુલુલ કૌશિક

નાઓની મને કોઈ વાત આમ તો યાદ રાખવા જેવી લાગી જ નથી. એક સરખું માપ લઈને તૈયાર કરેલા બીબાંઢાળ ચહેરા,ચુંચી આંખો, બુચાં નાક, એમના આકાર, પ્રકાર, વેશભૂષાના લીધે યંત્રવત ચાલતા પૂતળા જેવા જ લાગે. પણ આજે યાદ આવે છે એક આદ્ર આંખોવાળો ચીની ફેરરયાવાળો. જે બોલ્યા વગર કહી ગયો કે, અમે સૌ કાબ્બન કૉપી નથી. અમારી અલગ કથા હોય છે.

કેટલાક વષષો પહેલાંની વાત છે. પીઠ પર કપડાંનું પોટલું લઈએ આવેલો એ ચીની ફેરરયો કંઈક વેચવા માંગતો હતો.

“મેમસા’બ કંઈક લેશો?”

મા, બહેન, દીદી, બેટી જેવાં સંબોધનથી ટેવાયેલાં મનને મેમસા’બ શબ્દ કઠ્ો. વવદેશી માલ હું નથી લેતી કહીને એની અવજ્ા કરી.

“અરે! અમે ક્યાં વવદેશી છીએ. અમે તો ચીનથી આવીએ છીએ.” એની આંખોમાં વવસ્મય હતું અને અવજ્ાના લીધે આઘાત પણ.

ધૂળથી મેલાં જોડા અને એવાં જ મેલાં કપડાંમા દૂબળો પાતળો એ ચીની કંઈક જુદો તો લાગ્યો જ.

“સાચે જ મને કંઈ નથી જોઈતું ભાઈ.” અવજ્ાથી દુઃખી જોઈને હું થોડી કોમળ બની.

“ભાઈ કીધું તો જરૂર લેશો ને?” આ તો ધરમ કરતાં ધાડ પડી.

એણે તો પોટલું ઉતારીને ચાયના વસલ્ક, ચાયના ક્પે નાં કપડાં બતાવવા માંડ્ા. એનાં ભારે આગ્રહ પછી માંડ બે ટેબલક્ોથ લીધાં અને માની લીધું કે હવે આટલી ઓછી આવક પછી ફરી એ અહીં આવવાની ભૂલ નહીં કરે.

પંદર રદવસ પસાર થયા અને વરંડામાં પોટલું ખોલીને એને કંઈક ગણગણતો બેઠેલો જોયો.

“હવે તો હું કશું જ નથી લેવાની.” એને બોલવાનો મોકો આપ્યા વગર જ કહી દીધું.

ચીનીએ ભારે પ્રસન્ન ભાવથી ખીસ્સામાંથી એક રૂમાલ કાઢીને બોલ્યો, “વસસ્તર, બહુ બેસ્ત સેલ થયું હતું એટલે તમારી વાસ્તે સંતાડીને લાવ્યો છું.” એ ‘ટ’ બોલવાના બદલે ‘ત’ બોલતો. બોલતો ત્યારે સતત હકલાતો.

જાંબુડી રંગનાં નાજુક ફૂલોથી સજાવેલા સરસ મઝાના રૂમાલ હતા જેમાં ચીની નારીની નાજુક આંગળીઓની કલાત્મકતા જ નહીં જાણે જીવનના અભાવની કરૂણ કથા આલેખાયેલી હતી. મારાં મ્હોં પરના નકારાત્મક ભાવની પરવા કયા્બ વગર એની ઝીણી આંખો પટપટાવતા એણે હકલાતા સ્વરે બોલવા માંડ્ું. “વસસ્તર કે વાસ્તે લાયા હૈ. વસસ્તર કે વાસ્તે લાયા હૈ.”

આ તે કેવો યોગાનુયોગ! નાની હતી ત્યારે સૌ મને ચીની કહીને ચીઢવતા. હવે રહી રહીને આખા અલ્હાબાદમાં સૌને છોડીને બહેનનો સંબંધ જોડતો આ ભાઈ મળી આવ્યો! એ રદવસથી મારા ઘેર આવવાનો જાણે એને વવશેષાવધકાર મળી ગયો.

ચીનની સામાન્ય વ્યવતિ પણ કલા સંબંધી અવભરૂચી ધરાવે છે એ એની પાસેથી જાણ્યું. આસમાની રંગની દીવાલો પર કેવું વચત્ર શોભે, લીલા કુશન પર કેવા પક્ી સુંદર દેખાય, સફેદ પરદા પર કેવા ફૂલોનું ભરત શોભશે જેવી જાણકારી એની પાસેથી મળી. રંગ અંગેની એની જાણકારીથી તો એવું લાગ્યું કે, એની આંખો પર પટ્ી બાંધી હોય તો સ્પશ્બ માત્રથી પણ એ કયો રંગ છે એ કહી દેશે.

ચીની વસ્ત્ર કે ચીની વચત્રોનાં રંગો જોઈને થતું કે, ચીનની માટીનો કણ કણ પણ આવા રંગોથી રંગાયેલી હશે. મારે ચીન જોવું છે જાણીને એ અવત પ્રસન્ન થઈ ગયો. પોતાની કથા સંભળાવવા એ અવત ઉત્સુક રહેતો પણ કહેવા, સાંભળવા વચ્ે ચીની અને બમમીઝ ભાષાની ખાઈ હતી. એની ભાંગીતૂટી વાતોથી પૂરો સંદભ્બ સમજવો મુશ્કેલ હતો પણ, ભાવને ભાષા કે શબ્દોની સીમાઓ ક્યાં નડે? જે સમજાયું એ સાચે કરૂણ કથા જેવું હતું.

એના માતા-વપતાએ બમા્બ આવીને ચાની ટપરી ખોલી ત્યારે એનો જન્મ નહોતો થયો. એના જન્મ પછી તરત જ સાત વષ્બની બહેન પાસે છોડીને એની મા પરલોક પહોંચી. જે માને જોઈ પણ નહોતી એ મા પ્રત્યેની એની શ્રદ્ા અજબ અને અતૂટ હતી. વપતાએ બીજી બમમીઝ સ્ત્રી સાથે લગ્ન કયા્બ અને મા વગરનાં એ બાળકોનાં દુભા્બગ્યની શરૂઆત થઈ. પાંચ વષ્બનો થયો ત્યાં વપતા એક દુઘ્બટનામાં મૃત્યુ પામ્યા. અબોધ બાળકોએ સંજોગ સાથે પનારો સ્વીકારી લીધો. અપરમાનો ત્રાસ વધતો જતો હતો. ક્યારેક બહેન અને મા વચ્ેનાં વૈમનસ્યને લઈને અબોધ બાળકને વધુ સજા મળતી. કેટલીય વાર ઘરનાં બંધ બારણાની બહાર આખી રાત ઠંડીમાં ઠરતી એની આંગળીઓ બહેનની હથેળીમાં ઉષ્મા શોધતી. બહેનનાં મવલન વસ્ત્રોમાં એના આંસુ ઝીલાતા. બહેનનાં નાનાકડા ખોળામાં ભરાઈને વપતા પાસે જવાની જીદ કરતો ત્યારે એના રફક્ા ગાલ થપથપાવીને બહેન શાંત પાડતી. પડોશીઓના ઘેર કામ કરીને બહેન એના માટે ભાત માંગી લાવતી.

બહેનની વ્યથાનો અંવતમ પડાવ હવે શરૂ થતો હતો. એક રાત્રે એણે જોયું તો મા બહેનને ખૂબ અલગ રીતે સજાવીને ક્યાંક લઈ ગઈ. એ જોઈને એ ખૂભ ભય પામી, રડી રડીને ઊંઘી ગયો. જ્યારે જાગ્યો ત્યારે એની પાસે પોટલાની જેમ પડી બહેન રડતી હતી. એ રદવસથી ભાઈને રોજે સારુ ભોજન, કપડાં, રમકડાં મળવા લાગ્યા. હવે ઉત્તરોઉત્તર બહેનની ક્ીણ થતી કાયાને વધુ રંગરોગાન કરવામાં આવતા.

રોજ એ વવચારતો કે કોઈક રીતે એના વપતાની ભાળ મળી જાય તો એમને ઘેર લઈ આવીને બહેનને ખુશ કરી દે પણ, એ ખોજ શરૂ ન થઈ શકી.

હવે તો સાંજ પડે બહેનની કાયાપલટ, અડધી રાતે થાકીને આવતી બહેનના હાથમાંથી જંગલી વબલાડીની જેમ તરાપ મારીને પૈસાની પોટલી છીનવી લેતી મા, ભાઈના માથા પાસે ઢગલો થઈ જતી બહેન રોજનો ક્મ થઈ ગયો હતો.

એક રદવસ બહેન પાછી આવી જ નહીં. વપતાને શોધવા માંગતો બાળક હવે ગલી ગલી ફરીને બહેનને શોધવા માંડ્ો. રાત્રે જે રૂપમાં જોતો એ બહેનને રદવસના અજવાળે શોધવી કપરી હતી. આમતેમ ભટકતા બાળકને સૌ પાગલ માનવા માંડ્ા. આમ ભટકતો એ કોઈ બમમી,ચીની, સ્યામી ખીસાકાતરુ લોકોની ટોળીના હાથે જઈ ચઢ્ો. અવતશય ગંદી જગ્યમાં રહેતી આ ટોળકીએ એનું અલગ ઘડતર કરવા માંડ્ું. શીખતા જો ભૂલ થાય તો ઢોરમાર, ક્યારેક ઠીક ઠીક અવભનય કરે તો લાતથી પુરસ્કાર. ગંદા ગોબરા વાસણમાં મ્હોંમા ન જાય એવા ખાવામાંય એક વબલાડી જોડે ભાગ કરવો પડતો. આજે એ યાદ કરતા એની આંખોમાં અપમાનની જ્ાળા ભભૂકી ઉઠતી.

મોડી રાતે પાછા આવતા સાથીઓના પગરવ પરથી અંધારામાંય એમની કમાણીનો કે કોઈની સાથે લડીને આવ્યાનો અંદાજ એ કાઢી શકતો.

સંજોગોથી ત્રસ્ત એ બાળકનું જો કે નસીબ ઉજળું નીકળ્યું. ચોરીચપાટીની આ રદક્ા પૂણ્બ થયા પછી જ્યારે કામે લાગ્યો ત્યારે અનાયાસે વપતાના ઓળખીતા વેપારી સાથે મેળાપ થયો અને એની જીવનરદશા બદલાઈ.

પ્રસંશાની પુલ બાંધતાં કેવી રીતે જૂનો માલ પકડાવી દેવાનો, ગજથી કપડું માપે ત્યારે ઓછું મપાય પણ વેઢા જેટલું વધુ ન મપાય, પાઈ પાઈના વહસાબની સામે પૈસા પાછા વાળવામાં ખોટા વસક્ા સરકાવી દેવાના એ કપડાંની દુકાનના વેપારી પાસે શીખવા માંડ્ો. માવલક સાથે ખાવાનું અને દુકાનમાં સુવાની વ્યવસ્થાથી એવું લાગ્યું કે જાણે એની પ્રવતષ્ા વધી.

નાની ઉંમરથી ધન કેવી રીતે વાપરવું એ સંબંધી મૂલ્ય સમજી ગયો. હજુ એની બહેનને શોધવાનો પ્રયાસ છોડ્ો નહોતો. એને ક્યાં ખબર હતી કે આવી બાવલકઓનું જીવન ખતરાથી ખાલી નથી હોતું. ક્યારેક મૂલ્ય આપીને ખરીદી લેવાય કે ક્યારેક વવના મૂલ્યે એને ગાયબ કરી દેવાય. ક્યારેક કોઈ શરાબી નશાની હાલતમાં એનાં જીવનનો અંત આણે તો ક્યારેક હતાશામાં એ પોતે આત્મહત્યા કરી લે, કંઈ કહેવાય નહીં. અપરમા કોઈ બીજા જોડે પરણીને ચાલી ગઈ હતી એટલે એ રસ્તો પણ બંધ થઈ ગયો.

દરમ્યાન કામ માટે એ રંગૂન આવ્યો. બે વષ્બ કલકત્તા રહ્ો. સવારથી સાંજ કપડા વેચવાની ફેરી કરતો રહ્ો. હજુ એનામાં ઈમાનદાર બનવાની અને બહેનને શોધવાની ઇચ્છા જીવવત હતી. એ ઇચ્છાપૂવત્બ માટે ભગવાન બુદ્ને પ્રાથ્બના કરતો.

ક્યારેક થોડો સમય એ દેખાતો નહીં પણ જ્યારે આવે ત્યારે “વસસ્તર કે વાસ્તે યે લાયા હૈ” કહીને ઊભો રહી જતો. એક રદવસ ખબર પડી કે હવે લડવા માટે એ ચીન જવાનો છે. એ ઇચ્છતો હતો કે હું બધાં કપડાં લઈ લઉં તો એ એના માવલકનો વહસાબ ચૂકતે કરીને ચીન પાછો જઈ શકે.

પહેલી વાર આવ્યો ત્યારે પણ હકલાતો હતો, પાછો જઈ રહ્ો છે ત્યારે પણ હકલાતો હતો. પણ જ્યારે મેં પુછ્યું કે, ત્યાં તું એકલો જઈને શું કરીશ ત્યારે પહેલી વાર પૂણ્બ વવશ્ાસ સાથે બોલ્યો કે, “આટલા મોટા ચીનમાં એ ક્યાં એકલો છે?”

મારી પાસે હતા એટલા અને બીજા પાસેથી ઉધાર લઈને પૈસાનો બંદોબસ્ત કયષો ત્યારે એ અવત પ્રસન્ન હતો.

જતાં જતાં એનો કપડાં માપવાનો ગજ આપતો ગયો ત્યારે એના “વસસ્તર કે વાસ્તે” વસવાયના અન્ય શબ્દો હકલાવામાં સમજાયા નહીં.

(મહાદેવી આધારરત) વમામા લિલિત વાતામા પર

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States