Garavi Gujarat USA

ઓસ્ટ્રેલલયાએ ગ્રેટ બરેરીયર રીફના રક્ષણ માટે ખાણકામની મંજૂરી રદ કરી

- : અવલોકન : યજ્ઞેશઞેશ પંડ્ંડ્યા

મી જુન 1964 ના રોજ ન્યુયોક્કના ન્યુયોક્ક તસટીમાં જન્મેલા બોદરસ જોનસન 2019 માં તરિટનના વડાપ્રધાન તરીકે ચૂંટાયા અને જુલાઈ 2022માં તેમણે રાજીનામું આપવું પડ્ું. તેઓ કન્્ઝવષેટીવ પાટટીના નેતા છે. વડાપ્રધાન બન્યા પહેલા 2008 થી 2016 સુધી તેઓ લંડનના મેયર રહ્ા હતા અને 2016 થી 2018 સુધી તેઓએ તવદેશ મત્રં ી તરીકે સેવાઓ આપી હતી. એક રાજકારણી ઉપરાંત તેઓ એક લેખક અને જનાષિતલસ્ટ પણ છે. તેઓ તવન્સટન ચતચષિલના જીવન પર આધાદરત પુસ્તક 'The Churchill Factor: How One Man Made History (2014) ના લેખક પણ છે. તેઓ બીજા તવશ્વયુદ્ધ દરતમયાનના તરિટનના વડા પ્રધા ચતચષિલની રાજકીય તવચારધારાથી પ્રભાતવત એવા અગ્રણી રાજકારણીઓમાંના એક છે.

ધ ફોલ ઑફ બોદરસ જોનસન (2022) એ બોદરસ જોનસનના પતન બાદના એટલા ઓછા સમયમાં પ્રકાતશત થયેલું સેબેસ્સ્ટયન પેન દ્ારા લખાયેલ એવું પુસ્તક છે કે તેને અત્યારથી જ

ઓસ્ટ્ેતલયન સરકારે પ્રથમવાર પયાષિવરણીય કાયદાના આધારે કોલસાની ખાણકામની અરજી ફગાવી દીધી છે. પયાષિવરણ પ્રધાન તાન્યા પ્લીબરસેકે ગ્રેટ બેદરયર રીફ સુરતષિત રાખવા માટે સૂતચત કોલસાની ખાણનું ખોદકામ અટકાવી દીધું હતું. બીબીસીના રીપોટષિમાં જણાવ્યા મુજબ, ખાણના માતલક અને તવવાદાસ્પદ ઓસ્ટ્ેતલયન તબતલયોનેર ક્ાઇવ પામરે હજુ સુધી આ અંગે કોઈ ટીપ્પણી કરી નથી. તસન્હુઆ ન્યૂ્ઝ એજન્સીના રીપોટષિ પ્રમાણે પ્લીબરસેકે તાજેતરમાં જાહેરાત કરી હતી કે, તેણે સેન્ટ્લ ક્ીન્સલેન્ડ કોલસા પ્રોજેક્ટની યોજના ફગાવી છે, કારણ કે તે દેતખતી રીતે ખરાબાની જગ્યા, તાજા પાણીના અખાતો અને ભૂગભષિજળને જોખમમાં મૂકે છે.

તેમણે ઓગસ્ટ 2022માં આ સ્થળે ખાણકામ અટકાવવાની દરખાસ્ત મુકી જાહેર અતભપ્રાય લેવાની પ્રતક્રયા શરૂ કરી હતી, જેમાં નવ હજારથી વધુ પ્રતતભાવ મળ્યા હતા, તેમાંથી લગભગ 98 ટકા પ્રતતભાવ પ્રોજેક્ટને ફગાવવાની તરફેણમાં હતા.

પયાષિવરણ પ્રધાને સ્કાય ન્યૂ્ઝને જણાવ્યું હતું કે, "મેં આ તનણષિય ઘણી સાવચેતીપૂવષિક તવચારણા કયાષિ પછી લીધો હતો. કારણ કે મેં મારી સમષિ આવેલા પુરાવાના આધારે તનણષિય લીધો હતો કે ગ્રેટ બેદરયર રીફ, તાજા પાણીના અખાતો અને ભૂગભષિજળને ખરાબામાં લઈ જવાનું જોખમ અસ્વીકાયષિ છે."

"ખાણની આજુબાજુમાં જે મીઠા પાણી અને ભૂગભષિજળ હશે, તે અંગે પણ

મેં તવચારણા કરી હતી." આ ખાણકામની જગ્યા ગ્રેટ બેદરયર રીફ વલ્ડષિ હદે રટેજ તવસ્તારથી લગભગ ફતિ 10 દકલોમીટર દૂર હતી. તેને મંજૂરી આપવામાં આવે તો, આવનારા 20 વર્ષિ સુધીમાં વાતર્ષિક 10 તમતલયન ટન કોલસો કાઢવા માટે ત્યાં ખુલ્ી ખાણો ખોદવામાં આવી હોત.

એક સ્વતંત્ર તનયમનકારને જણાયું હતું કે, આ પ્રોજેક્ટ ખરાબા માટે જોખમ ઊભો કરે છે તે જાણીને પ્લીબરસેકના તનણષિયનું રાજ્ય સરકાર અને પયાષિવરણવાદીઓએ સ્વાગત કયુું હતું. ઓસ્ટ્ેતલયન કન્્ઝવષેશન ફાઉન્ડેશનના કેમ્પેઇનર જેક્ીન મેક્કોસ્કરે જણાવ્યું હતું કે, આ ખાણ પયાષિવરણ માટે કુદરતી આપતત્ત હશે, જે સ્થાતનકોને નુકસાન કરશે.

Newspapers in English

Newspapers from United States