Garavi Gujarat USA

કાકડાના અંગે...

-

• કાનમાં દુખાવો

• બોલવા, જમવા, પાણી પીતા ગળામાં દુખાવો, ભૂખ મરી જવી

• શરીરમાં કળતર, તાવ

• શ્ાસમાં દુગગંધ આવવી

• ટોન્્સસલેક્ટોમી કરાવતાં પહેલાં:

• આજનાં સમયની મારામારી અને અભ્યાસ, નોકરી, તબઝનેસવગેરેમાં થતી કોન્્પપટટશનવાળા માહોલમાં વારંવાર થતી તબમારીથી છૂટવા ન છૂટકે કાકડાનું ઓપરેશન કરાવવાનો તનણ્ણય લેવાતો હોય છે. ક્યારેક એડેનોઈડસ, હાયપરપ્લેતસયા અને ફાઈબ્ોતસસ જેવી તવકૃતતને પટરણામે ટોન્્સસલનું ઓપરેશન કરવું પડશે એવો ભય સેવાતો હોય ત્યારે આયુવવેદ મદદ કરી શકે એવી આશાથી રોગીઓ આવતા હોય છે.

• જેઓને વ્યતતિગત પરીક્ષણ અને જરૂટરયાત મુજબ દવાઓ,

• કાકડા પર લગાવવા માટે લેપ, ગંડૂષ (ઔષતધઓનાં ક્ાથ મોંમાં ભરી રાખી અને કોગળો કરવાને ગંડૂષ કહે છે)થી ઇ્સફકે શન દૂર કરી, કાકડાની ગ્ંતથનો સોજો ઉતારી, કાકડાની ત્વચામાં રતિ પટરભ્રમણ યોગ્ય કરી અને કાકડાનું કાય્ણ યોગ્ય રીતે કરવામાં મદદ કરે તેવી દારૂહળદર, અમૃતા, નીંબ, કટુકી, ઇ્સદ્રજવ, મુસ્તા, ફટકડી વગેરે ઔષતધઓના યોગ વૈદ નક્ી કરી ગંડૂષ માટેનો ક્ાથ સૂચવે છે.

• આ ઉપરાંત શરીરની વ્યાતધક્ષમતા સુધારે તેવા ઔષધો, ખોરાકનું લાંબા સમય માટે વૈદના માગ્ણદશ્ણનમાં દવા, કોગળા લેપ, ખોરાકમાં કાળજી વગેરે રાખવાથી વારંવાર થતાં ઇ્સફેક્શન, સોજો, તાવ વગેરે દૂર થાય છે.

•ખરેખર કાકડા લી્પફોઈડ અવયવ છે. તલ્પફનું કાય્ણ રતિની તેને સમાંતર

પ્રવાહણ કરી શરીર માટે નુકશાનકારક જીવાણું, દ્રવ્યોનું શરીરની બહાર તનકાલ કરવાનું કામ છે. સંક્રમગ્થી પ્રવેશેલાં જીવાણુને તનન્ક્રિય કરી સંરિમણ થતું અટકાવવાની કામગીરી કરતી મહત્વપૂણ્ણ ગ્ંતથ એવી કાકડામાં જ વારંવાર સંરિમણ લાગે ત્યારે સમગ્ શરીરની અને કાકડાની બન્ેની વ્યાતધક્ષમતા જળવાય તેવા સ્થાતનક લગાવવાના, કોગળા કરવાનાં તથા ગોળી-ક્ાથ જેવા ઔષધો, ખોરાકથી પ્રયત્ન આયુવવેટદય તચટકત્સા પદ્ધતતથી કરવામાં આવે છે.

• િામા્સય િચૂ નો :

• અતતશય ઠંડી હવા, ભજે વાળી હવા, પ્રદષૂ ણ-ધળૂ -ધમૂ ાડા, કેતમકલયતિુ વાતાવરણ, તીવ્ર ગધં વાળા વાતાવરણનો સામનો કરવાનું બને ત્યાં સધુ ી ટાળવ.ું

• નાક પર માસ્ક તથા પ્રદતૂ ષત વાતાવરણમાં મોં ખલ્ુ ન રહે તને ધ્યાન રાખી ગળા-નાકને ઉત્જીે ત કરે તથા હવા દ્ારા અ્સયનું સરિં મણ ન લાગે તે માટે સાવચતે રહેવ.ું

• બહારથી ઘરે આવ્યા બાદ, નાસ્તો કે મખ્ુ ય ભોજન બાદ સાદા પાણીથી ગળું સાફ થાય તે રીતે કોગળા કરવાની ટવે રાખવી.

• રાત્રે સતૂ ા પહેલાં ઉકળતા પાણીમાં હળદર, જઠે ીમધ, એલચી, શદ્ધુ ફટકડી નાખં ી, ઢાકં ીને ઠંડુ થયા બાદ તને ાથી કોગળા કરવા.

• ઠંડા પીણા,ં દહી, ઠંડી છાશ, શ્ીખડં , આઈસ્રિીમ જવે ા ગળામાં ક્ષોભ કરે તવે ી વાનગી છોડી દેવી.

• બાળકોને દધૂ માં કળદર, વાવટડગં નાખં ી ઉકાળીને ઠંડુ કરી આપવ.ું

• સાયનસાઇટીસ રહેતું હોય તઓે એ ઉકળતા પાણીમાં અજમો, કપરૂ નાખી નાસ લવે ો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States