Garavi Gujarat USA

બહારથી ઘરે આવ્યા બાિ, નાસ્્તો કફે મુખ્ય ભોજન બાિ સિાિા પાણીથી ગળું સિા્ફ થાય ્તે રી્તે કોગળા કરર્ાની ટેર્ પાડર્ી

- ડો. યુવુવા અય્યર આયુર્ુર્વેદવેદિક દિઝિ‌ઝિયન

એકથી પાંચ વષ્ણનાં બાળકોમાં ઇ્પયુતનટી નબળી હોવાને કારણે વારંવાર ઇ્સફેકશનથી બીમારી થઈ જતી હોય છે. સ્કકૂલમાં રમત-ગમત દર્પયાન અ્સય સંરિતમત વ્યતતિનાં થૂંક, એંઠા વાસણ-ગ્લાસ કે ક્યારેક હવા દ્ારા સંરિમણ થવાની સંભાવના બાળકોમાં વધુ હોય છે. જમતાં-નાસ્તો કરતાં પહેલાં હાથ સાફ ન હોય કે રમકડાં વગેરે વસ્તુઓ ્પહોંમાં નાંખવાથી પણ ગળામાં ઇ્સફેકશન થવાથી બાળકોમાં કાકડાનું ઇ્સફેકશન થતું જોવા મળે છે.

ગળાનો પાછળની બાજુએ બન્ે તરફ આવેલી •ગલગ્ંતથ- ટોન્્સસલ્સમાં સોજો આવવાથી જમવા, પાણી પીવા દર્પયાન અને સોજાની તીવ્રતા વધુ હોય ત્યારે થૂંક ગળવાથી પણ ગળામાં દુઃખાવો થાય છે.

• સોજો ભલે ગળામાં હોય પરંતુ તેને કારણે માથામાં દુખાવો, કાનમાં

ચસકા મારવા, તાવ આવવો, ભૂખ ઓછી થઇ જવી જેવાં લક્ષણો થતાં હોય છે.

• માત્ર બાળકો જ નહીં યુવાનોમાં પણ આ રોગ થતો જોવા મળે છે.

• ગળાના વારંવાર થતાં ઇ્સફેકશન સાથે સાયનસાઈટીસ થતું રહેતું હોય તેવા યુવાન-યુવતીઓના ટોન્્સસલ્સમાં પણ સોજો, ઇ્સફેકશન, દુખાવો થતો હોય છે.

• ટોન્ક્સસીટીને કારણે સતત થાક, અશતતિ, સ્ાયુઓમાં દુખાવો જેવી તકલીફ વારવાર ઈ્સફેક્ટ થતાં કાકડાને કારણે થયા કરવાથી કંટાળીને ટોન્્સસલ્સને કાપવાનું ઓપરેશન પણ કરાવવું પડ્ું હોય છે.

ટોન્્સિલ કાકડા શું છે?

• શરીરનું સંરિમણથી રક્ષણ કરતી ગ્ંતથ - કાકડા

ગળાની પાછળની તરફ બન્ે તરફ રહેલી તલ્પફગ્લે્સડનો ઉભાર જોવા મળે છે. સામા્સય સંજોગોમાં ગળાની આંતરત્વચા જેવી ગુલાબી-લાલ રંગની આ બન્ે ગ્ંતથઓ શરીરની આગળી હરોળનાં સંરક્ષકો છે.

• હવામાંના સંરિમણ કે પછી ખોરાકમાં રહેલ બેક્ટેટરયા વગેરેનો સંપક્ક થતાં ટોન્્સસલ્સમાં રહેલ M સેલ્સ તેને ઓળખી લઈ અને પ્રતતકાર માટે ટોન્્સસલ્સમાં રહેલ B અને T સેલ્સને એલટ્ણ કરે છે. જેને પટરણામ સ્થાતનક અને સમગ્ શરીરમાં પ્રતતકારની તરિયા શરૂ થાય છે.

• આ પ્રતતકાર દર્પયાન ટોન્્સસલ્સમાં સોજો આવવાથી ઘણી તકલીફ થતી હોય છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States