Garavi Gujarat USA

કાર્્ડડિયોવેસ્્કયયુલર કંર્્ડશન્્સ

-

માટે લબં ા્ય, તો તમને હૃદ્યરોગનો હમુ લો આવ્્યો હોવાનું માની શકા્ય.

મગ્ે ક્ે શ્યમની અપરૂ તીતાને કારણે શરીરમાં વારંવાર ખેંચ આવે છે. શારીરરક પ્રવૃક્તિ અથવા શરદી દ્ારા પણ ખેંચ આવી શકે છે. કારડ્ય્ટ ાક સમસ્્યાને કારણે ખેંચ હો્ય તે પણ શ્ક્ય છે. જો તમને સામાન્્ય રીતે ચાલતી વખતે તમારા ક્નતબં , જાઘં અથવા ક્પડં ીઓમાં વધારે ખેંચાણ લાગતું હો્ય, તો તમારે ડૉ્કટરનો સપં ક્ક કરવો જોઈએ કારણ કે તે એઓટટોઇક્લ્યાક ઓક્ક્ુ િવ રોગ સચૂ વી શકે છે.

એક લક્ષણ ક્ન્યક્મત ધોરણે કફ સાથને ી ઉધરસ છે. કોઈના સ્પટુ મનો રંગ તમે ના સ્વાસ્્થ્્ય ક્વશે ઘણું બધું કહી શકે છે. ઘરે ા પીળા/લીલા ગળફા, બ્કે ટેરર્યલ ચપે સચૂ વે શકે છે. અમરે રકન હાટ્ટ એસોક્સએશન અનસુ ાર, ગલુ ાબી-સફેદ ગળફા, ફેફસામં ાં પ્રવાહીનું ક્નમાણ્ટ સચૂ વે છે, જે હૃદ્ય રોગના ઘણા લક્ષણોમાનં એક લક્ષણ છે.

રાત્ે અથવા રદવસ દરક્મ્યાન વારંવાર પશે ાબ કરવાની જરૂરર્યાત એ હૃદ્યની ક્નષ્ફળતાના સકં ેતોમાનં એક છે. સમસ્્યાને અવગણવા કરતાં ્યોગ્્યતપાસ કરાવી લવે ીએ સલાહભ્યુંુ છે.

ઘણીવાર,કેટલીક વ્્યક્તિઓન,ે ચરબી્યતિુ ખોરાક ખાધા પછી એક્સડ રરફ્લ્કસને કારણે છાતીમાં અસ્વસ્થતા જણાતી હો્ય છે. બીજી તરફ જોઈએતો, છાતીમાં સતત અસ્વસ્થતા એ હાટ્ટ એટેકનો સકં ેત હોઈ શકે છે. હાટ્ટ એટેકના ચતે વણીના સકં ેતોને અવગણવું જોખમી બની શકે છે.

અમરે રકન હાટ્ટ એસોક્સએશનના જણાવ્્યા મજુ બ, શરીરમાં સોરડ્યમના સ્તરોમાં ફેરફાર અમકુ પદાથટોના રતિ સ્તરોમાં ફેરફારને કારણે થઈ શકે છે. આનાથી વ્્યક્તિને મિંૂ ારો થા્ય અથવા/ અને ્યાદશક્તિ પર તને ી ક્વપરીત અસર થઈ શકે છે. કુપોષણ, ક્વટાક્મન્સ અને ખક્નજોની ઉણપ અને થાક એ બધાં એવાં પરરબળો છે જે આ સ્સ્થક્ત ઊભી કરી શકે છે. આ પરરસ્સ્થક્તમાં ડૉ્કટરની મલુ ાકાત લઈતમે ના માગદ્ટ શન્ટ અનસુ ાર સારવાર ચાલુ કરવી ક્હતાવહ છે.

તમે સતૂ ા હોવ ત્્યારે તમારો શ્ાસ વારંવાર બધં થા્ય અને ફરી શરૂ થા્ય એવું બને છે? શું તમે આખી રાતની ઊઘં પછી થાકીને જાગી જાઓ છો કારણ કે તમે જોરથી નસકોરા બોલાવો છો? આ ક્ચહ્ો અને લક્ષણો સ્લીપ એપક્ન્યા સચૂ વી શકે છે. ઊઘં ની સમસ્્યા એક્રિલ ફાઇબરરલશે ન અથવા હૃદ્યની ક્નષ્ફળતા ધરાવતા દર બમે ાથં ી એક વ્્યક્તિને અસર કરે છે . તે હા્યપરટેન્શનનું લક્ષણ પણ હોઈ શકે છ.ે

હાટ્ટ એટેક અને ગભરામણ વચ્ે સામાન્્ય રીતે ગરે સમજ થતી હો્ય છે કારણ કે તમે ના લક્ષણો સમાન હો્ય છ.ે બનં મે ાં શ્ાસ લવે ામાં તકલીફ, છાતીમાં જકડ, ગભરામણ, પરસવે ો અને અસ્વસ્થતા જવે ાં સમાન અનભુ વા્ય છે. હાટ્ટ રેટમાં વધારો,

શારીરરક નબળાઈ અને ચક્કર પણ ગભરામણ અથવા હાટ્ટ એટેકના સચૂ ક છે. આસજોં ગોમાં હાટ્ટ એટેકની સભં ાવનાને નકારી કાઢવી જોઈએ નહીં. વ્્યાવસાક્્યક તબીબી ક્નદાન તમને તમારી સમસ્્યા આ માટે જરૂરી કાળજી રાખવામાં મદદ કરી શકે છે, જે ગભરામણ અથવા બીજું કૂંઈક હોઈ શકે છે.

ખાસ કરીને જ્્યારે સૂતી વખતે શ્ાસની તકલીફ એ એક મુખ્્ય લક્ષણ છે. જ્્યારે સ્ા્યુઓ તનાવ મુતિ હો્ય ત્્યારે શ્ાસ લેવામાં કોઈ તકલીફ ન પડવી જોઈએ. જો તમને આરામ કરતી વખતે, સૂતી વખતે અથવા હળવી પ્રવૃક્તિઓ કરતી વખતે શ્ાસ લેવામાં તકલીફ થતી હો્ય, તો ડૉ્કટરને તત્કાલ બતાવવું જોઈએ.

આધાશીશી, સામાન્્ય રીતે માથાની એક બાજુએ સામાન્્ય ધબકાર અથવા તીવ્ર ધબકારા પેદા કરે છે. માઈગ્રેનની અસર આજકાલ ઘણી વ્્યક્તિઓમાં જોવા

મળે છે અને તેના માટે ક્વક્વધ કારણો જવાબદાર હો્ય છે. માઇગ્રેઇન્સ હૃદ્યની સ્સ્થક્ત, સ્રિોક અથવા લોહીના ગંઠાવાનું સૂચન હોઈ શકે છે. જો તમને આધાશીશી ઉબકા, ઉલટી અથવા ચક્કર સાથે હો્ય, તો તમારે શ્ક્ય તેટલી વહેલી તકે તબીબી મદદ લેવી જોઈએ. આ સ્સ્થક્તમાં, દરેક સેકન્ડ મહત્વપૂણ્ટ છે. તેને અવગણવાને બદલે સાવચેત રહેવું વધુ સારું.

કમનસીબ,ે પીઠનો દખુ ાવોએ સામાન્્ય ફરર્યાદ થઈ ગઈ છે.્કિરખે ર તે એક મોટી સમસ્્યામાં છે. પીઠના દ:ુ ખાવાને ઘણીવાર હૃદ્ય રોગના સકં ેત તરીકે અવગણવામાં આવે છે. જો દ:ુ ખાવો છાતીમાં અથવા પીઠના ઉપરના ભાગમાં અથવા નીચલા ભાગમાં શરૂ થા્ય છે, તો તે હાટ્ટ એટકે ની સભં ાવના હોઈ શકે છે. કમનસીબ,ે પરૂુ ષો કરતાં સ્ત્ીઓમાં હાટ્ટ એટેકના સકં ેતો અને લક્ષણો શોધવાનું વધુ મશ્ુ કેલ છે. ડૉ્કટર એ એકમાત્ વ્્યક્તિ છે જે તમને આ સમસ્્યામાં મદદ કરી શકે છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States