Garavi Gujarat USA

દદ્દના ચિહ્નો જાણનો, સમજો અને આરનોગ્્ય પ્રત્્યે સભાન રહનો

- : હેલ્્થ અપડેટ : યજ્ઞેશઞેશ પંડ્ંડ્યા : : ડો. યોગઞેશઞેશ ગુપ્ુપ્તયા

મોટાભાગની વ્્યક્તિઓ માને છે કે તણાવને કારણે હાથ અને શરીરના ઉપરના ભાગમાં દખુ ાવો થા્ય છે. આ પીડા હૃદ્યરોગનો હમુ લો સચૂ વે છે. અસરગ્રસ્ત સ્થાનના આધારે, પીડા ડાબી અથવા જમણી તરફ પ્રસરી શકે છે. તે પ્રસગં ોપાત જમણા હાથને પણ અસર કરી શકે છે. હાટ્ટ એટકે નો ભોગ બનલે ી કેટલીક વ્્યક્તિઓએ મોં અને પીઠમાં દખુ ાવાની ફરર્યાદ કરી છે. કમનસીબ,ે સ્ત્ીમાં હાટ્ટ એટેકના ક્ચહ્ોનું ઓળખવાનું એ પરુુ ષમાં લક્ષણો ઓળખવા કરતાં અઘરૂૂં છે.

સ્થળૂ તા વારંવાર શ્ાસની તકલીફ સાથે જોડા્યલે ી છે. જો તમે કૂંઈપણ સખત ન કરવા છતાં શ્ાસ લવે ામાં તકલીફ અનભુ વો છો તો તમને ગભરાટનો હમુ લો અથવા હાટ્ટ એટકે નો અનભુ વ થઈ શકે છે. શ્સતં ત્ં , કારડ્ય્ટ ોવસ્ે ્ક્યલુ ર ક્સસ્ટમ સાથે સમુ ળે માં કા્ય્ટ કરતા ન હો્ય, ત્્યારે તે હૃદ્ય રોગના હોવાનો સકં ેત છે. ફેફસામાં હવાની અછતને કારણે આ સ્સ્થક્તમાં શ્ાસ લવે ામાં તકલીફ પડે છે.

હૃદ્યમાં દખુ ાવો એ હાટ્ટ એટેક અથવા હૃદ્ય રોગનું સામાન્્ય લક્ષણ છે. જો તમને શ્ાસ લવે ામાં તકલીફ હો્ય તો અત્્યતં સાવધાની સાથે રાખો. જો દખુ ાવો અચાનક થા્ય તો તમારે તાત્કાક્લક હોસ્સ્પટલમાં જવું જોઈએ. જો તમે આરામ કરી રહ્ા હો ત્્યારે આ લક્ષણો શરૂ થા્ય અને થોડીવાર હારનું ભોજન ખાધું હો્ય, વધારે પ્રમાણમાં પઇે ન રકલર દવા લીધી હો્ય, આથલે ી વસ્તુ ખાધી હો્ય, ગસે બનાવતા પદાથ્ટ ખવાઈ ગ્યા હો્ય કે પછી કબક્જ્યાત હોઈ અને આડ-ું અવળંુ ખવાઇ ગ્યું હો્ય, આ બધા જ રકસ્સામાં પટે નો દખુ ાવો, એક કે બે ઉલટી થવી અને એક કે બે પાતળા જાડા થા્ય તો તે સામાન્્ય બાબત છે.

પણ ઉપર જણાવલે ા ક્ચન્હોની હારમાળા સજાઈ્ટ હો્ય ત્્યારે દવાખાનામાં જઈને

1. ડો્કટર પાસે તપાસ કરાવવી. ડો્કટર તને ા અનભુ વથી પટે તપાસીને પણ એપસ્ે ન્ડસાઈરટસ, ક્પતિાશ્યનો દખુ ાવો અને પશે ાબની નળીમાં પથરી હો્ય તને ી માક્હતી મળે વી લતે ા હો્ય છે.

2. પટે નો ક્યો ભાગ બગડ્ો છે તે જાણવા સોનોગ્રાફીની મદદ લશે .ે

3. આ દખુ ાવો સ્વાદક્ુ પડં , ક્પતિાશ્ય અને પટે ના ચપે ના કારણે છે કે નહીં તે જાણવા લોહીના રીપોટ્ટ કરવા પડે છે.

4. જરૂર પડે તો પટે નો તાત્કાક્લક સીટી સ્કેન પણ કરવામાં આવી શકે છે.

ઘણા દદદીઓમાં તાત્કાક્લક સારવાર માગી લે તવે ી ગભં ીર બીમારીઓ હો્ય છે, જમે કે

1. પટે ના પડદામાં કાણંુ પડી જવું 2. એપસ્ે ન્ડસાઈરટસ, ક્પતિાશ્યના ચપે 3. સ્વાદક્ુ પડં ના રોગો

4. પટે ની લોહીની નળી બ્લોક થઇ જવી

5. કોલરે ા, લોહી વાળો મરડો

6. પશે ાબની નળીમાં પથરી અને તને ા કારણે કીડની પર સોજો આવે

સલાહ: આવા રકસ્સામાં ડો્કટર પહેલા તો તપાસ કરીને ઈન્જકે શન આપી શકે અને વધમુ ાં વધુ સોનોગ્રાફી કરાવે છે. એટલે 2 કલાકનો સમ્ય અને 3થી 4 હજારનો ખચટો થા્ય.

સમયસર પકડવયામયાં આવલઞે ી પટઞે ની બીમયારીઓ

1. િડપથી સાજા થવામાં મદદ કરે છે 2. ગચૂં વણોમાથં ી બચાવે છ.ે એપસ્ે ન્ડ્કસ, ક્પતિાશ્ય ફાટે તો? પટે માં પડલે કાણું આખા શરીરમાં ચપે ફેલાવે તો, પશે ાબની નળીમાં પડલે ો સ્ટોન કીડની વધારે બગડે તો, જાડા-ઉલટીથી હ્રદ્ય કે કીડની પર તકલીફ પડે તો.

3. પટે એક જાદુ નો પીટારો છે. શોધીએ તો કૂંઈક ને કૂંઇક નીકળે.

જ્્યાં સધુ ી તપાસ ના થા્ય ત્્યાં સધુ ી ક્નષ્ણાતમાં ક્નષ્ણાત ડૉ્કટર રીપોટ્ટ પર જ ક્નભર્ટ રહે છે. એટલે ખચટો તો થશે જ. પણ જીવની સામે ્ક્યાં સધુ ી પસૈ ા જોશો?

3. સખત માથું દઃુ ખ,ે સાથે દખે વામાં તકલીફ પડે અથવા તો િાખં ંુ દેખા્ય, ચક્કર આવ,ે ઉલ્ટી થા્ય, ભર ઉંઘમાથં ી ઉઠાડી દે, અને સાથે જો કોઈ અગં કે શરીરનો કોઇ ભાગ રહી જા્ય. સાથે જો બભે ાન થ્યા કે પડ્ાની તકલીફ હો્ય તો.

માથું દઃુ ખવું ખબૂ જ સામાન્્ય વાત છે. ઘણાને દઃુ ખે પણ છે. કોઈને આધાશીશી, બ્લડપ્રશે ર, માથે ગરમી ચડી જવ,ું આખો રદવસ ભખ્ૂ ્યા રહેવાના કારણ,ે અને ઘણાને શરદી ઉધરસ અથવા તો તાવના કારણે પણ આવું થતું હો્ય છે.

પણ ઉપર જણાવ્્યા એવાં ક્ચન્હો હો્ય તને ી સાથે

1. આંખે દેખવાનંુ કે અંધારા આવી જવાનું થા્ય

2. સાથે બહુજ ચક્કર અને સાથે ઉલટી થા્ય

3. બેભાન થવું અથવા તો પડી જવું

4. રાત્ે ઉંઘમાંથી જગાડી દે તેવો માથાનો દુખાવા હો્ય તો આવી પરરસ્સ્થક્તમાં તરત ડો્કટરનો સંપક્ક કરવો. તે તપાસીને નક્કી કરશે કે

1. મગજનો પ્રોબ્લેમ છે- લોહીની નળીનો ફુગ્ગો, લોહીની નળી ફાટી જવી અથવા તો બ્લોક થઇ જવી અને અથવા તો મગજમાં ગાંઠ હોવી.

2. બ્લડપ્રેશરનો પ્રોબ્લેમ હો્ય તો, બ્લડપ્રેશર વધવાના કારણે મગજમાં સોજો આવ્્યો હો્ય શકે.

3. કાન અને મગજની વચ્ેની નસ દબા્ય છે- કાનની ખરાબી, કાનની નસની ખરાબી, કાન અને મગજ વચ્ે ગાંઠ, કાનમાં રસી, કાન કે સાઇનસમાં ચેપ.

4. આધીશીશીના કારણે મગજના ચેતાતંતુ કે મગજના કોશો પર દબાણ હો્ય શકે.

જરૂર પડઞે તો

1. સાદી ક્ીનીકલ તપાસ જેમાં ડો્કટરનો અનુભવ મદદ કરે છે.

2. બ્લડપ્રેશર અને હ્રદ્યના રરપોટ્ટ કરી શકે. સામાન્્ય રીતે ECG પણ કરી શકે.

3. જરૂર પડે તો સીટી સ્કેન અથવા તો MRI BRAIN પણ કરી શકે.

4. જરૂર પડે તો આંખના કે કાનના ક્નષ્ણાતને પણ બોલાવી શકે.

(વધુ આવતા અકં )ે આપને હેલ્‍થ, ્સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો ્ડો. યોગેશ ગયુપ્તાને પર પૂછી શકો છો.

 ?? ??
 ?? ?? (ગતાકં થી ચાલ)ુ
(ગતાકં થી ચાલ)ુ
 ?? ?? (ગતાકં થી ચાલ)ુ
(ગતાકં થી ચાલ)ુ

Newspapers in English

Newspapers from United States