Garavi Gujarat USA

હરરદ્ાર નજીકના નચેત્વાર ગામમાં દુયયોધનની પૂજા થાય છે

-

લોકો સામાન્યપણે દેવો, સત્પુરૂર્ો અને સંતોને પૂજતાં હીોય છે પરંતુ ઉતરાંખંિના હીડરદ્ારથી ૨૦ કીમીના અંતરે આવેલા નેતવાર ગામમાં દુયયોધનના મંડદરમાં લોકો સવાર સાંજ પૂજા કરે છે. દુયયોધનનું નામ પિે એટલે આપણા મનમાં એક ખલપાત્ર કે લવલનની છલવ ઊભી થઇ જાય છે. મહીાભારતમાં તેનું લચત્રણ અધમ્થનું આચરણ કરનારા પુરૂર્ તરીકે થયું છે. દુયયોધન પોતે જ્ાની અને વીર પુરુર્ હીતો. તેને ધમ્થ અને અધમ્થ કોને કહીેવાય તેની સમજ પણ હીતી.જો કે તે મામા શુકનીઓ જેવા સલાહીકારોથી ઘેરાયેલો હીોવાથી તે ધમ્થને ભૂલી ગયો હીતો. ધમ્થ કોને કહીેવાય તેની સમજ હીતી પરંતુ તે આચરણ કરી શકયો નહીી. તેના આ પાસાને ધ્યાનમાં રાખીને જ ગામમાં દુયયોધનનું મંડદર બનાવવામાં આવ્યું છ.ે

આ મંડદર કેટલું જુનું છે તે કોઇ જાણતું નથી. બહીારના લોકો દુયયોધનના મંડદર અંગે જાણે ત્યારે તેઓ કુતુહીલવશ પણ મંડદરમાં આવે છે. આવું જ એક મંડદર મહીાભારતમાં તેના લમત્ર ગણાતા કણ્થનું પણ છે. કણ્થ આમ તો અધમ્થ આચરનારા કૌરવોના પક્માં હીતો. મહીાભારતમાં કણ્થ પણ એક એવું પાત્ર

છે જેની પાસે કોઇ કોઇ પાસે ન હીોય તેવી યુદ્ધકળા અને બુન્ધ્ધક્મતા હીતી. કણ્થએ જો પાંિવોને સાથ આપ્યો હીોત તો તે એક ઘૃણાજનક પાત્ર હીોત નહીી. તેની મહીાભારતની ભૂલમકા જુદી જ હીોત. માતા કુંતીને લવવાહી પહીેલા તેને જન્મ આપ્યો હીોવાથી તેને છોિી ડદધો હીતો.

એક દાસી પડરવારને મળી આવતા તેનું લાલન પાલન કયુું હીતું. તે દાસીપુત્ર હીોવાથી એક સારો બાણાવાળી હીોવા છતાં ગુરુદ્ોણે ઘનુરલવધા શીખવવાની ના પાિી ડદધી હીતી. ત્યાર પછી ભગવાન પરશુરામ પાસેથી શસ્ત્રલવધા શીખ્યા પછી પણ શાપના કારણે તેનો ઉપયોગ કરી શકયો નહીી. તે પણ દુયયોધન સાથે લમત્રતા લનભાવી હીતી. જો કે આ બંને પાત્રો ભલે મહીાભારતમાં ભલે અધમ્થના પક્ે રહીયા તેમ છતાં તેમનામાં રહીેલા ગુણોને યાદ રાખીને તેમનું મંડદરો હીોવાનંુ માનવામાં આવે છે. કણ્થનંુ મંડદર હીર કી દૂનથી ૧૨ કીમી દૂર સોર નામના ગામમાં આવેલું છે. ઉતરાખંિએ દેવભૂલમ કહીેવામાં આવે છે. આ દેવભૂલમમાં દુયયોધન અને કણ્થની પણ પૂજા થાય છે. 1. [3] [2]

Newspapers in English

Newspapers from United States