Garavi Gujarat USA

ચરીનનરી જાસૂસરી બથાબતે અમેરરકથાનરી જેમ ભથારતે પણ સતક્ક રહેવથાનરી જરૂર

-

અમેકરર્ામાં ચીનનું જા્સબૂ્સી ્બલનબૂ તોડી પડાયું તેના પગલે વવશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. હવે ચીનના આ ભેદી ્બલબૂન અંગે નવા નવા રહસ્યોદઘાટનો થતા વવશ્વ આશ્ચયકામાં પડી ગયું છે. હવે એવી વાત જાણવા મળી છે ર્ે, આ અગાઉ પણ પ્રેવ્સડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના શા્સનર્ાળ દરવમયાન ચીને અમેકરર્ા પર જા્સબૂ્સી ્બલબૂન ઉડાડ્ા હતા. આ ઉપરાંત, ગત વર્કાના જાન્યુઆરીમાં ચીને ભારતના આંદામાન અને વનર્ો્બાર ટાપુઓ પર એર્ વવશાળ જા્સબૂ્સી ્બલબૂન ઉડાડ્ું હતું.

તાજેતરમાં અમેકરર્ાના અત્યંત ્સંવેદનશીલ વવસ્તારો પર જોવા મળેલું ચાઇનીઝ ્બલબૂન તોડી પડાયું એ પછી અમેકરર્ા અને ચીન વચ્ેના ્સં્બંધો તંગ ્બની ગયા છે. ભબૂતપબૂવકા પ્રેવ્સડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના શા્સનમાં અમેકરર્ા અને ચીન વચ્ે ટ્રેડવોર ચાલી હતી અને એના ર્ારણે ્બંને દેશો વચ્ેના ્સં્બંધોમાં તંગકદલી ્સજાકાઇ હતી. ટ્રમ્પ પછી પ્રેવ્સડેન્ટ જો ્બાઇડેનના શા્સનર્ાળમાં પણ ્બંને દેશો વચ્ેના ્સં્બંધોમાં ર્ોઇ ્સુધારો જોવા મળ્યો નથી. ્બલબૂન પ્રર્રણના ર્ારણે પકરસ્સ્થવત ઓર વણ્સી છે. ્બંને દેશો એર્્બીજાની નજીર્ આવે એવી ર્ોઇ ઘટના છેલ્ાં ર્ેટલાર્ વર્તોમાં ્બની નથી. યુક્ેન યુદ્ધમાં પણ ચીને રવશયાને ટેર્ો આપ્યો છે. એમાંય તાઇવાન મુદ્ે ચીનની આક્મર્ નીવતના ર્ારણે ્બંને દેશો વચ્ેની દબૂરીમાં વધારો થયો છે. આ દરવમયાન કડપ્લોમેટીર્ સ્તરે ્બંને દેશો વચ્ે વાતચીત ચાલુ રહી. ્સં્બંધો ્સુધરાવાના પ્રયા્સો ચાલુ રહ્ા છે. એર્ ્સમયે એવું લાગતું હતું ર્ે ્બંને દેશો વચ્ેના ્સં્બંધોમાં ઉષ્મા ફરી આવશે. અમેકરર્ાના ્સેક્ેટરી ઓફ સ્ટેટ એન્ટની સ્બ્લન્ર્ેન ચીનની મુલાર્ાત લેવા પણ તૈયાર થયા હતા. પાંચ વર્કાની તંગકદલીમાં હળવાશ આવે એવા ્સંર્ેતો હતા. ત્યાં જ ્બલબૂન પ્રર્રણ ્સજાકાયું. ચીનના આવા ્બલબૂન છેલ્ાં ર્ેટલાંર્ વર્તોથી અમેકરર્ા, દવક્ણ અમેકરર્ા, દવક્ણ પબૂવકા એવશયા, પબૂવકા એવશયા અને

યુરોપનાં ્સંરક્ણ મથર્ો પર નજર રાખી રહ્ાં છે. સ્બ્લન્ર્ેને તાજેતરમાં જ પત્રર્ારોને ર્હ્યં હતું ર્ે, માત્ર અમેકરર્ા જ તેમના વનશાન ઉપર નહોતું, દુવનયાના પાંચેય ખંડના અનેર્ દેશોમાં ચીને ઘબૂ્સણખોરી ર્રી છે. અમે આ મામલે એ તમામ દેશોને જાણર્ારી આપી રહ્ા છીએ.

ચીની ્બલબૂન અમેકરર્ાના ્સંવેદનશીલ વવસ્તારોની જા્સબૂ્સી ર્રે છે એવા અહેવાલોના ર્ારણે ખળભળાટ મચી ગયો. સ્બ્લન્ર્ેનની ચીનની મુલાર્ાત રદ થઇ ગઇ. અમેકરર્ાએ ચીનનું આ ્બલબૂન તોડી પાડ્ું તેની ્સામે ચીને ભારે નારાજગી વ્યતિ ર્રી છે.

અમેકરર્ાએ ચીન પર જા્સબૂ્સી ર્રવાનો આક્ેપ ર્યતો તો ચીને તેના જવા્બમાં એવું ર્હ્યં ર્ે, આ તો હવામાન અંગેની માવહતી ભેગી ર્રતું ્સામાન્ય ્બલબૂન હતું. ્બલબૂન હવાના વેગના ર્ારણે અમેકરર્ાની ્સીમામાં જતું રહંયું હતું. તે ઈરાદાપબૂવકાર્ ત્યાં મોર્લવામાં આવ્યું નહોત.ંુ ્બલબૂન ્સાધારણ જ હતું તો તેને તોડી પાડવા ્સામે ચીને આટલો વવરોધ ર્રવાની શી જરૂર હતી? ચીનના ભારે વવરોધના ર્ારણે જ આ ્બલબૂન ્સાધારણ નહીં હોય અને ચીનના ઇરાદાઓ પણ ્સારા નહીં એવી શંર્ાને ્બળ મળે છે. અમેકરર્ાના વનષ્ણાતો આ ્બલબૂન જા્સબૂ્સી હેતુ્સરનું હોવાની શક્યતા પર ભાર મબૂર્ે છે. ચીન ્બીજાં દેશોની જા્સબૂ્સી હંમેશા ર્રતું આવ્યું છે અને એમાં નવી નવી પદ્ધવતઓનો ઉપયોગ પણ ર્રતું આવ્યું છે.

તાજેતરના એર્ અહેવાલ અનુ્સાર, ચીન પોતાનાે હાઈપર્સોવનર્ વમ્સાઈલ પ્રોગ્ામ ઝડપથી વધારી રહ્યં છે. તાજેતરના એર્ વવકડયોમાં જોવા મળ્યું હતું ર્ે ચીન હાઈ-ઓસ્લ્ટટ્બૂડ ્બલબૂનની મદદથી હાઈપર્સોવનર્ ગ્લાઈડ વાહનના ર્દનો પેલોડ છોડવાની પ્રેસ્ક્ટ્સ ર્રી રહ્યં છે. એર્ રીપોટકા મુજ્બ આ ્સાઇઝનું પેલોડ ચીનની હાઇપર્સોવનર્ વમ્સાઇલ જેવું જ છે. ચીન આવી હાઈપર્સોવનર્ વમ્સાઈલ ્બનાવવા માટે લા્બં ા ્સમયથી ર્ામ ર્રી રહ્યં છે.

આ ્સમગ્ પ્રર્રણમાંથી ભારતે પણ ્બોધપાઠ લઇને ્સાવધાન રહેવાની જરૂર છે. ચીન અમેકરર્ાની જા્સબૂ્સી ર્રતું હોય તો ભારતની જા્સબૂ્સી શા માટે ન ર્રે? ભારત અને ચીન વચ્ે ્સરહદી વવવાદ દાયર્ાઓ જબૂનો છે. લદાખ અને અરૂણાચલ પ્રદેશ ્સરહદે વારંવાર છમર્લા થાય છે. ચીની ્સૈવનર્ો છા્સવારે ભારતની ્સરહદમાં ઘબૂ્સણખોરી ર્રતાં પર્ડાય છે. ગલવાન ઘાટીમાં અથડામણ પછીથી ્બંને દેશોના ્સૈન્ય એલટકા પર છે. અરુણાચલ પ્રદેશના તવાંગમાં પણ ર્ેટલાર્ મવહનાઓ પહેલાં ચીન અને ભારતની ્સેનાઓ વચ્ે અથડામણ થઈ હતી. ચીને ગત વર્કાના પ્રારંભે ભારતના આંદામાન અને વનર્ો્બાર ટાપુઓ પર જા્સબૂ્સી ્બલબૂન ઉડાડ્ું ત્યારે ભારતના લશ્ર્રની ત્રણેય પાંખ આંદામાન અને વનર્ો્બારમાં યુદ્ધ અભ્યા્સ ર્રી રહી હતી. એ ્સંજોગોમાં ચીનની આ ચેષ્ા એર્ ગભં ીર ઘટના ર્હી શર્ાય.

ભારતમાં પણ ચીનની જા્સબૂ્સી પ્રવૃવતિઓ ચાલુ જ છે. થોડાં કદવ્સ અગાઉ કદલ્હી પોલી્સની સ્પેવશયલ ટીમે ્બે ચીનાઓને જા્સબૂ્સીના આરોપમાં ધરપર્ડ ર્રી હતી. ્બંને ચીની નાગકરર્ અહીં નોર્રીને ્બહાને આવ્યા હતા. તેઓ ભારતની ્સંવેદનશીલ માવહતીઓ ચીન મોર્લી રહ્ા હતા. જા્સબૂ્સી એજન્્સીઓ ઘણા ્સમયથી તેમના પર ધ્યાન રાખી રહી હતી.

ગત વર્ષે શ્ીલર્ં ાના હમ્્બનટોટા પોટકા પર ચીને રી્સચકા જહાજના નામે એર્ જા્સ્સબૂ ી જહાજ મોર્લ્યું હત.ું 2020ની ્સાલમાં એવા અહેવાલો આવ્યા હતા ર્ે ચીનની એર્ ટર્ે નોલોજી ર્ંપની ભારતના 10,000થી પણ વધુ પ્રભાવશાળી લોર્ોનો ડટે ા ભગે ો ર્રી રહી છે. આ ્બધું દશાવકા છે ર્ે ભારતે પણ ચીનના મદ્ુ ્સાવધાન રહેવાની અને ્સમાન વવચારોવાળા દેશો ્સાથે મળીને ચીનની મલે ી મરુ ાદને વનષ્ફળ ્બનાવવાની પણ જરૂર છે, આ પાડોશી દેશ ઘણો જ વધારે ખતરનાર્ વનવડી શર્ે તેમ છે.

Newspapers in English

Newspapers from United States