Garavi Gujarat USA

નેવા્ક્કના ગુજરાતી ્લ્ો્ક્ટરટે િટેર્થ ્કરેર ફ્ો્લ્ ષ્લ્્યંત્ર ઘડ્ાનું સ્વી્કા્યુું

-

નેિાક્કમાં પોતાની મેર્લ્કલ ન્ક્વનક િરાિતા એક ગુજરાતી ્લ્ોક્ટરે ન્્યરૂજસવી સ્ટેટ, સ્્થાવનક હેર્્થ પ્ોગ્ામ ત્થા અન્્ય િીમા કપૂં નીઓ સા્થે છેતરવપં્લ્ી આચરી હોિાનું સ્િીકા્યુું છે. એટનવી વિકાસ ખન્ાએ આ અંગે જાહેરાત કરતા જણાવ્્યું હતું કે, ્લ્ોક્ટરે મેર્લ્કલ દૃન્ટિએ વબનજરૂરી પ્ીન્સ્ક્પ્શનના દાિા છેતરવપં્લ્ી પરૂિથિક રજરૂ ક્યાથિ હતા.

ન્્યરૂજસવીમાં િરૂ્લ્વબ્જના રહિે ાસી, 51 િર્થિના સૌરભ પટેલને આ કેસમાં િીર્લ્્યો કોન્ફરન્સ દ્ારા ્યુએસ ર્લ્ન્સ્ટ્ક્ટ જજ રોબટથિ બી. કગલર સમક્ષ રજરૂ કરા્યો હતો. તેને હર્ે ્થ કેર ફ્ો્લ્નું ર્્લ્્યંત્ર આચરિાના એક ગુનામાં દોવર્ત ઠેરિિામાં આવ્્યા હતા.

આ અગાઉ સૌરભ પટેલ પર તેમના

પારરિારરક સભ્્ય અને િેસ્ટ ન્્યરૂ્યોક્કના રહેિાસી 52 િર્થિના કિે લ પટેલ સા્થે આ પ્કારનું જ ર્્લ્્યંત્ર આચરિાનો આરોપ મુકા્યો હતો. કેિલ પટેલ સામે પણ મની લોન્્લ્રીંગ કાિતરું ઘ્લ્િાનો, મની લોન્્લ્રીંગના મહત્તિના ગુનાઓ અને ફ્લ્ે રલ એજન્્ટ્સ સમક્ષ ખોટા વનિેદનો આપિાનો આરોપ મુકા્યો હતો.

કોટથિમાં રજરૂ ્થ્યેલા ્લ્ોક્્યુમેન્્ટ્સ અને વનિેદનો અનુસાર સૌરભ પટેલ ્લ્ોક્ટર છે, તેઓ નેિાક્કમાં ન્ક્વનક િરાિે છે અને તેનું સંચાલન કરે છે. ફામાથિસ્્યુરટકર્સ અ્થિા દિા અંગે જ્ાન કે માવહતી નહીં હોિા છતાં, કિે લ પટેલ અને તેમનાં પત્ીએ વપ્ન્સ્ક્પ્શન દિાઓ સવહત મેર્લ્કલ પ્ો્લ્ક્્ટ્સ અને સિવીસીઝનું

માકકેરટંગ કરિા માટે એબીસી હેર્િી વલવિંગ એલએલસી (ABC) નામની કૂંપની બનાિીને તેનું સંચાલન ક્યુું હતું. ફામાથિસ્્યુરટકલ સેર્સ રીપ્ેઝન્ટટેરટિ પોલ કરમા્લ્ાએ પણ એક કૂંપની બનાિી હતી અને કેિલ પટેલ સા્થે કામ ક્યુું હતું. કરમા્લ્ાને 6 જુલાઈ, 2021 ના રોજ કેમ્લ્ેન ફે્લ્રલ કોટથિમાં ન્્યા્યમરૂવતથિ કગલર દ્ારા હેર્્થ કેર કૌભાં્લ્ અને મની લોન્્લ્રરંગ ત્થા ન્્યા્યમાં અિરોિ ઊભો કરિા બદલ દોવર્ત ઠેરિિામાં આવ્્યો હતો. તેને હિે સજા જાહેર ્થશે.

સૌરભ પટેલને આ ગુનામાં િિુમાં િિુ 10 િર્થિની જેલ સજા અને 250,000 ્લ્ોલરનો દ્લ્ં ્થિાની સંભાિના છે. તેને આ િર્ષે 23 જુનના રોજ સજા જાહેર ્થશે.

Newspapers in English

Newspapers from United States