Garavi Gujarat USA

www.garaviguja­rat.biz ફરાઝ

-

બોલીવૂડના પીઢ અભિનેતા સ્વ. શભશ કપૂરના પૌત્ર જહાન કપૂરે ફિલ્્મ િરાઝ દ્ારા ફિલ્્મો્માં પદાપ્પણ કર્્યુું છે. હંસલ ્મહેતાના ડાર્રેક્શન્માં બનેલી 'િરાઝ' ઈસ્લા્મ ધ્મ્પને બે જ્યુદા-જ્યુદા દ્રષ્ટિકોણથી રજૂ કરે છે.

હંસલ ્મહેતા પોતાની ઉદારવાદી ભવચારધારા અને સ્પટિ વક્ા તરીકે જાણીતા છે. તે્મણે હં્મેશા ફિલ્્મો બનાવવા ્માટે એવા ભવષર્ોની પસંદગી કરી છે જે ક્ર્ાંક ને ક્ર્ાંક સ્માજ ્માટે જરૂરી ્મ્યુદ્ા હોર્ સાથે જ પ્ાસંભગક પણ. આ વખતે તે્મણે પાડોશી દેશ પર થર્ેલા આતંકી હ્યુ્મલાની સત્ર્ ઘટના પર ફિલ્્મ બનાવી છે. આતંકવાદ સાથે શરૂ થર્ેલી 'િરાઝ'ની વાતા્પ ્માણસાઈ પર જઈને અટકે છે.

પાડોશી દેશ બાંગ્લાદેશના પાટનગર ઢાકાના આફટ્પસન કેિે પર એક સાંજે િર્ંકર ખૂની રાત્માં િેરવાઈ ગઈ હતી. બંદૂકો અને ગ્ેનેડધારી પાંચ ર્્યુવા આતંકવાદીઓએ હ્યુ્મલો કરીને 22 લોકોના જીવ લીધા હતા, જે્માં એક િારતીર્ ્મભહલા પણ સા્મેલ હતી. િણેલોગણેલો અને અંગ્ેજી બોલતો ભનબરસ (આફદત્ર્ રાવલ) પણ એવા વહે્મ્માં જીવી રહ્ો હતો કે ઈસ્લા્મ ધ્મ્પ અન્યુસાર જો તે 'કાફિર' (ભવધ્મમીની હત્ર્ા કરશે તો તેને અને તેના સાથીઓને સ્વગ્પ્માં સ્થાન ્મળશે. બીજી તરિ, બંધક બનેલો િરાઝ (જહાન કપૂર) બંદૂકની અણીએ હોવા છતાં ઈસ્લા્મ ધ્મ્પની કટ્ટરતા પર સવાલ ઉઠાવે

છે.

ભનબરસ તેને સવાલ કરે છે કે, આખરે ત્યું શ્યું ઈચ્છે છે? ત્ર્ારે તે જવાબ આપે છે કે, 'તારા જેવા પાસેથી ્મારો ઈસ્લા્મ ધ્મ્પ પાછો ્માગ્યુ છ્યું.' િરાઝ ્મ્યુસલ્માન હોવાથી આતંકી તેને બક્ી દેવા ્માગે છે અને તેને ત્ર્ાંથી જીવ બચાવીને જતા રહેવાનો ભવકલ્પ પણ આપે છે. પરંત્યુ િરાઝ પોતાની િારતીર્ ભહન્દ્યુ ્મભહલા ભ્મત્ર અને ્મ્યુષ્સ્લ્મ ્મભહલા ભ્મત્રને છોડીને જવા ્માટે તૈર્ાર નથી. પોતાનો જીવ બચાવીને િાગવાને બદલે તે ભનદ્પર્ી આતંકીઓનો ડર્ા્પ ભવના સા્મનો કરે છે. તે સતત ઈસ્લા્મનો ખરો અથ્પ અને ઉદ્ેશ શ્યું છે તે ્મ્યુદ્ે આતંકીઓ સાથે ચચા્પ કરતો રહે છે. તે છેવટ સ્યુધી ્માનવતા છોડતો નથી અને પોતાનો જીવ ગ્યુ્માવીને તેને તેની ફકં્મત ચૂકવવી પડે છે. જે્મને પ્ાસંભગક અને ્મ્યુદ્ા આધાફરત ફિલ્્મો જોવાનો શોખ હોર્ તો તે્મણે આ ફિલ્્મ જોવી જોઇએ.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States