Garavi Gujarat USA

ધ પીપલ વી નો

-

જ્્યયારે, રયાતોરયાત, તમને ખબર પડે કે તમે જે વ્્યક્તિને સૌથી વધુ પ્ેમ કરતયા હતયા તેને તમે ખરખે ર ક્્યયાર્યે જાણ્્યયા જ નથી? આવું થયા્ય ત્્યયારે તમે તેનો કેવી રીતે સયામનો કરશો? આ પુસ્તક ભયારત અને ક્રિટનમયાં રહેતી એક એવી સ્ત્ી ક્વશને ી વયાતયાતા રજૂ કરે છે જે તને પ્મે કરતયા પક્ત ક્વશેની ચોોંકયાવનયારી શોધને ગુપ્ત રયાખવયા મયાટે સંઘર્તા કરે છે.

આ પુસ્તકમયાં લંડન, બોમ્બે અને મહયાબળેશ્વરમયાં રહેતી શીખ મક્હલયા શીલયા મયાક્કર સયામેની કટોકટીને રજૂ કરયાઇ છે. "પૃથ્વી પરનયા સૌથી દોર્રક્હત મયાનવ" તરીકે જેની પૂજા કરતી હતી તે પયારસી પક્ત સયા્યરસ ક્વશે એક વર્તા પહેલયાં શોધી કયાઢેલયા ચોોંકયાવનયારયા રહસ્્યને શીલયા છુપયાવી રહી છે. પરંતુ આ રહસ્્ય તેનયા પર એટલું બધું ભયારે બને છે કે એક વર્તા પછી તે મુંબઇ નજીકનયા ક્હલ સ્ટેશન મહયાબળેશ્વરમયાં એક ખડક પરથી કૂદીને આત્મહત્્યયા કરવયાનો પ્્યયાસ કરે છે.

આત્મહત્્યયાનયા તેનયા એ પ્્યયાસને ભયારતની મુલયાકયાતે આવેલયા ક્ેરરસયા અને મેક્સ એલેક્્ઝયાન્ડર નયામનયા એક ઇંગ્્લલશ દંપતી દ્યારયા ક્નષ્્ફળ કરયા્ય છે. તે દંપતી સયાથે ક્મત્તયા વધતયા આખરે તે સયા્યરસ ક્વશેનયા સત્્યને જાહેર કરે છે. તે પછી શીલયા અને અંગ્ેજ દંપતી વચ્ેની ક્મત્તયા ક્વકસે છે અને તે એટલયા નજીકનયા બંધનમયાં ક્વકસે છે કે શીલયા પોતયાની જાતને શોધવયાની સ્વતંત્તયા મેળવે છે અને જેની ક્્યયારે્ય કલ્પનયા કરી ન હતી તેવો જીવનનો મયાગતા બદલી નયાખે છે.

્ફયારરોખ સંટુકની આ પ્થમ પ્કયાક્શત થ્યેલી પ્થમ નવલકથયા છે - અને તે અન્્ય સંબંધોની શ્ેણી રજૂ કરવયા સયાથે વયાચોકોને સસ્પેન્સમયાં રયાખી સંખ્્યયાબંધ ચોોંકયાવનયારયા ઘટસ્્ફોટ રજૂ કરે છે. ભયારત અને લંડનનયા જીવન વચ્ે સરળતયાથી ગ્સ્વચો કરી તેઓ શીલયા મયાક્કરનયા જીવનમયાં લઇ જા્ય છે. લેખક પરિચય

બોમ્બેમયાં પયારસી પરરવયારમયાં જન્મેલયા ્ફયારરોખે બોમ્બેમયાં તેમનયા જીવનની શરૂઆત કરી હતી અને લંડનમયાં

શયાળયાકી્ય ક્શક્ષણ પૂરું કરી લંડન સ્કકુલ ઓ્ફ ઇકોનોક્મક્સમયાંથી તેમની સ્યાતકની રડગ્ી મેળવી પછી કોલંક્બ્યયા ્યુક્નવક્સતાટીમયાં એમબીએ કરવયા શરૂઆતમયાં ત્ણ વર્તા ન્્યૂ્યોક્કમયાં ક્વતયાવ્્યયા હતયા. એક પુત્ી અને બે નયાનયા પૌત્ો સયાથે રહેતયા પરરણીત ્ફયારરોખે મોટયાભયાગનું જીવન લંડનમયાં ક્વતયાવ્્યું છે. તેમનું મોટયાભયાગનું કયા્યતાકયારી જીવન ઇન્ટરનેશનલ મયાકકેરટંગ રીસચોતા અને કન્સલ્ટન્સીમયાં વીત્્યું છે, જેની આડપેદયાશ ક્બ્ઝનેસ બુક ‘ધ સ્ટેકહોલ્ડર બેલેન્સ શીટ’ હતી, જેને ક્વલી દ્યારયા પ્કયાક્શત કરયાઇ હતી. તયાજેતરમયાં તેઓ અંગ્ેજી ભયાર્યાની કોમ્્યુક્નકેશન સ્કીલ્સને સુધયારવયા મયાટે ઇચ્છતયા ક્બન-અંગ્ેજી ભયાર્ી અક્ધકયારીઓનયા કોચો રહ્યા છે. શયાસ્ત્ી્ય સંગીત પ્ત્્યેનયા જુસ્સયાને પ્ેરરત કરવયા મયાટે તેઓ સમ્ય કયાઢે છે. ક્વગમોર હોલ અને રો્યલ ઓપેરયા હયાઉસ તેમનયા બીજા અને ત્ીજા ઘરો છે.

આ પસ્ુ તકને 5મયાથં ી 4.7 સ્ટયારનંુ રેરટંગ વયાચોકો તર્ફથી આપવયામયાં આવ્્યું છે. Book: The People We Know Author: Farrokh Suntook Publisher : Bite-Sized Books. Price: £10.99

 ?? ??

Newspapers in English

Newspapers from United States