Garavi Gujarat USA

ગુજરાતના બજેટની મુખ્્ય જાહેરાતો

-

• રાજ્યના ગ્ોસ સ્ટટેટ ડોમન્ે સ્ટટક પ્રોડક્ટ (GSDP)ને િધારીને રૂ. 42 લાખ કરોડ કરિાની દરખાસ્ટત

• આગામી પાચં િર્મ્ષ ાં માળખાકીય સવુ િધાઓના વિકાસ માટે આશરે રૂ. 5 લાખ કરોડનો ખચ્ષ

• 1,500 કરોડના રોકાણથી પાચં રાજ્ય ધોરીમાગયોને હાઈ-સ્ટપીડ કોડરડોર તરીકે વિકસાિાશે

• અમદાિાદ-બગોદરા-રાજકોટ હાઈિે 6 લને બનશે

• જનૂ ા પલુ ોના પનુ ઃવનમાણ્ષ અને મજબતૂ ીકરણ માટે રૂ. 550 કરોડની ફાળિણી

• દરેક વજલ્ા અને તાલકુ ામાં સ્ટપોટસ્ષ કોમ્્પલક્ે સ સકં કુલ સ્ટથાપિાની દરખાસ્ટત • પ્રધાનમત્ં ી આિાસ યોજના (શહેરી) હેઠળ 1 લાખ લોકોને ઘર આપિા રૂ. 1,066 કરોડનો ખચ્ષ

• રાજ્યમાં વશક્ષણને િગે આપિા માટે રૂ.34,884 કરોડની જાહેરાત

• નાણાપ્રધાને 11 લાખ રાષ્ટીય વૃદ્ધાિસ્ટથા પન્ે શન યોજનાના લાભાથથીઓને માવસક પન્ે શન માટે રૂ. 1,340 કરોડની જાહેરાત કરી હતી.

• વગફ્ટ વસટી ખાતે એવશયન ડિે લપમન્ે ટ બન્ે કના સહયોગથી

ડફનટેક હબની સ્ટથાપના કરાશે

• વગફ્ટ વસટી માટે રૂ. 76 કરોડ અને વગફ્ટ વસટી નજીક સાબરમતી ડરિરફ્ન્ટ માટે રૂ. 150 કરોડની દરખાસ્ટત

• કેશોદ એરપોટ્ષ વિસ્ટતરણ કરિામાં આિશે અને દ્ારકામાં નિા એરપોટ્ષ બનિાની જાહેરાત કરિામાં આિી છ.ે

• રાજ્યમાં નિી 198 એમ્બ્યલુ ન્સ માટે રૂ. 55 કરોડ ફાળિાશ.ે

• મહીસાગર, ડાગં માં નિી મડે ડકલ કોલજે ની સ્ટથાપના થશ,ે 20 હજાર નિી કોમ્્પયટુ ર લબે ઉભી કરાશ.ે • ધોલરે ામાં દેશના પહેલા સવે મકંડક્ટર ્પલાન્ટની જાહેરાત કરિામાં આિી છે. • ઓનલાઇન વશક્ષણનો વ્યાપ િધારિા ડડવજટલ લાઇબ્રે ીની રચના કરિામાં આિશે

• મહત્િાકાક્ષં ી નમદ્ષ ા યોજના માટે ₹5,950 કરોડની રકમ ફાળિિામાં આિશ.ે તમે ાં કચ્છ બ્ાન્ચ કેનાલ (KBC)ના બાકી કામો માટે ₹1082 કરોડની જોગિાઈનો સમાિશે થાય છે. KBC ને 60,000 ડકલોમીટરથી િધુ નહેર નટે િક્ક સાથે દેશની સૌથી મોટી વસચં ાઈ યોજના તરીકે ઓળખિામાં આિે છે.

Newspapers in English

Newspapers from United States