Garavi Gujarat USA

અમદાવાદ IIMના ભૂતપૂવ્ટ બવદ્ાથથી અજય િાંગા વલ્્લ્્ટ િેન્કના વ્લ્ા િનશે

-

અમદાવાદ ખાતેની ગવશ્પ્રગસદ્ધ આઇઆઇએમના ભૂતપૂવ્ષ ગવદ્ાથથી અજય બાંિાને અમેટરકાના પ્રેગસડન્ર્ જો બાઇડનને વલ્ડ્ષ બેન્કના વડા તરીકે નોગમનેર્ કયા્ષ છે. પરંપરા મુજબ વલ્ડ્ષ બેન્કના પ્રમુખ તરીકે અમેટરકાની નોગમની જ હોય છે.

ગવશ્ની આ અગ્ર્ી નાર્ાસંસ્થાના આ મહત્વના હોદા પર ભારતવંશીનું નોગમનેશન ગવશ્માં ભારતનો દબદબો વધી રહ્ો હોવાનો સંકેત આપે છે. વ્હાઇર્ હાઉસે 63 વર્થીય બાંિાના નોગમનેશનની જાહેરાત કરી હતી. બાઇડેને એક ગનવેદનમાં કહ્યં હતું કે ‘ઇગતહાસની આ મહત્વના ક્ર્ે વલ્ડ્ષ બેન્કને લીડ કરવા માર્ે અજય એકદમ સજ્જ છે. તેઓ ગવકાસશીલ અથ્ષતંત્ોમાં રોકાર્ લાવવા અને રોજિારી ઊભી કરતી સફળ વૈગશ્ક કંપનીઓને ઊભી કરવા અને સંચાલન કરવામાં ત્ર્ દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે. તેઓ સમયાંતરે મૂળભૂત સુધારા થકી સંસ્થાઓને માિ્ષદશ્ષન આપવામાં મહારત ધરાવે છે. તેઓ લોકો અને ગસસ્ર્મ્સને મેનેજ કરવાનો તેમજ ગવશ્ભરના નેતાઓ સાથે સારા સંબંધો સ્થાગપત કરવાનો સારો રિેક રેકોડ્ષ ધરાવે છે. જેના પટરર્ામો પર્ મળ્યા છે.’

અજય બાંિાનો જન્મ પૂર્ેમાં થયો

હતો. તેમના ગપતા હરભજન ગસંઘ ભારતીય આમથીમાં લેફ્ર્ેન્ર્-જનરલના હોદા પર હતા. અજય બાંિા આ મગહને ગનવૃતિ થનાર ડેગવડ મેલપાસના અનુિામી બનશે.

તેમર્ે પોતાના પાંચ વર્્ષના કાય્ષકાળથી એક વર્્ષ અિાઉ જ હોદો છોડવાની જાહેરાત કરી હતી. બાંિાને 2016માં પદ્મશ્ી એવોડ્ષથી નવાજવામાં આવ્યા હતા.

63 વર્થીય બાંિાએ હૈદરાબાદમાં સ્કરૂલનું ગશક્ર્ લીધું હતું અને ટદલ્હીના સેન્ર્ સ્ર્ીફન કોલેજમાંથી ગ્ેજ્યુએશન કયુું હતું. આઇઆઇએમઅમદાવાદમાંથી મેનેજમેન્ર્ ટડગ્ી મેળવનાર બાંિાએ નેસ્લેથી પ્રોફેશનલ કેરીયરની શરૂઆત કરી હતી. પેષ્પ્સકો અને ગસર્ીમાં પર્ તેમર્ે મહત્વની જવાબદારી સ્વીકારી હતી. માસ્ર્રકાડ્ષના સીઇઓ પર્ રહી ચૂર્યા હતા. હાલમાં તેઓ જનરલ એલાષ્ન્ર્કના વાઇસ ચેરમેન છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States